શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો. ડુંગળી અને ટામેટા સમારી દો.દહીં માં પણ મીઠું, મરચું અને ધાણા જીરૂ નાંખી હલાવી દો.
- 2
હવે એક તાવડી માં તેલ લઇ જીરૂ,,આદુ, લસણ, મરચાં,ડુંગળી નાંખી બધા તેજાના નાંખી અને દહીં વાળું મિશ્રણ નાંખી પછી તેમાં ગરમ પાણી રેડી ટામેટા, કાજુ નાંખી ઉકળે પછી ગેસ બંધ કરી મિશ્રણઠંડુ થાય પછી મિક્સર માં પેસ્ટ કરી દો.
- 3
- 4
હવે તાવડી માં તેલ લઇ કાશ્મીરી મરચું પાઉડર નાંખી બનાવેલી પેસ્ટ નાંખી સાંતળી તેમાં હળદર, શાહી પનીર મસાલો, કસૂરી મેથી, મલાઈ નાંખી ખાંડ નાંખી હલાવી દો. પછી તેમાં તળેલા પનીર નાંખી શાક માં નાંખી ગેસ બંધ કરી દો.લીલા ધાણા નાંખી દો.
- 5
- 6
તો રેડી છે શાહી પનીર.. સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11ઓલ ટાઈમ ફેવરીટ પંજાબી સબ્જી. પંજાબી સબ્જી નો અસલ સ્વાદ માણવો હોય તો કોઈ ઢાબા માં જ .મેં પણ આજે ઢાબા સ્ટાઈલ શાહી પનીર ટા્ય કર્યું.... Shital Desai -
-
શાહી પનીર(Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerબિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે..બસ થોડાક શાહી મુખ્ય ઘટકો પણ વાપરવાથી અને માપનું થોડુંક ધ્યાન રાખવાથી..તો તમે પણ ચોક્કસ બનાવો તાજી ને ટેસ્ટી શાહી પનીર સબ્જી..રેસીપીના નામમાં જ આમ તો બધું આવી જાય છે.ઘણા બધા શાહી, રોયલ, રીચ ઘટકો ઉમેરીને બનતી બહુ જ પ્રખ્યાત પંજાબી સબ્જી છે..કાજુ, ક્રીમ,પનીર, ઘી, ખડાં મસાલા, મસ્કા દહીંની રીચનેસ દરેક બાઇટમાં અનુભવાય અને જે ખાય એ બધાને ભાવે એવી...મારા દિકરાની સૌથી વધારે પસંદગીની સબ્જી છે...આવી સબ્જી મળે એટલે એમ પણ બે રોટલી વધારે ખાઇ લેવાય.. Palak Sheth -
-
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. શાહી પનીર ની રીચ-ક્રીમી ગ્રેવી, સ્પાઇસીસ અને પનીર તેનો ટેસ્ટ શાહી બનાવે છે.શાહી પનીર ને પરાઠા, નાન કે લછછા પરાઠા સાથે ખવાય છે.લગભગ બધી રેસ્ટોરન્ટ માં પંજાબી મેનુ માં આ સબ્જી હોય છે. Helly shah -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#Shahipaneer#Post1પનીર નું નામ સાંભળતા જ આંખ સામે મસ્ત મલાઈદાર સોફ્ટ સોફ્ટ પનીર દેખાય છે.😋😋 બસ એ જ પનીર ને થોડા શાહી અંદાઝ માં બનાવી સર્વ કયૅા છે.જે બાળકો હોંશે હોંશે ખાય જાય છે. Bansi Thaker -
-
-
શાહી પનીર
આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી બનાવીશુ. આપણે બહાર જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીર નું શાક ઓર્ડર કરીએ જ છે. અને તે નાના મોટા બધા ને જ ભાવતું હોય છે. પનીરની સબ્જી ઘણી બધી રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. સબ્જી ને શાહી બનાવવા મેં કાજુ, દહીં, દૂધ, ક્રિમ નો ઉપયોગ કર્યો છે. તેના થી શાહી પનીર ની સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે. Prerna Desai -
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. પરાઠા કે પૂરી સાથે સરસ લાગે છે.વેજ. કોલ્હાપુરી મસાલો પણ ઘરે બનાવ્યો છે. તેને સ્ટોર પણ કરી શકાય છે. ફરી સબ્જી બનાવો ત્યારે આ મસાલો વાપરી શકાય છે. Arpita Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11#RC3#Rainbowchallenge#Week3RedShahi paneer Janki K Mer -
-
-
-
-
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર એ પંજાબી વાનગીઓ માં સૌથી મોખરે સ્થાન ધરાવે છે પનીર ની આ સબ્જી પ્રસંગો માં મુખ્યત્વે જોવા મળે જ છે sonal hitesh panchal -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
-
-
શાહી મટર પનીર મસાલા (Shahi Matar Paneer Masala Recipe in Gujarati)
#AM3#cookpadgujarati#restaurantstyle ખાસ કરીને પનીર એ પંજાબી સબ્જી માં ઉપયોગ માં લેવામાં આવે છે. પનીર ની કોઈ પણ સબ્જી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. શાહી મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે. આપણે મટર પનીરની સિંપલ રેસિપી બનાવતા હોય જ છે, તો આજે મેં તેને થોડુંક ટ્વિસ્ટ સાથે બનાવ્યું છે. આ શાહી સબ્જી માં કાજૂની પેસ્ટ નાંખવામાં આવે છે, એવું કરવાથી આપનાં પનીરના શાકનો સ્વાદ વધુ ખિલી જશે અને એકદમ સબ્જી દેખાવ માં રીચ લાગશે. Daxa Parmar -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#ડિનરમારા ઘર માં પનીર નો ઉપયોગ વધુ છે. અને હું પનીર ને જુદી જુદી રીતે સબ્જી,પરોઠા, અને સ્ટફિંગ માં યુઝ કરું છું. ડિનર માટે આજે મસ્ત ટેસ્ટી શાહી પનીર બનાવ્યું છે. જે રોટી,પરોઠા,ન નાન સાથે ખુબ જ સરસ લાગે છે. Krishna Kholiya -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
બધા નું ભાવતું પંજાબી શાક જે મેં આજે બનાવ્યું છે. રેસ્ટોરન્ટ માં તો બધા જ મંગાવે, પણ ઘર નું પણ એટલું જ ટેસ્ટી બને છે.#EB#Week11 Bina Samir Telivala -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#cookpadgujarati શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299043
ટિપ્પણીઓ (2)