મોદક (Modak Recipe In Gujarati)

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara

#GC

મોદક (Modak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧ વાટકીઘઉં નો લોટ
  2. ૧ વાટકીચણા નો લોટ
  3. ૧ વાટકીરવો
  4. ૧ વાટકીગોળ
  5. જરૂર મુજબ કાજુ બદામ ના ટુકડા
  6. ૨ ચમચી ઈલાયચી
  7. ૧ વાટકીઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘી ગરમ મૂકવું.પછી તેમાં ચણા નો લોટ ઘઉં નો લોટ નાખી ૫ મિનિટ સેકવું.ત્યાર બાદ તેમાં રવો નાખી સેકવુ. સેકાઈ ગયા બાદ કાજુ, બદામ અને ઈલાયચી પાઉડર નાખી ૫ મિનિટ થવા દેવું.

  2. 2

    ત્યાર બાદ તેમાં ગોળ નાખી મિક્સ કરવું.પછી મોદક ના બીબા માં નાખી મોદક બનાવવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Vithlani
Aarti Vithlani @aarti20
પર
Vadodara

Similar Recipes