મલાઈ લાડુ(malai ladu recipe in gujarati)

Dipika Malani
Dipika Malani @cook_24975468
Ahmedabad

#GC
ખાસ ગણેશજી માટે 10 મિનિટ માં ત્રણ જ વસ્તુ માંથી સ્વાદિષ્ટ પ્રસાદ બની જાય અને બધા ને ભાવે તેવો

મલાઈ લાડુ(malai ladu recipe in gujarati)

#GC
ખાસ ગણેશજી માટે 10 મિનિટ માં ત્રણ જ વસ્તુ માંથી સ્વાદિષ્ટ પ્રસાદ બની જાય અને બધા ને ભાવે તેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
6 લોકો
  1. 1વાટકો મલાઈ
  2. 1/4વાટકો ખાંડ
  3. 200 ગ્રામકોપરા ની છીણ
  4. મીઠાઈ નો કલર તમારી પસંદ નો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેલા મલાઈ ને ધીમા ગેસ પર મુકવી અને તેમાં ખાંડ નાખવી

  2. 2

    ખાંડ ઓગળે એટલે તેમાં થી થોડું મિક્સર વાટકા માં કાઢી લેવું

  3. 3

    પછી તેમાં ગ્રીન કલર નાંખવો પછી મિક્સ કરવું પછી કોપરાની છીણ અડધો વાટકો નાખી ને હલાવું

  4. 4

    પછી બીજા વધેલા મિક્સર માં પીળો કલર નાખી ને મિક્સ કરી ને તેમાં જરૂર મુજબ khopra ની છીણ નાખી ને હલાવું

  5. 5

    હવે મિક્સર ને થોડું થોડું હાથ માં લઇ ને લાડુ નો આકાર આપી ને કોપરાની છીણ માં રગદોળી ને મુકવા

  6. 6

    તો હવે તૈયાર છે આપડો પ્રસાદ ધરવા માટે તો ચાલો હવે ગણેશજી ને ધરીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Malani
Dipika Malani @cook_24975468
પર
Ahmedabad

Similar Recipes