દૂધપાક (પ્રેશર કૂકર મા) (Dhudh Pak Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 મિલીદૂધ
  2. 2 ટી સ્પૂનકોરા ચોખા (પલાળી રાખેલા)
  3. 10-12 નંગબદામ
  4. 1/2 ટી સ્પૂનઈલાયચી
  5. 1/4 ટી સ્પૂનજાયફળ નો ભૂકો
  6. 5-6 ટી સ્પૂનખાંડ
  7. 5-7 નંગતાતણા કેસર
  8. 1/2 ટી સ્પૂનઘી
  9. 1 ટેબલ સ્પૂનચારોળી
  10. 2 ચમચીકેસર પલાળી રાખવા માટે દુધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રેસર કૂકર મા તળિયા પર ઘી લગાડી દૂધ નાંખવું. ચોખા અને ખાંડ નાખી 5 -6 સિટી વગાડવી. જો શકય હોય તૌ મોટુ કૂકર લેવું જેથી દૂધ બહાર ઉભરાય નહીં.

  2. 2

    સિટી વાગી જાય કૂકર ઠંડું થાય પછી દૂધ ને નોન સ્ટીક કડાઈ મા લઈ તેમાં બાફેલી બદામ,જાયફળ નો ભુક્કો,ચારોળી,કેસર,ઇલાયચી ઉમેરી ગેસ પર મૂકવું.

  3. 3

    સતત હલાવાની જરૂર નથી. પણ 2 -5 મિનીટે હલાવતાં રહેવું. લગભગ 20 -25 મિનીટ મા થઈ જાય.કલર બદલાય પછી ગેસ બંધ કરવો.ગેસ બંધ કર્યા પછી 2 મિનીટ સુધી હલાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes