ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ થોડું ગરમ પાણીથી લોટ ના મુઠીયા વાળવા પછી તેલમાં ધીમા તાપે તળવા ત્યારબાદ મુઠીયાને મિક્સર ની જાળમાં પીસવા પછી મૂઠિયાં ભૂકો તૈયાર થાય પછી સૂકોમેવો એલ ચી જાયફળ નાખવા પછી એક કડાઈમાં ઘી જોતા પ્રમાણમાં મૂકી તેમાં ગોળ નાખો ગોળ નો પાયો આવે ત્યાં સુધી ગરમ થવા દેવું ત્યારબાદ લાડવા ના ભૂકામાં પાયો નાખવી પછી બરાબર હલાવી તેના લાડુ વળવા પછી તેના ઉપર ખસખસ લગાવી આ ચૂરમાના લાડુ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચૂરમાના લાડુ (Churma na Ladu Recipe In Gujarati)
ગણેશ ચતુર્થીને દિવસે ગણેશજીને ખાસ ભોગ ધરાવવા માટે બનાવવામાં આવતી વાનગી એટલે લાડુ... તો ગણેશજી માટે ખાસ આજે ચુરમાના લાડુ બનાવવાની છું.... Happy Ganesh chaturthi....🙏🙏🙏🙏🙏#GC #ઑગસ્ટ Ankita Solanki -
-
-
-
-
-
-
ચૂરમાના લાડુ
#goldenapron3 #week8 #wheat. ચૂરમાના લાડુ એક ગુજરાતી મીઠાઈ છે . જે ગણપતિને પ્રસાદમાં ધરવામાં આવે છે. Sudha B Savani -
-
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
ચૂરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થ એ બનાવી શકાય ને સોમવારે પણ બનાવી શકાય Pina Mandaliya -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13492698
ટિપ્પણીઓ