કોર્ન, પનીર, કેપ્સિકમ (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)

Taru Makhecha @tmmakhecha
કોર્ન, પનીર, કેપ્સિકમ (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પાન મા તેલ મૂકી ઝીણા કટ કરેલા કાંદા, કેપ્સિકમ સાંતળો, ત્યાર બાદ એમાં મીઠુ, હળદર, મરચાની ભૂક્કી નાખી બાજુ પર મૂકી રાખો,
- 2
હવે બીજા પેન મા ઘી, તેલ મૂકી લસણ, કાંદા વાળી પેસ્ટ સાંતળો, એમાં ટોમેટો પ્યૂરી ઉમેરી થોડી વાર સાંતળો,,, ત્યાર બાદ પનીર, કોર્ન ઉમેરી,, બીજા લોયા મા તૈયાર કરેલ બધું જ ઉમેરો
- 3
હવે ધીમા તાપે ચડવા દયો, પછી કસૂરી મેથી ને હથેળી થી ક્રશ કરી નાખો, ગરમા ગરમ, નાન, રોટી કે પરાઠા, કુલ્ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન પનીર કેપ્સિકમ (પંજાબી સબ્જી) (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#goldenapron3#week 16 Taru Makhecha -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
પંજાબી સબ્જી માં જૈન મા તો વેરિએશન શોધતા જેટલી વાર લાગે છે પણ આ કઢાઈ પનીર માં ઓછા માં ઓછી સામગ્રીથી અને જલ્દી બની શકે છે મારા ઘરે તો મારા ઘરે તો આ સબ્જી બધાને ફેવરીટ હોય છે જો તમે તિખુ ફાવતું હોય તો આ કઢાઈ પનીર રેસ્ટોરન્ટ જેવી જ બનશે#week23#cookpadindia#GA4#cookpad_gu Khushboo Vora -
કાજુ કેપ્સિકમ મસાલા (Kaju Capsicum Masala Recipe In Gujarati)
#EB#Week3 આ એક પંજાબી સબ્જી છે મેં તેમાં કેપ્સિકમ પણ ઉમેર્યા છે. Alpa Pandya -
અમેરિકન મકાઈ,અને કેપ્સિકમ પુલાવ(American corn, Capsicum pulav Recipe in Gujarati)
#GA4#Week8#પઝલ-મકાઈ,પુલાવઆજે મે બપોરે જમવા માટે કોર્ન કેપ્સિકમ પુલાવ બનાવ્યો છે . જે ખૂબ જ ઓછા ઘટકો થી બન્યો છે. અને પંજાબી કોર્ન કેપ્સિકમ સબ્જી ની જેમ પુલાવ બનાવ્યો છે. તો મારા દીકરા ને ખૂબ જ ભાવ્યો.. મેં પનીર,કે ચીઝ નથી નાખ્યું,પણ તમે ચીઝ, અનેપનીર પણ નાખી શકો. તો જુઓ મારા કોર્ન,કેપ્સિકમ પુલાવ ની રેસીપી... Krishna Kholiya -
કેપ્સિકમ કોર્ન સબ્જી(corn sabji recipe in Gujarati)
કેપ્સિકમ કોર્ન સબ્જી #સુપરશેફ1 Girihetfashion GD -
ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati)
#MW2#post 2મકાઈ અને પનીર, ચીઝ સબ્જી બહુ જ હેલ્ધી અને ડીલીશ્યસ થઈ છે. કીડ્સ માટે હેલ્ધી ડીનર છે. Avani Suba -
કોર્ન કેપ્સીકમ વિથ પનીર (Corn Capsicum With Paneer Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek7#MBR7 : કોર્ન કેપ્સીકમ વિથ પનીરમકાઈ અને પનીર નુ નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢા મા પાણી આવી જાય છે. તો આજે મે મકાઈ અને પનીર નુ પંજાબી શાક બનાવ્યુ. જે અમારા ઘરમા બધાને બહુ જ ભાવે છે . Sonal Modha -
સ્વીટ કોર્ન પનીર પોકેટ્સ (Sweet Corn Paneer Pocket Recipe In Gujarati)
#GA4#Week8#sweetcorn આ ખુબજ ઓછા તેલ મા બનતી વાનગી છે... તથા પનીર નો આમાં ઉપયોગ કર્યો છે... પનીર ઍ પ્રોટીન થી ભરપૂર હોય છે.... આ સ્વાદ મા ખુબજ સરસ લાગે છે... અગાઉં થી થોડી ગણી તૈયારી કરેલ હોય તો આ વાનગી ફટાફટ બની જાય છે. Taru Makhecha -
કોર્ન કેપ્સિકમ મસાલા(Corn Capsicum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ એ બધા ની ફેવરિટ વસ્તુ છે...આજે કેપ્સિકમ સાથે મિક્સ કરી ને તેને અલગ રીતે સર્વ કરી છે...બાળકો ને પ્રિય વસ્તુ શાક તરીકે સર્વ કરો તો તે ખૂબ હોંશે ખાય છે. KALPA -
કેપ્સિકમ મખાના સબ્જી (Capsicum Makhana Sabji Recipe In Gujarati)
મખાના ન્યૂટ્રિશન માટે જરૂરી અને કેપ્સીકમ બધાને બહુ ભાવે. આ પંજાબી સબ્જી છે જેની સાથે રોટી, પરાઠા, નાન કે કુલચા ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
સ્વીટ કોર્ન ફ્રિટર્સ (Sweet Corn Fritters Recipe In Gujarati)
સ્વીટ કોર્ન હવે તો આખુ વર્ષ મળે જ છે, મે આ રેસિપી અપ્પમ પાત્ર મા હેલ્થી version તરીકે બનાવ્યા છે, તમો આને ડીપ ફ્રાય કરી ને પણ બનાવી શકો છો.#PS Taru Makhecha -
ચીઝ,પનીર, કોર્ન, કેપ્સિકમ સબ્જી
બધાની માનભાવતી અને સ્વાદિષ્ટ સબ્જી. જે ચીઝ, પનીર કેપ્સિકમ અને કોર્ન સાથે બનતી એક સબ્જી જે મારા ઘરે સૌથી વધુ બને છે. મારો દીકરો પનીર કે ચીઝ નથી ખાતો તો આરીતે તે ખાઈ લે છે. તમને પણ ચોક્કસ થી પસંદ આવશે. Rashmika Sathvara -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
તીખી વસ્તુ નું નામ આવે અને એમાં પંજાબી સબ્જી માં પેલું નામ આવે એટલે પનીર અંગારા. આ સબ્જી તમે નાન,,પરાઠા સાથે સર્વ કરો શકો છો.#વિકમીલ૧ Shreya Desai -
-
કેપ્સિકમ સબ્જી (Capsicum Sabji Recipe In Gujarati)
ચણાના લોટમાં કેપ્સિકમ સબ્જી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
કેપ્સિકમ બટાકા નું શાક (Capsicum Bataka Shak Recipe In Gujarati)
આજે કેપ્સિકમ-બટેટાનાં શાકમાં ટ્વીસ્ટ કર્યું. ગુજરાતી વર્જન જ છે પણ ગ્રેવીવાળું છે એટલે પંજાબી સબ્જી લાગે છે. ખૂબ જ સરસ બન્યું છે. Dr. Pushpa Dixit -
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#AM3મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
ચીઝ કોર્ન સબ્જી (ચીઝ corn sabji recipe in Gujarati)
સુપરસેફ1#માઇઇબુક#ચીઝ કોર્ન કેપ્સિકમ સબ્જી Arpita Kushal Thakkar -
શાહી પનીર(shahi paneer recipe in Gujarati)
અમારા ઘર માં આ સબ્જી બધા ની ફેવરિટ છે. અહીં મે ગ્રેવી માં કાજુ ની પેસ્ટ, ખસખસ લીધાં છે, તો પનીર ઘી માં ફ્રાય કર્યું છે, મલાઈ પણ એડ કરી છે જે આ સબ્જી ને એકદમ રીચ ટેસ્ટ આપે છે. બટર કુલ્ચા સાથે ખુબ જ સરસ લાગે છે.#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ22 Jigna Vaghela -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ચીઝ કોર્ન ભરથા(cheese corn bhartha recipe in Gujarati)
#નોર્થનોર્થ ઈન્ડિયન ડીશમાં મેઇન કોર્સ માં અપાય છે. સ્વીટ કોર્ન, ચીઝ, ડુંગળી, લસણ, ટોમેટો પ્યોરી વગેરે નું ઉપયોગ કરી બનતી આ સબ્જી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
કોર્ન કેપ્સિકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#ChooseToCook કોર્ન કેપ્સિકમ ફક્ત ૧૦ મિનિટ માં સરળતાથી બને છે. મસાલેદાર ભાત નું એક વ્યંજન છે. રાંધેલા ભાત, કોર્ન અને કેપ્સિકમ જેવી ખૂબ થોડી સામગ્રી થી આ વાનગી તૈયાર થઈ જાય છે. જ્યારે પણ સિંગલ ડીશ ખાવાનું બધાનું મન હોય ત્યારે બીજા પુલાવ કે બિરિયાની કરતા કોર્ન રાઈસ બધા ખૂબ પસંદ કરે છે. Dipika Bhalla -
મકાઈ પનીર કેપ્સિકમ સબ્જી
Weekend આજે મેં આ સબ્જી રોટી સાથે બનાવી બધા ને ભાવે છે.અટયરે મકાઈ ની સીઝન છે એટલે ખાવાની ખૂબ મઝા આવે છે. Alpa Pandya -
ચીઝી કોર્ન પનીર પંજાબી સ્ટાઇલ સબજી (Cheesy Corn Paneer Punjabi Style Sabji Recipe In Gujarati)
આ વેજ રેડ ગ્રેવી મા બનાવામાં આવે છે તેમાં પનીર અને ચીઝ નો યુઝ કરી ને પરફેક્ટ પંજાબી ટેસ્ટ મુજબ બનાવામાં આવ્યું છે Parul Patel -
ડુંગળી કેપ્સિકમ નું શાક (Dungli Capsicum Shak Recipe In Gujarati
#KS3#cookpadgujratiચટપટું ડુંગળી કેપ્સિકમ નું શાક jigna shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13803689
ટિપ્પણીઓ (2)