મલાઈ રવા લાડૂ (Malai Rava Laddu Recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#GC

મલાઈ રવા લાડૂ (Malai Rava Laddu Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
6વ્યક્તિ
  1. 300 ગ્રામરવો
  2. 100 ગ્રામમલાઈ
  3. 150 ગ્રામબૂરું ખાંડ
  4. 10-12 નંગબદામ
  5. 10-12 નંગકાજુ
  6. 15-20 નંગકિસમિસ
  7. 1 ચમચીઇલાયચી પાઉડર
  8. 2 ચમચી ઘી
  9. 2 ચમચીજરૂર પડે તો દૂઘ

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક પેન માં ઘી મુકો ગરમ થાય એટલે તેમાં રવો ઉમેરો

  2. 2

    રવો શેકાય જાય એટલે તેમાં મલાઈ ઉમેરો ને પછી તેમાં કિસમિસ બદામ ને કાજુ ઉમેરો ને ગેસ બંધ કરી દેવો ને થોડું ઠંડુ થાય એટલે તેમાં બૂરું ખાંડ ઉમેરવી

  3. 3

    પછી ઘી વાળો હાથ કરવો ને તેને લાડવા ની જેમ વાળી લેવા ને બદામ ની કતરણ ઉપર મુકવી (કોરું લાગે તો દૂઘ ઉમેરવું)

  4. 4

    પછી તેને વાળી ને ગણપતિ ને ધરાવવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes