કોકોનટ મોદક (coconut modak recipe in gujarati)

Varsha Monani @jiya2015
#gc ભદ્રા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી 10 દિવસ નો ઉત્સવ હોય છે 10 દિવસ ગણપતિ બાપા મોરિયા ની ધુંન ચારે તરફ સમ્ભરાય છે સાથે ગણપતિને મોદક નો પ્રસાદ ધરવામાં આવે છે
કોકોનટ મોદક (coconut modak recipe in gujarati)
#gc ભદ્રા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી 10 દિવસ નો ઉત્સવ હોય છે 10 દિવસ ગણપતિ બાપા મોરિયા ની ધુંન ચારે તરફ સમ્ભરાય છે સાથે ગણપતિને મોદક નો પ્રસાદ ધરવામાં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકો ચિપ્સ, અને દૂધ ને ગ્રાઈન્ડ કરિલયો પછી એક વાસણમાં ટોપરાનો ખમણ, મિલ્કમેડ નાખો
- 2
કણક બાંધી લ્યો તેમાંથી નાના લુવા કરો
- 3
લુવા કરી ગોળ કરો પછી તે ગોળને શંકુ આકાર આપો તેના માટે આંગરા થી ઉપર ખેંચી આકાર આપવો
- 4
- 5
આમ બધાજ મોદક પર કરો એટલે તૈયાર મોદક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
અંજીર મોદક (Anjeer Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જગણપતિ બાપા મોરિયા 🙏🏻🌻🌻🙏🏻 Falguni Shah -
કોકોનટ મોદક(coconut modak recipe in Gujarati)
#GCગણપતિ દાદા ના આગમન ની સૌ કોઈ રાહ જોતું જ હોઈ છે. મારા ઘરે ગણપતિ સ્થાપના હોવાથી દાદા ને ભાવતી અને મારા ઘર માં પણ ભાવતા એવા ઇન્સ્ટન્ટ કોકોનટ મોદક ની રેસીપી જોઈએ. હવે તો મોદક માં પણ અનેક ફ્લેવર બનાવામાં આવે છે. તો આજે બનાવ્યા છે પ્રસાદ માં ગણેશ પ્રિય કોકોનટ મોદક... Krishna Kholiya -
-
કોકોનટ-માવા મોદક (coconut- mava modak recipe in gujarati)
#GC ગણેશ ચતુર્થી ભારત માં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ જી ને લાડુ ખૂબ પ્રિય છે.તેથી દરરોજ ગણેશ જી ને જુદા-જુદા લાડુ નો ભોગ ધરાવવામાં આવે છે. Yamuna H Javani -
કોકોનટ મિલ્ક મેડ મોદક (Coconut Milkmaid Modak Recipe In Gujarati)
#GC #ગણેશ ચતુર્થી માં આજે કોપરાનું ખમણ અને મિલ્ક મેડ થી ઝડપથી બને એવા આ મોદક છે. Mrs Viraj Prashant Vasavada -
સ્વીટ મોદક(modak recipe in gujarati)
#નોર્થમહારાષ્ટ્રમાં ગણપતિ બાપા ને પ્રસાદ સ્વરૂપે ધરાતા ફેમસ મોદક છે. Yogita Pitlaboy -
હેઝલનટ ડ્રાયફ્રુટ મોદક (Hazelnut Dryfruit Modak recipe in Guj.)
#GCR#cookpadgujarati#cookpadindia ગણેશ ચતુર્થી એટલે ગણપતિ બાપા નો તહેવાર. આ તહેવાર લગભગ દસ દિવસ માટે ઉજવવામાં આવે છે આ દસ દિવસ દરમ્યાન ગણપતિ બાપાની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભાવ-ભક્તિ કરવામાં આવે છે અને તે દરમ્યાન તેમને અલગ અલગ જાતના પ્રસાદ ધરવામાં આવે છે. મેં આજે ગણપતિ બાપાનો ફેવરિટ એવો મોદક બનાવ્યો છે. આ મોદક હેઝલનટ અને ડ્રાયફ્રુટ માંથી બનાવ્યો છે. Asmita Rupani -
મિલ્ક પાઉડરના મોદક (Milk Powder Modak Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ ચાલે છે. તો આપણે ને સૌ ગણેશજીને પ્રસાદ ધરાવવા અલગ અલગ રીતે મદદ બનાવીએ છીએ ગણપતિ બાપા ને પ્રસાદ ધરાવવા ઝડપથી બની જાય તેવા મોદક બનાવ્યા છે #GC Disha Bhindora -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી નો દિવસ. બહેનો કેટલાય પ્રકાર ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવતી હોય છે. આજે મેં ચૂરમા ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવ્યો. Bhavnaben Adhiya -
-
મોદક(Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપ્પા માટે આ મોદક બનાવ્યા મારા સાસુ ગણપતિ મંદિરે ૧૦૦૮ મોદક નો ભોગ ધરાવતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ એક ટ્રેડીશનલ મોદક છે. Sachi Sanket Naik -
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SJRગણેશ ચતુર્થી સ્પેશ્યલ મોદકગણેશ ચતુર્થી હોય એટલે મારી ઘરે મોદક, ગોળ નાં લાડુ તો બને જ છે તો ચાલો... Arpita Shah -
સુગર ફ્રી ખજૂર ના મોદક (Sugar free Dates Modak recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી માં પ્રસાદમાં મુખ્યત્વે લાડુ અને મોદક ધરવામાં આવે છે. દરરોજ અલગ-અલગ પ્રકારના લાડુનો પ્રસાદ ધરાવાય છે. અમે પણ અમારા ઘરે ગણેશજીની સ્થાપના કરી,આ ખજૂર ના મોદક ધરેલા હતા જેમાં ખાંડનો બિલકુલ ઉપયોગ કરેલ નથી. Kashmira Bhuva -
4 in 1 મોદક(4 In 1 Modak Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી ના તહેવાર માટે ચાર ફ્લેવર્સ ના મોદક બનાવી પ્રસાદ ધરાવ્યો.#GC#માઇઇબુક Rajni Sanghavi -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRરસમલાઈ મોદકબાપ્પા ને આજે મે રસમલાઈ મોદક નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
-
પિનટ મોદક(Peanut Modak recipe in Gujarati)
#GCગણેશ ચતુર્થી હોય એટલે ગણપતિના પ્રિય મોદક તો બને જ, તો આજે મેં peanut મોદક બનાવ્યા છે તો ચાલો જાણીએ તેની રેસિપી Nita Mavani -
ગુલકંદ મોદક અને ચોકલેટ મોદક(modak recipe in gujarati)
#GCગણપતિ બાપા ને તો કોઈ પણ ભોગ ધરાવીએ તો ગણપતિ બાપા ને તો પસંદ આવે જ છે પણ મોદક એમનો ફૅવરિટ હોય છે બે ટેસ્ટમાં બનાવવા પ્રયત્ન કર્યો અને ખુબ જ સરસ પ્રયત્ન રહ્યો Khushboo Vora -
કોકોનટ કેસર મોદક (Coconut Kesar Modak Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujrati ગણપતિ બાપા મોરિયા 🙏ગણપતિબાપનો 10 દિવસ સુધી આપણે પ્રસાદ રુપે અલગ અલગ પ્રકારના લાડવા અને મોદક બનાવીએ છીએ.મોદકનાં પણ અનેક પ્રકાર છે, પણ રુપ એક જ છે.આજે મેં પણ અહીં માત્ર 5 થી 6 સામગ્રી વાપરી મોં માં મુક્તા ઓગળી જાય તેવા કોકોનટ કેસર મોદક બનાવ્યા છે.ટૂંક સમયમાં ઝડપીથી બને છે.આ મોદકની અલગ એક વિશેષતા છે. જે સ્વાદિષ્ટ પણ છે.સાથે ઘરનાં સભ્યોને ચોકક્સથી ગમે એવો પ્રસાદ છે. જરુર થી રેસીપીની નોંધ કરી ઘરે બનાવજો. Vaishali Thaker -
-
-
ટુટીફ્રૂટી મોદક
#SGC આજ ગણેશ ચતુર્થી.. દસ દિવસ ગણેશ ઉત્સવ... બધા ના ઘરે ગણેશ જી ને પ્રિય એવા મોદક બનાવાય છે. આજે મેં ટુટીફ્રૂટી મોદક બનાવ્યા છે. Aanal Avashiya Chhaya -
ડ્રાયફ્રુટ મોદક (dry fruit modak recipe in Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ35#HappyGaneshChaturthi🌷ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ડ્રાયફ્રુટ મોદક🌷 Ami Desai -
મગની દાળ અને ચણા લોટ ના મોદક (Moong Dal Chana Flour Modak Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ મા પ્રસાદ માટે અલગ અલગ લાડું, મોદક, અને સ્વીટ બાપા ને પ્રસાદ તરીકે ભોગ ધરવામાં આવે છે. મેં આજે મારી ન્યુ innovative idea recipe બનાવી છે જે મેં મગની દાળ અને ચણા ના લોટ માંથી બનાવ્યા છે Parul Patel -
ટૂટી ફુટી મોદક(tutti frutti modak recipe in gujarati)
#Gc આપણે ત્યાં ગણેશજીની પૂજા ગણેશ ચતુર્થી ઉપર એકદમ ભાવ સાથે અને રોજ અલગ અલગ ભોગ ધરાવીને કરવામાં આવે એટલે જ મેં આજ ગણેશજી માટે એકદમ સરસ એવાં ટુટી ફુટી મોદક બનાવીયા છે Bhavisha Manvar -
-
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા મોરિયાગણપતિ બાપ્પા ના પ્રીય મોદક Jigna Patel -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13475473
ટિપ્પણીઓ