રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેન માં ઘી લેવું પછી તેમાં સેવ નાખવી ને શેકવી
- 2
તેને ડાર્ક શેકવી શેકાય જાય એટલે તેમાં મલાઈ ઉમેરવી
- 3
પછી તેમાં દૂઘ ઉમેરવું તે દૂઘ થોડું બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરવી
- 4
પછીસાવ બધું દૂઘ ને ખાંડ નું પાણી જે થયું હોય તે બળી જાય એટલે તેમાં ઇલાયચી પાઉડર ને કાજુ બદામ ને કિસમિસ ઉમેરવા પછી તેને સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiઆમ તો મમ્મી ના હાથ નુ બધું જ ટેસ્ટી બને ,પણ આ સેવ ની તો વાત જ કંઈક અલગ જ છે. 🤗🤗😋🤤🤤🤤મને મારા મમ્મી ના હાથ ની આ રેસીપી બહું જ ભાવે🤤😋🤤. Payal Bhaliya -
-
-
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
આજે lynch માં sweet ખાવા ની ઈચ્છા થઈ તો મીઠી સેવ ( સેવૈયા ) બનાવી દીધી.મને તો મીઠાઈ બહું જ ભાવે.જમીને કશુંક જોઈએ. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13560224
ટિપ્પણીઓ (6)