પનીર લવાબદાર (paneer lbabdar recipe in gujarati)

Vaishnavi Prajapati @cook_25791093
આ એક પંજાબી સબ્જી છે જેને મોટા થી લઇ ને હર કોઈ પસંદ કરે છે. મારાં ઘરે તો બધા ની પસંદગીની સબ્જી છે. ચાલો જોઈએ એ બનાવા ની સામગ્રી
પનીર લવાબદાર (paneer lbabdar recipe in gujarati)
આ એક પંજાબી સબ્જી છે જેને મોટા થી લઇ ને હર કોઈ પસંદ કરે છે. મારાં ઘરે તો બધા ની પસંદગીની સબ્જી છે. ચાલો જોઈએ એ બનાવા ની સામગ્રી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઢાઈ માં થોડું તેલ લઇ રફલી કટ કરેલા ટામેટા - ડુંગળી, કાજુ, અને આદું ઉમેરો. 4-5 મિનિટ સાંતળી ઠંડુ થાય એટલે મિક્સર માં ગ્રાઇન્ડ કરો. પછી બીજા એક પેન માં 2 મોટી ચમચી જેટલું તેલ લઇ તેમાં 1 ચમચી જીરું ઉમેરો. અને પછી તેમાં ગ્રાઇન્ડ કરેલું મિક્સર add કરો. અને કેપ્સિકમ ને કટ કરી add કરો. અને ઢાંકી ને 8-10 મિનિટ થવા દો. પછી તેમાં કસૂરી મેથી મસળી ને ઉમેરો અને ઘર ની તાજી મલાઈ add કરો બસ તૈયાર છે આપણું પનીર લવાબ દાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4 #Week23આ રેસિપીમાં એટલા માટે બનાવી કે મારા બંને બાળકોને પનીરની સબ્જી ખૂબ જ પસંદ છે Sneha Raval -
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
ચીઝ કાજુ બટર મસાલા સબ્જી (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
#PSR બધા ને પ્રિય એવી પંજાબી સબ્જી મેં આજે બનાવી છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પંજાબી સબ્જી નહિ ભાવતી હોય અને તેની જુદી જુદી ગ્રેવી ને કારણે કલરફુલ અને ટેસ્ટી લાગે છે Arpita Shah -
પનીર ટીકકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3સબ્જી/શાકઆપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈ એ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. Vidhi V Popat -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11આ પંજાબી સબ્જી આપણે હોટેલ માં ઓર્ડર કરતા જ હોય છે તો એવા જ ટેસ્ટ ની સબ્જી મેં ઘરે બનાવી છે તો ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું... Arpita Shah -
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
#WDમેં મૃણાલ ઠાકરજી ની રેસિપી લઈને સબ્જી બનાવી ખરેખર ખૂબ જ ટેસ્ટી બની.આપણે હંમેશા નવરત્ન કોરમા જ બનાવતા હોઈએ છીએ પણ મને આ સબ્જી એનું બેસ્ટ ઓપ્શન લાગે છે. કે જે ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી થી બની જાય છે. Harita Mendha -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
પનીર વેજ મસાલા (Paneer Veg. Masala Recipe In Gujarati)
#GA4 #Week6પનીર ની સબ્જી યાદ આવે તો આ રેસિપી યાદ આવે જ, પનીર ની આ સબ્જી બધાને પસંદ આવે છે. Kinjal Shah -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રવિવાર એટલે રજા નો દિવસ એટલે બધા ઘરે હોય તો પંજાબી ડીશ બનાવી બધા સાથે બેસીને જમી એ તો બહુ આનંદ આવે. પંજાબી ડીશ one of my favourite dish . Sonal Modha -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
પંજાબી શાક તો હવે બધે જ મળે છે અને આપણે ઘરે પણ બનાવીએ છીએ પણ મટર આલુ ની સબ્જી એ પંજાબી સ્ટાઇલમાં એક ગુજરાતી રેસીપી છે. Bhavana Radheshyam sharma -
પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ28પનીર લબાબદાર એ એક જાણીતી પનીર ની વાનગી છે જે દરેક પંજાબી રેસ્ટોરન્ટ ના મેનુ માં હોય છે. રેસ્ટોરન્ટ જેવું ખાવાનું ઘરે બનાવું અઘરું લાગે છે પણ ખરેખર એટલું અઘરું હોતું નથી. ( આ વાત નો અનુભવ આપણે સૌને આ લોક ડાઉન માં થઈ ગયો છે. સાચું ને ? )પંજાબી ભોજન ની ગ્રેવી મુખ્યત્વે મલાઈદાર હોય છે જેમાં કાજુ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ થતો હોય છે. Deepa Rupani -
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુરજી એ એક પંજાબી શાક છે. જે નાના - મોટા સહુને ભાવે એવું શાક છે. મારી દિકરી ની ખૂબજ ભાવતી આ ડીશ છે.#trend2 Vibha Mahendra Champaneri -
-
શાહી પનીર
આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી બનાવીશુ. આપણે બહાર જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીર નું શાક ઓર્ડર કરીએ જ છે. અને તે નાના મોટા બધા ને જ ભાવતું હોય છે. પનીરની સબ્જી ઘણી બધી રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. સબ્જી ને શાહી બનાવવા મેં કાજુ, દહીં, દૂધ, ક્રિમ નો ઉપયોગ કર્યો છે. તેના થી શાહી પનીર ની સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે. Prerna Desai -
કોર્ન, પનીર, કેપ્સિકમ (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#GA4#Week4કેપ્સિકમ...... આ એક પંજાબી સબ્જી છે, હવે તો આ બધે જ તમને મળી શકે છે,,, હવે આ સબ્જી લગભગ બધા જ ઘરો મા બને છે,,, આ નાના મોટા સૌને પસંદ પડે છે... પનીર, પ્રોટીન નો ભંડાર છે... તો મકાઈ, કેપ્સિકમ ના હેલ્થ બેનેફિટ્સ પણ કાય કમ તો નથી જ... Taru Makhecha -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB# Week 11 વિકેન્ડ હોય એટલે બાળકો ની ફરમાઈશ પંજાબી શાક કે પછી ચાઈનીઝ બંને માથી એક મળે એટલે ખુશ તો આજે મેં એવી જ પંજાબી ડીશ બનાવી એટલે ઘર ના બધા ખૂબ જ ખુશ થયા Hiral Panchal -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3પનીર ની આ સબ્જી બધા ને ખૂબ પ્રિય હોય છે.. ખૂબ જલ્દી અને સરળતા થી બની જતી આ પંજાબી સબ્જી બાળકો ને પણ મજા આવે એવી હોય છે. Neeti Patel -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23સામાન્ય પંજાબી સબ્જી કરતા આ સબ્જી નો ટેસ્ટ સાવ અલગ જ હોય છે આ સબ્જીમાં કેપ્સીકમ અને કસૂરી મેથીનો સ્વાદ ખુબ જ સરસ આવે છે આ સબ્જી થોડી spicyબને છે. Kashmira Solanki -
કઢાઈ પનીર(Kadai Paneer Recipe In Gujarati)
#નોર્થકડાઈ પનીર એ પંજાબ માં બનતું ફેમસ શાક છે .આમ તો બધા પંજાબી શાક માં એક જ જેવી જ ગ્રેવી હોય છે અને આમાં કેપ્સીકમ અને પનીર નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે ડુંગળી ના મોટા ટુકડા એનો વધુ નિખાર લાવે છે.આવી વરસાદ ની સીઝન માં spicy ચટાકેદાર શાક ખાવાની ખૂબ જ મજા આવે. Keshma Raichura -
મેથી મલાઈ પનીર
#પંજાબીએક વધુ પંજાબી સબ્જી , સ્વાદિષ્ટ અને બધા ને પસંદ આવે એવી. થોડી મેહનત છે, પણ મેહનત નું ફળ હંમેશા મીઠું હોય છે. Deepa Rupani -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
બધાને પંજાબી સબ્જી બહુ ભાવે એટલે નવી-નવી ટ્રાય કરું. Dr. Pushpa Dixit -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11ઓલ ટાઈમ ફેવરીટ પંજાબી સબ્જી. પંજાબી સબ્જી નો અસલ સ્વાદ માણવો હોય તો કોઈ ઢાબા માં જ .મેં પણ આજે ઢાબા સ્ટાઈલ શાહી પનીર ટા્ય કર્યું.... Shital Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13491073
ટિપ્પણીઓ (2)