ઘઉં ના લોટ ના લાડુ (Wheat Ladoo Recipe in Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#Fam
My father- in- law's fevrit l

ઘઉં ના લોટ ના લાડુ (Wheat Ladoo Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#Fam
My father- in- law's fevrit l

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
2સર્વિગ
  1. 250 ગ્રામ- ઘઉં નો કકરો લોટ
  2. 1બાઉલ - દળેલી ખાંડ
  3. જરૂર પ્રમાણે - ઘી
  4. 8-10- કાજુ
  5. 8-10- દ્રાક્ષ
  6. 1 ચમચી- ઈલાયચી
  7. 3ચમચા - મોણ તેલ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    ઘઉંના કકરા લોટમાં તેલનું મોણ નાખી કઠણ લોટ બાંધી લો

  2. 2

    નાના લુઆ બનાવી મુઠીયા બનાવી લો

  3. 3

    મુઠીયા ગુલાબી કલરના તળી લો

  4. 4

    ઠંડા પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો ચારણીથી ચાળી લો

  5. 5

    ચાળેલા મિક્સરમાં દળેલી ખાંડ કાજુ બદામ અને દ્રાક્ષ અને ઈલાયચીનો ભૂકો ઉમેરી અને જોઈતા પ્રમાણમાં ઘી ઉમેરી લાડુ વાળી લો

  6. 6

    સર્વ કરવા માટે લાડુ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes