ચુરમા લાડુ(ladu recipe in gujarati)

#GC
ગણેશોત્વ પર ગજાનંદ મા ભોગ માટે લાડુ અને મોદક ની મહિમા છે. ગોળ ના લાડુ ગજાનંદ ને અતિશય પ્રિય છે . ઘંઉ ના લોટ ,ગોળ ના ચુરમા લાડુ બનાવયા છે.
ચુરમા લાડુ(ladu recipe in gujarati)
#GC
ગણેશોત્વ પર ગજાનંદ મા ભોગ માટે લાડુ અને મોદક ની મહિમા છે. ગોળ ના લાડુ ગજાનંદ ને અતિશય પ્રિય છે . ઘંઉ ના લોટ ,ગોળ ના ચુરમા લાડુ બનાવયા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ ઘંઉ ના લોટ,રવો,બેસન મિકસ કરી ને ઘી ના મુઠ્ઠી મોયન નાખી ને પાણી થી સહેજ કઠણ લોટ બાન્ધી લેવુ. લોટ ના લુઆ કરી ને મુઠ્ઠી મા દબાબી ને આગુળી થી પ્રેસ કરી ને મુઠીયા બનાવી લેવાના
- 2
કઢાઈ મા ઘી ગરમ કરી ને મુઠીયા ને સ્લો મીડીયમ ફલેમ પર ગોલ્ડન બ્રાઉન તળી લેવાના. ધ્યાન રહે તળવા મા ઉતાવળ નથી કરવી.મુઠીયા અંદર સુધી તળાઈ જાય કાચુ ના લાગે.મુઠ્ઠીયા નિકાળી ગૈસ બંદ કરી દેવી.મુઠિયા ઠંડા પડે પછી ટુકડા કરી ને મિકચર જાર મા ગ્રાઈન્ડ કરી લેવાના.
- 3
હવે ફરી થી કઢાઈ મા ઘી ગરમ કરી ને ગૌળ નાખવુ,ગૌળ મેલ્ટ થાય તૈયાર મિકચર મા રેડી દેવુ, કાજૂ,બદામ,ઈલાયચી પાઉડર,જાયફલ પાઉડર નાખી મિકસ કરો,ગૌળ ચૂરમા તૈયાર છે
- 4
ત્યાર પછી ચુરમા ને હાથે થી લાડુ બનાવી લો,અથવા લાડુ બનાવાના સંચા મા ભરી ને લાડુ ના શેપ આપી પ્રેસ કરી ને લાડુ બનાવી લો. તો તૈયાર છે "ચુરમા ના લાડુ.."
- 5
નોધ.. આ લાડુ ને 10,15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.તળાતા વાર લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોદક (ઘંઉ ના લોટ,ગોળ ના મોદક)(Modak Recipe In Gujarati)
# GC ગણેશ ચતુર્થી ને હાર્દિક શુભકામના ગજાનંદ ના ભોગ એટલે મોદક , લાડુ. ૧૦દિવસ રિદ્ધી સિધ્ધી કે સ્વામી ગણપતિ ને વિવિધ જાત ના મોદક કે લાડુ બનાવી ને પ્રસાદ મા ધરાવાય છે ,અને સેવા પૂજા થાય છે. ગણેશોત્સવ ના પ્રથમ દિવસે ઘંઉ ના મોદક બનાવયા છે.. Saroj Shah -
ચુરમા ના લાડુ(Churma na Laddu Recipe In Gujarati)
#GCમે બનાવ્યા ચુરમા ના લાડુ જે ગણપતિદાદા અને મારા દિકરા ને પ્રિય છે Shrijal Baraiya -
ચુરમા ના લાડુ(Churma na ladu recipe in gujarati)
#GCગણેશ ચતુર્થી માં અલગ અલગ પ્રકાર ના લાડુ અને મોદક પ્રસાદી માં ધરવા માં આવતા હોય છે. આ લાડુ પ્રસાદી માં કે કોઈ પણ સમયે બનાવી શકાય. અહી ગણેશજી ના પ્રિય ચુરમા ના લાડુ ની રેસિપી બતાવેલ છે. Shraddha Patel -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
ચુરમા લાડુ
આ અધિકૃત ગુજરાતી ચુરમા લાડુ એ ભારત ની સૌથી પ્રિય પ્રેમાળ મીઠી વાનગી છે. મે એક પછી એક પ્રોસેસ રજૂ કરી છે જે તમને યોગ્ય પરંપરાગત ગુજરાતી ચુરમા લાડુ રેસીપી બનાવવાની મૂળ રીત આપી છે. ચુરમા લાડુ ગણેશ મહોત્સવ ના કે ગણેશ ચતુર્થી તહેવાર માં બનાવવામાં આવે છે . આ ભગવાન ગણેશ નું સૌથી પ્રિય વાનગી માંથી એક છે . ભગવાન ગણેશ હંમેશા લાડુ ને ચાહે છે. એ ઘઉં ના કકરા લોટ માંથી બનાવવામાં આવે છે. મારા કુટુંબ માં અમે ગણેશ ચતુર્થી ના મહોત્સવ પર આ લાડુ ખાસ બનાવીએ છીએ.#સપ્ટેમ્બર#cookpadindia#માઈફર્સ્ટરેસીપીકોન્ટેસ્ટ Hiral -
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ મોદક (Churma Dryfruits Ladoo Modak Recipe In Gujarati)
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક#SGC #ગણેશચતુર્થીરેસીપી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge🙏ગણપતિ બાપ્પા મોર્યા.. મંગલ મૂર્તિ મોર્યા 🙏ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક -- ગુજરાત માં ગણેશ ચતુર્થી નાં દિવસે ગણપતિ જી ને ચુરમા લાડુ નો ભોગ ધરાવાય છે. હું ચુરમા નાં લાડુ - મોદક નો લોટ ફક્ત દૂધ થી જ બાંધુ છું. મેં અહીં લાડુ અને મોદક બંન્ને નો ભોગ ધર્યો છે. Manisha Sampat -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા ના પ્રિય લાડુચુરમા ના લાડુ Vyas Ekta -
ભાત ના મુઠિયા(bhat na muthiya recipe in gujarati)
#સુપરશેફ2#વીક ૨ ફલોર/લોટ#ઘઉ ના કકરા લોટ,#માઇઇબુક લંચ ના વધેલા ભાત ના ઉપયોગ કરી ને મે ભાત ના મુઠિયા રોલ બનાયા છે.બચે ભાત ને નવા રુપ આપી ને મજેદાર વાનગી બનાવી છે. ટી ટાઈમ સ્નેકસ ,,ઈવનીગ નાસ્તા મા એન્જાય કરી શકો છો ,સ્વાદિષ્ટ,લિજજતદાર સ્નેકસ ની રેસીપી જોઈયે.. Saroj Shah -
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
ચુરમા લાડુ(ladu recipe in gujarati)
#Gc ગણેશ ઉત્સવ મા આ બધાં ની ધરે બને છે. એક લાડુ મા વચ્ચે સીક્કો મુકવા મા આવે છે જે લકી હોય તેને પ્રસાદ સાથે મળે છે. Bindi Shah -
ઘઉં ના લોટ ના ચુરમા લાડુ (Wheat Flour Churma Ladoo Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiચુરમા ના લાડુ મકર સંક્રાંતિ પર પ્રભુજી ને ખીચડા સાથે ચુરમા ના લાડુ ધરાવવા માં આવે છે Ketki Dave -
ચુરમાના લાડુ (Churma na ladu Recipe in Gujarati
#GCઘંઉ,ગોળ અને ઘી ના સંગમ વડે બનેલી વાનગી ભાગ્યે જ કોઈ વ્યક્તિને ન ભાવતી હોય. કારણકે we તો ભગવાનની પણ પ્રિય વાનગી છે.લાડુ. મને તો આ જ્યારે બંને ત્યારે જ ખાવાના બહુ ગમે છે. Urmi Desai -
કિસ્પી સાલ્ટી પૂરી (crispy salty puri in Gujarati
#માઇઇબુક રેસીપી#નમકીન ,સાલ્ટીઘંઉ ના લોટ ની સ્વાદિષ્ટ,હેલ્દી રેસીપી છે જે ફટાફટ, નાસ્તા,બ્રેકફાસ્ટ.કે ટી ટાઈમ ઈવનીગ સ્નેકસ મા બનાવી શકાય છે.ઓછા સમય મા ઓછી સામગ્રી જે ઘર મા સરલતા થી મળી જાય છે બનાવી શકાય છે Saroj Shah -
સોયા ચોરસ પરાઠા
#સુપરશેફ2#ફલોર્સ/લોટ#સોયાબન અને ઘંઉ ના લોટસોયાબીન પ્રોટીન,વિટામીન,ફાઈવર થી ભરપુર હોય છે. હિમોગલોવીન ની વૃધિ કરે છે.. .સોયાબીન ના પોષક તત્વો ઘર ના બધા સભ્યો ને મળે માટે રેગુલર ડાયટ મા ખવાતા ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના ઉપયોગ કરવુ જોઈયે. ઘંઉ ની સાથે સોયાબીન દળાવી ને પોષ્ટિક લોટ તૈયાર કરી શકાય છે. બઢતી ઉમ્ર ના બાલકો અને મોટી ઉમ્ર ના વ્યકિત માટે સોયાબીન હેલ્થ ની દષ્ટિ ખુબજ ઉપયોગી છે. મે ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના લોટ લીધા છે અને ચોરસ આકાર ના વણી ને 8લેયર ના પરાઠા બનાવયા છે.ચોરસ પરાઠા સાથે ગ્રેવી વાળી તુવેર ના શાક પીરસયુ છે. તમે કોઈ પણ શાક કે રાયતા સાથે પીરસી શકો છો. Saroj Shah -
ગોળ ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
હેલો ફ્રેન્ડ્સ આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના. આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાના પ્રિય ગોળ ચુરમાના લાડુ બનાવીશું. આ લાડુ ખૂબ જ healthy અને સ્વાદિષ્ટ હોય છે તો ચાલો આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ગોળ ચુરમા ના લાડુ ની રેસીપી ની શરૂ કરીએ.#ગોળ ચુરમાના લાડુ#GC Nayana Pandya -
ખાજલી (પડ વાળી)(khajali recipe in Gujarati)
#સુપરશેફ2# ફલોર/લોટ#મૈદો, રવો ,ચોખા ના લોટ,ઘંઉ ના લોટ નાસ્તા અને ફરસાણ ની કવીક એન્ડ ઈજી રેસીપી ,છે, 20,25 દિવસ સ્ટોર કરી શકો છો ટી ટાઈમ નાસ્તા ,ની સાથે કીટસ ને લંચ બાકસ મા પણ આપી શકો છો.. Saroj Shah -
લાડુ (ladu recipe in gujarati)
ચુરમાના લાડુ - સુખડી - ઘઉં, ગોળ, ઘી નો મોદક - કોપરાનો લાડુ - તલનો લાડુ #GC jyoti raval -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચુરમા ના લાડુશ્રાવણ મહીના મા શંકર ભગવાન ને લાડુ નો ભોગ ધરાવવા મા આવે છે .લાડુ નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે.આમ પણ બ્રાહ્મણો ને તો લાડુ પ્રિય હોય . Sonal Modha -
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
આજે સંકષ્ટ ચતુર્થીએ ગણેશજી ને પ્રિય એવા ગોળ ના ચુરમા લાડુ બનાવ્યા Pinal Patel -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની આપ સહુને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ( ચુરમા લાડુ અને ચોટીયા લાડુ)ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન શ્રી ગણેશ જી ને અતિ પ્રિય લાડુ લગભગ આજે બધા બનાવી ને પ્રસાદી ધરાવે છે...ને આરોગે છે.અમારે ત્યાં ઘઉં ના એક જ દળ બનાવી ને ખાંડ અને ગોળ ના અલગ અલગ લાડુ બનાવી ને પ્રસાદ થાય છે.એટલે મેં આજે ગોળ નો અને ખાંડ ના લાડુ ની રેસીપી મુકી છે.ને એક જ થાળી માં ભેગા રાખ્યાં છે. Krishna Dholakia -
બાજરી ના વડા(bajri na vada recipe in gujarati)
#સાતમ#ફેસ્ટીવલ વીકગુજરાત મા રાધંણ છટ્ અને શીતલા સાતમ ની વિશેષ ઉજવની થાય છે અને બાજરી , ના વડા બનાવાની અનેરી મહિમા છે, છટ્ટ ના દિવસે પૂરી વડા બનાવી ને સાતમ ના દિવસે ઠંડુ ખવાના મહત્વ છે. આ ગુજરાતી ટ્રેડીશનલ વાનગી બનાવાની રીત જોઈયેઆ વડા ને 4,5દિવસ સ્ટોર કરી શકાય છે. પ્રવાસ મા કે છટ,સાતમ મા reબનાવી શકાય છે. Saroj Shah -
રેશમી ચૂરમા ના લાડુ(Reshmi Churma Ladu recipe in gujarati)
#GCગણેશજી ને પ્રિય મોદક અને લાડુ.. મેં બાપ્પા ને પસંદ આવે એવા લાડુ બનાવ્યા.. આ લાડુ છે તો ચૂરમાના જ ..પણ મખમલ જેવા સોફ્ટ હોય ખાવા માં એટલે તેને રેશમીયા ચૂરમા ના લાડુ કહી શકાય.મને ચૂરમાના ગોળ ના લાડુ જ ભાવે. અને એ પણ રેશમીયા ચૂરમાના લાડુ Kshama Himesh Upadhyay -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
ચુરમા નાં લાડુ(ladu recipe in gujarati)
#GC#Ganesh chaturthi special વિઘ્નહર્તા ગણેશ ની કૃપા વગર કોઇ કામ સફળ થતું નથી,આજે આ ગણપતિ દાદા ના જન્મ દિવસ નીમિતે મેં લાડુ બનાવી ધરાવ્યાં,તમે પણ દાદા ને લાડુ ધરાવી લેજો. Bhavnaben Adhiya -
મઠરી -(mathri recipe in gujarati)
#સાતમરેગુલર નાસ્તા મા બનતી રેસીપી છે જે એક જ લોટ મા થી બની જાય છે. જીદા આકાર આપી ને બે રેસીપી બની જાય છે . 8,10દિવસ સ્ટોર કરી શકાય છે , ટી ટાઈમ સ્નેકસ અને કોરા નાસ્તા ની શ્રેષ્ઠ આઈટમ છે. આ સ્નેકસ રેસીપી બનાવી ને છટ્ટ,સાતમ એન્જાય કરો.્ Saroj Shah -
લાડુ (ladu recipe in gujarati)
#Gc ચુરમા ના લાડુ. ગણેશ ભગવાન ના ફેવરિટ.ગણેશ ચતુર્થી ના દિવાસે હોઇ બદધા ના ઘેર. Deval Inamdar -
મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
#GA4#Week 9 #Fried ,puri#cookbook#Diwali special.Namkeen મેથી ની ભાજી બજાર મા આવવાની શરુઆત થઈ ગયી છે. બાજરી ઘંઉ ના લોટ,મેથી ની ભાજી મિકસ કરી ને પૂરી બનાવી ને ફ્રાયઈડ ઢેબરા પૂરી બનાવી છે. નાસ્તા,ડીનર,લંચ મા કોઈ પણ સમય ખઈ શકાય છે. Saroj Shah -
-
ચુરમા લડ્ડુ
#મીઠાઈમાઇક્રોવેવ માં બનાવો સ્વાદિષ્ટ ચુરમા લાડુ..અહીં ચુરમા લાડુ ખાંડ ની બદલી.. ગોળ થી બનાવવા છે. Jasmin Motta _ #BeingMotta -
લાડુ (Ladoo Recipe in Gujarati)
#કુકબુક#દિવાળી સ્પેશીયલ ત્યોહાર હોય અને ઘર મા મિઠાઈ ન બને અસંભવ છે. પ્રોટીન,ફાઇબર, કેલ્શીયમ, યુક્ત ડ્રાયફુટ, ઘી અને મલ્ટી ગ્રેઈન ફલોર થી લડડૂ ના રુપ મા બનતી મિઠાઈ બધા ને ભાવે છે સાથે સાથે વિન્ટર મા રક્ષણ અને ઉર્જા,શક્તિ આપે છે મે આ પોષ્ટિકતા થી ભરપૂર લડડૂ લક્ષમી ગણેશ ના ભોગ માટે બનાવયા છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ