ડ્રાયફ્રુટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)

Dharti Raviya
Dharti Raviya @cook_25489242
Rajula city

#વેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 50 ગ્રામકાજુ
  2. 50 ગ્રામબદામ
  3. 50 ગ્રામઅંજીર
  4. 50 ગ્રામપિસ્તા
  5. 50 ગ્રામછીણેલું ટોપરું
  6. 3 ગ્રામખસખસ
  7. 5 નંગઇલાયચી
  8. 5 મોટી ચમચીઘી
  9. 50 ગ્રામખજુર
  10. 4 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાજુ,બદામ,પિસ્તા,ખજૂર,અંજીર, ઇલાયચી ને મિક્ષચરમાં અધકચરૂ પીસી લેવું.

  2. 2

    ગેસ પર કઢાઈ મૂકી ધીમા તાપે ઘી ગરમ કરવું તેમાં પીસેલો ડ્રાયફુટ મસાલો ઉમેરવો. બેથી ત્રણ મિનિટ તેને સરખી રીતે હલાવો. તેમાં ઝીણી દળેલી ખાંડ બે ચમચી ઉમેરવી. છેલ્લે છીણેલું ટોપરું અને ખસખસ ઉમેરવું. બધું એકરસ થાય ત્યાં સુધી રહેવા દેવું.

  3. 3

    ગેસ પર પાંચ મિનિટ ધીમા તાપે આ મિશ્રણને શેકવો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.

  4. 4

    મસાલો તૈયાર થયા બાદ થોડીવાર તેને ઠરવા મૂકવું. ત્યારબાદ મોદક ના સંચા માં ચમચી વડે દબાવીને મિશ્રણને ભરવું

  5. 5

    તો તૈયાર છે આપણા સરસ અને સ્વાદિષ્ટ ડ્રાયફ્રુટ મોદક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharti Raviya
Dharti Raviya @cook_25489242
પર
Rajula city

Similar Recipes