ડ્રાયફ્રુટ મોદક(dryfruit modak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુ અને બદામ ને નાના કટકા કરવા પછી અંજીર અને ખજૂરની મિક્સીમાં અધકચરા ક્રશ કરવા પછી એક કડાઈમાં 1/2વાટકી ઘી લેવુ ઘી ગરમ થાય એટલે તેની અંદર ક્રશ કરેલો ખજૂર અને અંજીર નાખવું પછી તેને મીડીયમ ગેસ ઉપર પાંચ મિનિટ માટે સાચવવું થોડો ખજૂર અને અંજીર સોફ્ટ થઈ જાય એટલે તેની અંદર કાજુ અને બદામ ઉમેરી દેવા પછી તેને બે મિનિટ ચલાવે તેની અંદર ટોપરાનું ખમણ ઉમેરી દેવું અને બે ચમચી દળેલી ખાંડ નાખવી અને પાંચ મિનિટ માટે ચલાવો પછી તેને ઠંડું પડવા દો થોડું ગરમ કરવું જોઈએ પછી મોદક ના મોલ્ડમાં ઘીલગાવી તેમાં બનેલો
- 2
મિશ્રણ તે મોલ્ડ માં નાખો અને મોદક બનાવો તમારા ડ્રાયફ્રુટ મોદક તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી અને છોકરાઓને ખૂબ જ પસંદ આવે છે તો તમે કહો તમને મારી રેસીપી કેવી લાગી જય ગજાનંદ
- 3
- 4
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટ મોદક(modak recipe in gujarati)
#GC આજે આપણે ગણપતિ ની ફેવરિટ સ્વીટ બનાવીશુ અને એકદમ ખાંડ ફ્રી છે અને ખાવામાં પણ હેલ્દી છે. Namrata Kamdar -
ડ્રાયફ્રુટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
મોદક એ ગણેશ ચતુર્થી ના ઉત્સવ દરમિયાન બનાવવામાં આવતો એક પ્રસાદ નો પ્રકાર છે. પરંપરાગત રીતે નારિયેળ અને ગોળના ફિલિંગ નો ઉપયોગ કરીને ચોખાના લોટના પડમાં ભરીને પછી એને બાફીને મોદક બનાવવામાં આવે છે, પરંતુ હવે અલગ અલગ જાતના ઘણા પ્રકારના મોદક બનાવવામાં આવે છે. મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરીને મોદક બનાવ્યા છે જેમાં બિલકુલ ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યો નથી. આ મોદક ખાંડ વાળા લોકો અથવા તો ડાયટિંગ કરતા લોકો પણ આરામથી ખાઈ શકે છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી મોદક નો પ્રકાર છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાયફ્રુટ મોદક (dry fruit modak recipe in Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ35#HappyGaneshChaturthi🌷ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ડ્રાયફ્રુટ મોદક🌷 Ami Desai -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ મોદક (Khajoor Anjeer Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટ બરફી (Khajoor Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#Ameging August#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં ગુજરાતી મહિનો શ્રાવણ મહિનો આવતો હોવાથી આ મહિનામાં જન્માષ્ટમી રક્ષાબંધન વગેરે તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે આ તહેવારોમાં સ્પેશિયલ વાનગી બનાવવામાં આવે છે મેં આજે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી બનાવી છે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી Ramaben Joshi -
-
-
-
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
ડ્રાયફ્રુટ ખજૂર મોદક (Dryfruit Khajoor Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory Bindiya Prajapati -
-
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
ખજુર ડ્રાયફ્રુટ બરફી (Dates Dryfruit Barfi recipe in gujarati)
#CookpadTurn4#Cookpadguj#Cookpadind#DatesDryfruitsBarfi Rashmi Adhvaryu -
-
-
-
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe in Gujarati
કુકપેડ ની 4th બર્થડે નિમિત્તે મેં આજે ડ્રાય ફ્રુટ લાડુ બનાવ્યા છે જે શુગરફ્રી અને બહુ જ હેલ્થી છે. ખાસ અત્યારે શિયાળા માટે બેસ્ટ છે. સવાર માં ખાવાથી energetic ફીલ થાય છે.#CookpadTurns4 #dryfruit Nidhi Desai -
ડ્રાયફ્રુટ બાર (Dryfruits Bar Recipe in Gujarati)
#MW1 શિયાળાની શરૃઆત થઈ ગઈ છે અને આવી મસ્ત ગુલાબી ઠંડી માં દરેકના રસોડે શિયાળામાં ખવાતી અવનવી વાનગીઓ પણ બની રહી છે. મારા ઘરે દરેક શિયાળામાં હું આ એનર્જી બાર બનાવું છું કેમ કે મારી બંને દિકરીઓ મેથીપાક કે અદડીયાપાક આવુ કાઈ ખાતી નથી તો આ બાર ચોકલેટ સમજી ને ખાય લે છે. અને રીઅલી ખૂબ હેલ્ધી પણ છે. આ બાર તમે ડાય પ્લાન મા પણ યુઝ કરી શકો છો. ઈમ્યુનીટી બુસટર તરીકે નું પણ કામ કરે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાંડ ફ્રી છે. તો તમારા બાળકો પણ જો આવું કાંઈ ખાસે તો ખુશ થઈ જાશે. Vandana Darji -
-
ખજુર ડ્રાયફ્રુટ લાડુ (Dates Dryfruit Ladoo Recipe In Gujarati)
#cookpadguj#cookpadind#winterspecial Rashmi Adhvaryu -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13491613
ટિપ્પણીઓ (2)