ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)

#GCR (ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ)
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયા વાળા વાસણ માં પાણી ઉમેરી તેમા ઘી અને એક નાની ચમચી મીઠું નાખી બરોબર હલાવી પાણી ને ઉકળવા દો પાણી બરોબર ઉકળી જાય એટલે તેમા ચોખા નો લોટ ઉમેરી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો ઢાંકણ બંધ કરી ને પછી ગેસ બંધ કરી દો.
- 2
હવે પૂરણ બનાવવા માટે એક પેન માં ઘી નાખી કાજુ/કીસમીસ ને તળી લેવા. એક પ્લેટ મા કાઢી તેમાં નારિયેળ નુ ખમણ નાખી પાંચ મિનિટ માટે ધીમાં તાપે શેકી લો. એક પ્લેટ મા કાઢી તેમાં ગોળ નાખી બરોબર હલાવી ગરમ થાય મેલટ થઈ જાય એટલે તેમા નારિયેળ નુ ખમણ,ખસખસ,ઇલાયચી પાઉડર,કાજુ/કીસમીસ નાખી બરોબર હલાવી મિશ્રણ ને એકદમ ઘટ્ટ થવા દો ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું.
- 3
હવે ચોખા ના લોટ ને થાળી માં કાઢી ઘી નાખી ખૂબ મસળી લેવો બરોબર. તેના નાના ગોળા વાળી લેવા એક ગોળા ને હાથે થી થેપી પૂરી બનાવી આંગળી થી ચપટી બનાવી વચ્ચે ત્યાર કરેલ પુરણ ભરી તેને ઉપર થી વાળી લઈ મોદક નો સેપ આપવો.આ મુજબ બધાં મોદક બનાવી લેવા.
- 4
એક ઉંડા વાસણ માં જરુર મુજબ પાણી ઉમેરી ગરમ કરવા મૂકો તેમા એક ચારણી ને ઘી થી ગ્રીસ કરી મુકી બધા મોદક ફરતે મુકી ઉપર થી ઢાંકણ બંધ કરી દસ મિનિટ ફાસ્ટ ગેસ બાફવા મૂકો. દસ મિનિટ પછી ગેસ બંધ કરી ઠંડા થવા દેવા. મોદક નો દેખાવ એકદમ ટારનફરનટ દેખાશે.
- 5
મોદક ઠંડા પડે એટલે પ્રસાદ મા ધરાવવા મુકવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મલ્ટી ગ્રેઇન લાડુ (Multy Grain Ladoo recipe in Gujarati)
#GCRગણેશ ચતુર્થીરેસીપી ચેલેન્જ Sudha Banjara Vasani -
-
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી#મોદકઆજે ગણેશ ચતુર્થી વિશેષ પર્વ પર મેં અલગ અલગ મોદક બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ખાંડ ફ્રી મોદક (Sugar Free Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી નીમીતે પ્રથમ દિવસે મોદક નો ભોગ ધરાવ્યો. જેમા બધા જ ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી બનાવ્યો છે. Avani Suba -
-
અંજીર મોદક (Anjeer Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જગણપતિ બાપા મોરિયા 🙏🏻🌻🌻🙏🏻 Falguni Shah -
ખજુર મોદક (Khajoor Modak Recipe In Gujarati)
#GCR#Modak#cookpadindia#cookpadgujaratiખજુર મોદક એક સરળ, સ્વસ્થ છે જે તમે આ ગણેશ ચતુર્થી માટે બનાવી શકો છો. ખાંડ મુક્ત ખજુર મોદક ખજૂરનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરે છે. Sneha Patel -
મહારા્ટ્રીયન સ્ટાઈલ ના ચોખા ના મોદક (Maharastrian Style Chokha Modak Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી વિશેષ ગણેશ ચતુર્થી ના વિશેષ દિવસે આપડે બધા અલગ અલગ લાડુ , જુદા જુદા ભોગ બનાવી ને ધરાવીએ છીએ . તો મે પણ આજે મહારાષ્ટ્રીયન લાડુ જે ચોખા ના લોટ ના બને છે તેવા જ બનાવ્યા છે.... તો ચાલો આપડે તેની રીત નોંધી લઈએ .... Khyati Joshi Trivedi -
-
-
ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
#GCR 'ઉકડીચે મોદક' એ મહારાષ્ટ્રીયન લોકો ની રેસિપિ છે. જે ખાસ ગણપતિ બાપ્પા ને ધરવામાં આવે છે. દરેક મરાઠીઓ ના ઘર માં ગણપતિ બેસાડવા માં આવે છે. અને આ ' ઉકડીચે મોદક' અચૂક બનાવવામાં આવે છે. હવે બધા લોકો પણ આ મોદક બનાવે છે. આજે મેં પણ બનાવ્યાં છે. તો ચાલો રેસિપિ જોઈ લઈએ. 😍 Asha Galiyal -
-
સોજીનો હલવો (Semolina Halva recipe in Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ Sudha Banjara Vasani -
-
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
આજે ગણેશ ચતુર્થી પર મોદક લાડુ બનાવ્યા છે #GCR Kapila Prajapati -
ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
#GCRચૂરમા મોદકગણપતિ બાપ્પા મોર્યા..મંગલમૂર્તી મોર્યા...મૂળ ગુજરાત નાં ચૂરમા લાડુ ને મોદક નાં મોલ્ડ માં ભરી ને , મોદક નો શેપ આપીને , ચૂરમા મોદક બનાવ્યા છે. Manisha Sampat -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
મખાના ડ્રાયફ્રુટ મોદક (Makhana Dryfruit Modak Recipe In Gujarati)
#ગણેશ ચતુર્થી સ્પેશિયલ Shilpa Kikani 1 -
-
ઉકડીચે મોદક (Ukdiche Modak Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી રેસીપી આજે મે પહેલી વાર ઉકડીચે મોદક બનાવ્યા છે. આ માપ થી પહેલી વાર માં જ પરફેક્ટ મોદક બન્યા છે. ચોખા નાં લોટ નું ખીચુ બનાવી મસાલો ભરીને વરાળ માં બાફી ને બનાવવામાં આવે છે. તો ચાલો સહેલાઇ થી બની જતા સ્વાદિષ્ટ મોદક બનાવીએ. Dipika Bhalla -
મુઠીયા ના મોદક (Muthia Modak Recipe In Gujarati)
#GCRઆજ ગણેશ ચતુર્થી હોવાથી આજ મેં ઘઉંના લોટના મુઠીયા બનાવીને ગણપતી બાપા માટે મોદક બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ankita Tank Parmar -
-
ઉકડીચે મોદક (Ukdiche Modak Recipe In Gujarati)
ઉકડીચે મોદક ટ્રેડિશનલ મોદક નો પ્રકાર છે જે મરાઠી લોકો ગણેશ ચતુર્થી દરમ્યાન બનાવે છે. નારિયેળ અને ગોળનું ફીલિંગ બનાવીને એને ચોખાના લોટના પડથી કવર કરવામાં આવે છે. ત્યારબાદ મોદક ને સ્ટીમ કરવામાં આવે છે. આ મોદક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ટ્રેડિશનલી કિનારીઓ પર ચપટી લઈને મોદક બનાવવામાં આવે છે પરંતુ એના માટે ઘણી બધી પ્રેક્ટિસની જરૂર પડે છે તો જ એકદમ પરફેક્ટ સરસ મોદક બની શકે. મોદક ના મોલ્ડ નો ઉપયોગ કરીને પણ આ મોદક બનાવી શકાય.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચુરમાં ના મોદક(modak recipe in gujarati)
#GC#my post 29શ્રી ગણેશાય નમઃ 🙏ગણેશ ચતુર્થી માં આપડે બાપા ને ચૂરમા લાડુ પ્રસાદ માં ધરાવતા હોય છીએ..આ જે મે એ જ લાડુ ને મોદક નું સ્વરૂપ આપેલું છે.લાડુ આપડે મુઠીયા તળી ને બનાવતા હોય છીએ. આજે મે તે ભાખરી ના બનાવેલા છે. Hetal Chirag Buch -
-
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SJRગણેશ ચતુર્થી સ્પેશ્યલ મોદકગણેશ ચતુર્થી હોય એટલે મારી ઘરે મોદક, ગોળ નાં લાડુ તો બને જ છે તો ચાલો... Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ