દાળ બાટી(Dal Baati Recipe in GUJARATI)

#ઓક્ટોબર આ રેસીપી હું એક રાજસ્થાની ફ્રેન્ડ પાસેથી શીખી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
બધીજ દાળ ને ધોઈ નેમીઠુ નાખી બાફી લો.
- 2
વઘાર માટે ની બધીજ સામગ્રી રેડી કરી લો.
- 3
એક તપેલી માં તેલ ગરમ કરી સૂકામરચા, ક્રશ કરેલ ધાણા, રાઈ, જીરું, વાડીયારી નાખી વઘાર કરવો.
- 4
મીઠા લીમડા ના પાન નાખી કાંદા સાંતળો. ટામેટા એડ કરો. થોડું મીઠુ નાખી ઢાંકી દેવું. ટામેટા નરમ પડે એટલે બાકીના મસાલા હળદર, મરચું, ધાણાજીરું પાઉડર એડ કરવું. 1કપ પાણી નાખી ઉકળવા દો.
- 5
તેમાં દાળ મિક્સ કરી મીઠું ચેક કરી ઉમેરો. બરાબર ઉકળે પછી ગરમ મસાલો તેમજ કોથમીર નાખો.
- 6
બાટી બનાવવા માટે ઘઉં ના લોટ ન માં મીઠુ, હળદર, ધાણા, જીરું ને મોવણ નાખી રોટલી જેવો લોટ બાંધી લો.
- 7
ગોળ લુવા બનાવી ચૂલા ના દેવતા માં સેકી લો. બાટી નું કુકર પણ મળે છે. સેકાઈ ગયા પછી કપડાં થી લૂંછી ઘી લગાવી દેવું.
- 8
દાળ ને સેર્વિંગ બાઉલ માં લઇ કાંદા તેમજ ઘી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
-
દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)
આ રાજેસ્તાન ની વાનગી છે. આ ડિસ મારા ભાભી પાસે થી બનાવાતા થઈ#trend3 Nisha Shah -
દાળ બાટી(Dal Baati Recipe in Gujarati)
આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે અને અમારા ધરે સૌને ભાવે છે તેથી અવારનવાર બને છે..#trend3kinjan Mankad
-
-
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
દાળ બાટી ચુરમુ
#જોડીદાળ બાટી ચુરમુ એક રાજસ્થાની વ્યંજન છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે Roopa Thaker -
-
બાફલા દાળ બાટી (bafla dal bati recipe in gujarati)
#વેસ્ટદાળ બાટી એક રાજસ્થાની ફૂડ છે જે ખાવા માં ખુબ જ મજા આવે છે. અને ઠંડી ની સીઝન માં તો ખુબ જ મજા આવે છે દાળ ને મેં ગુજરાતી મસાલા ઉમેરી ને એક ગુજરાતી ફૂડ નો ટચ આપ્યો છે. મારી તો એક દમ ફેવરિટ છે. તમે લોકો પણ જરૂર એક વાર ટ્રાય કરજો બાફલા દાળ બાટી. 😋 Swara Parikh -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
હૈદરાબાદી દાળ વિથ સ્ટીમ રાઈસ
હું હૈદરાબાદ માં રહુ છું અને રેગ્યુલર બનાવું છું. Healty અનેવેરી ટેસ્ટી ટૂ#AM2 Neena Teli -
સેવૈયા ભાત(sevaiya bhath recipe in Gujarati)
#સાઉથ. ..આ રેસીપી હું મારી દીકરી પાસેથી શીખી છું... Sonal Karia -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
-
-
દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)
#Trend3બાટી ના પણ ઘણા પ્રકાર હોય છે એમાંથી એક છે બાફ્લા બાટી જે ઇન્દોર માં ખુબ જ પ્રખ્યાત છે .એની રેસિપી મે આજે મૂકી છે . Deepika Jagetiya -
-
-
-
-
-
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
દાળ બાટી ફોનડ્યું
#૨૦૧૯આ રેસીપી માં રાજસ્થાની ડીશ દાળ બાટી ને સ્વિઝરલેન્ડ ની ફેમશ ડીશ ફોનડ્યું સાથે ફ્યુઝન કરી ને બનાવી છે. Urvashi Belani -
"દાળ બાટી મસાલા ચાટ" (dal bati masala chaat recipe in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ16દાળ બાટી મસાલા ચાટ રેસિપી એ મારી પોતાની ઇન્નોવેટિવે (એટલે કે મન ની રેસિપી છે )જે આજે હું તમારી માટે લઈ ને આવી છું જે સ્વાદ અને ટેસ્ટ માં બહુજ સરસ અને ચાટ ખાવા ની જેમ મજા આવે છે તેમ આ બાટી નાના મોટા બધા ને ખૂબજ ભાવે છે તમે પણ આ રીતે દાળ બાટી મસાલા ચાટ બનાવજો. Dhara Kiran Joshi -
-
More Recipes
ટિપ્પણીઓ