રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લો તેમાં તેલનું મોણ ઉમેરી ગરમ પાણીથી લોટ બાંધવો. હવે તૈયાર કરેલા લોટમાંથી મુઠીયા વાળી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ તે આવે એટલે મુઠીયા નેબદામી રંગના થાય ત્યાં સુધી તળી લેવા.
- 2
ત્યારબાદ મુઠીયા ના ટુકડા કરી તેને ઠંડા થવા દો. અને તેને મિક્સરમાં ક્રશ કરી લો.
- 3
હવે એક બાઉલમાં ક્રશ કરેલું મિશ્રણ લો તેમાં દળેલી ખાંડ કાજુ બદામ દ્રાક્ષ ઈલાયચી પાઉડર અને ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી દો. હવે તેના લાડુ વાળો. હવે તેની ઉપર ખસખસ લગાવી ને સાવ કરો આપણા ચુરમાના લાડુ તૈયાર છે. તેને એક ડીશમાં લઈ ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#sweet આજે અંગારીકા ચોથ હોવાથી મેં ગણપતી બાપા માટે ચુરમાના લાડુ બનાવ્યા છે Vaishali Prajapati -
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આ લાડુ ગણપતિજીના પ્રસાદમાં ધરાવવાની માં આવે છે અને ગુજરાતીઓને ફેવરિટ વાનગી છે. Nayna Parjapati -
-
-
-
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
-
ચુરમાના ગોળવાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી#SGC : ચુરમાના લાડુગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા. Sonal Modha -
-
-
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
-
ચૂરમા લાડુ(Churma ladu Recipe In Gujarati)
#૩ વિક મીલ ચેલેન્જ#૨ વિક#સ્વીટ રેસીપી કોન્ટેસ્ટ Rupali Trivedi -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#churmaladu#ladu#ladoo#cookpadgujrati#cookpadindia Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14249656
ટિપ્પણીઓ (2)