ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખારેક ને ઘોઈ સમારી લો મીક્ષી જાર મા નાખો ક્રશ કરી લો પેન મા ઘી ગરમ મૂકો તેમા ખારેક ઉમેરી સાતળો
- 2
હવે તેમા દૂઘ નાખી બરાબર હલાવી લો ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરો દૂઘ બળી જાય એટલે ઇલાયચી પાઉડર અને કિસમિસ ઉમેરો કાજુ બદામ પિસ્તા ની કતરણ થી ગાનીશ કરી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી ખારેક નો હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati)
#MRCચોમાસા ની ઋતુ મા પીળી અને લાલ ખારેક ખુબ જ જોવા મળે છેતેમાથી ખુબ જ સારા પ્રમાણ મા પોષક તત્વો મળે છે અને આપણી હેલ્થ માટે ખુબ જ સારી.તો ચાલો આપણે આજે તેમાથી એક ખુબ જ મસ્ત બધાને ભાવે તેવો પીળી ખારેક નો હલવો બનાવી. Sapana Kanani -
-
લીલી ખારેક નો હલવો (lili kharek halwa in Gujarati)
#મોન્સુ#ઉપવાસ.આ ખારેક હમણા ચોમાસા મા ખુબજ મોટા પ્રમાણ માં મળે છે.આમ ખાંવી ઘણા લોકો ને ઓછી ભાવૅ તો મેં એનો હલવો બનાવ્યો છે.ઍ ખુબજ ટેસ્ટી લાગે છે.ઉપવાસ મા પણ ખાઈ સકાય અને ઍ બહાને આ હેલ્થિ ફ્રુટ આપડે ખાઈએ પણ. Manisha Desai -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
#KRCકચ્છમાં ખારેકની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે.ખારેક બે પ્રકારની મળે છે - પીળી અને લાલ. ખારેક સ્વાદમાં મીઠી હોય છે. તેમજ તેમાંથી સારા પ્રમાણમાં વિટામીન ફાઇબર્સ મળી આવે છે. ગળેલી ખારેક ખૂબ જ મીઠી લાગે છે.ખારેક કાચી પણ ખાઈ શકાય છે અને તેની મીઠાઈ બનાવીને પણ ખાઈ શકાય છે.મેં આજે એકતા મેમની રેસિપી ફોલો કરીને પીળી ખારેકનો હલવો બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
-
યલો ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree G Doshi -
-
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#MA"તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈં, પ્યારી પ્યારી હૈ ઓ માં ઓ માં....." જે વાનગી ને માં નો હાથ લાગે તે પ્રસાદ બની જાય છે કેમકે તેમાં માં નો પ્રેમ ઉમેરેલો હોય છે.મારી મમ્મી મિઠાઈ બહુ સ્વાદિષ્ટ બનાવે કેમકે મારી મમ્મીને મિઠાઈ બનાવવાનો ભારે શોખ .આ શોખ તેમને મારી નાનીમા પાસેથી વારસામાં મળેલ.તહેવાર આવે ત્યારે તો શેરી વાળા પણ મમ્મીને બોલાવવા આવે કે એમને પણ મિઠાઈ બનાવી આપે.આમ તો મારી મમ્મીને ઘણી મિઠાઈ આવડે તેમાંથી એક "સોજીનો હલવો" જે અમને બધા બહુ પસંદ તેથી આજે આ રેસિપી મૂકુ છું. Ankita Tank Parmar -
ખારેક નો હલવો
#ફરાળી#જૈન#goldenapron#post-19જો તમે ઉપવાસ અને વ્રત માં ગાજરનો અને દુધીનો હલવો ખાઈ ને થાક્યા હોય તો આ ખારેકનું ફરાળી હલવો એક વખત જરૂર ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય છે Bhumi Premlani -
-
ખારેક નો હલવો
#KRC#RB15#cookpad_guj#cookpadindiaમૂળ મિડલ ઈસ્ટ અને ઉત્તર આફ્રિકા નું આ ફળની ખેતી હવે ઘણા દેશ માં થાય છે. ભારત માં ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્ર માં ખારેક ની ખેતી થાય છે જેમાં ગુજરાત નું ઉત્પાદન મહત્તમ છે, વડી ખારેક ની ખેતી કરનાર ને ગુજરાત રાજ્ય સબસીડી પણ આપે છે. ગુજરાત ના કચ્છ માં ખારેક ની ખેતી થાય છે. ખારેક પીળી અને લાલ બે પ્રકારની થાય છે. ખારેક માં ફાયબર, લોહતત્વ, વિટામિન બી, ફ્લેવોનોઈડ્સ, એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રા માં હોય છે. ખારેક ને એમ જ તો ખવાય જ છે પરંતુ તેમાં થી જ્યુસ, સલાડ, ડેઝર્ટ વગેરે બને છે. આજે મેં ખારેક નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
લાલ ખારેક નો હલવો (Red Kharek Halwa Recipe In Gujarati)
#RC3#Red recipeમીઠો મધુરો લાલ ખારક નો હલવો Ramaben Joshi -
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Farrari recipeહલવા ઘણી જાતના બનતા હોય છે .પરંતુ અત્યારે બજારમાં યલો ખારેક ખૂબ જ પ્રમાણમાં સરસ મળે છે તેથી મેં યલો ખારેક નો હલવો બનાવ્યો છે. ખુબ જ ટેસ્ટી બન્યો છે. Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
પીળી ખારેક નો હલવો(kharek halvo recipe in gujarati)
ઉપવાસ માટે બેસ્ટ રેસીપી છે ઉપવાસ માટે પણ કંઈક નવું જ જોવે છે એમાં પણ આપણને કાંઈ એકનું એક ચાલતું નથી તો કંઈક નવું ટ્રાય પણ સક્સેસફૂલ ટ્રાય#ઉપવાસ Kalyani Komal -
-
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#RC1 આજે મે પીળી ખારેક નો હલવો જેને ચોકલેટ ની કટોરી મા સર્વ કર્યો છે ચોકલેટ કટોરી સાથે જમવાથી ટેસ્ટ ખુબજ સરસ આવે છે. Kajal Rajpara -
ખારેક નો હલવો(Kharek no halwo recipe in Gujarati)
#MW1 ખારેક તે પણ એક ખૂબજ ખજૂર ની જેમ હેલ્થી, સ્વાસ્થ્યવર્ધક ડ્રાયફ્રુટ છે. આપણે ખજૂર પાક, ખજૂર રોલ તે તો ખાતા હોય છે પણ આજે મેં અહીં ખારેક હલવો બનાવ્યો છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Birva Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16429112
ટિપ્પણીઓ