બોમ્બે હલવો(bombay halvo recipe in gujarati)

#સાઈડ
આ બોમ્બે હલવા ને કરારી હલવો પણ કહેવય છે. બોમ્બે જેવોજ હલવો મેં ઘરે બનાવિયો છે મારા પરિવાર નો ફેમસ હલવો છે.
બોમ્બે હલવો(bombay halvo recipe in gujarati)
#સાઈડ
આ બોમ્બે હલવા ને કરારી હલવો પણ કહેવય છે. બોમ્બે જેવોજ હલવો મેં ઘરે બનાવિયો છે મારા પરિવાર નો ફેમસ હલવો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોર્નફ્લોર પાઉડર મા આપણે દૂધ એડ કરી અને ધીમે ધીમે મિક્સ કરીશું ત્યારબાદ એક પેનમાં ખાંડ અને થોડું પાણી ઉમેરી ગેસ ઉપર બેથી ત્રણ ઊભરા આવે ત્યાં સુધી ચાસણી જેવું બનાવી લેશું.
- 2
હવે ગેસને એકદમ મીડીય આચ ઉપર રાખી ચાસણી માં આપણે ધીમે ધીમે કોર્નફલોર નુ મિશ્રણ કરેલું ઉમેરતા જસુ અને ધીમેં ધીમે હલાવ તા જવુ અને ઍક ઍક ચમચી ઘી ઉમેર તા જવુ આવી રીતે 30 મિનિટ સુધી હલાંવ તા રહેવુ.
- 3
ઍક દમ ઘટ થય ગયા બાદ તેમા ફૃડ કલર મગજ તરી ના બી પિસ્તા બદામ ની કતરી અને કેસર ઍડ કરી અને 5 મિનિટ ગેસ ઉપર મિક્સ કરી લેવું.
- 4
હવે ઍક પ્લેટ મા કાઠિ ને ડ્રાયફુટ થી ગાર્નીસ કરી ને 4 થી 5 કલક થંડુ થાય ગયા બાદ પિસીસ કરી ને સર્વ કરવું તો તૈયાર છે આપણો બોમ્બે હલવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)
બોમ્બે નો આ ice હલવો બહુજ વખણાય છે....અને બધા નો ફેવરિટ પણ હોઈ છે....મે આજે perfect માપ સાથે બહાર જેવો j હલવો બનાવ્યો છે....#GA4#Week6 Pushpa Parmar -
બોમ્બે આઈસ હલવો(Bombay ice Halwo recipe in Gujarati)
#વિકમીલ૨ #સ્વીટઆ હલવો બોમ્બેની પ્રખ્યાત સ્વિટ છે. ખૂબ જ સહેલાઇથી અને સામગ્રીમાંથી બની જાય છે તો તમે પણ જરૂરથી બનાવજો Kala Ramoliya -
માલપુવા(malpuva recipe in Gujarati)
#સુપરશેફ2 #week2 જ્યારે અમે નાના હતા ને ત્યારે મારા દાદી અને મમ્મી આ માલપૂવા અવારનવાર બનાવતા અમારા ફેમિલિ મા બધા ના ફેવરેટ છે આજે મેં ફર્સ્ટ ટાઈમ માલપુવા બનાવ્યા છે આ માલ પુવા ને ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે Komal Batavia -
બોમ્બે નો આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
આ હલવો અમે વારંવાર બહાર થી મંગાવી છે.આજે થયુ ઘરે બનાવી જોઈએ. Falguni Shah -
બૉમ્બે કરાચી હલવા(bombay karachi halvo recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#બોમ્બેબોમ્બે નો હલવો કેવી રીતે ફેમસ થયો તેની એક નાની સ્ટોરી છે આ હલવો પહેલા તો કરાચી માં 1896 માં બનાવ્યો હતો.પછી ભારતના ભાગલા પડવાને કારણે તેમણે બૉમ્બે માં જવું પડ્યું એટલે અને ત્યાં તેમને બિઝનેસ ચાલુ કર્યો તો બોમ્બે નો હલવો નામ ફેમસ પડ્યું. તેમનું નામ છે પંજાબી ચંદુ હલવાઈ કરાચીવાલા.મેં બોમ્બેનો હલવો બનાવ્યો છે જે બનાવવામાં થોડી ટાઈમ તો લાગશે પણ બહુ આસાનીથી અને બહું ઓછી સામગ્રીમાં બની જાય છે. ખાવા માં પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આને કોર્ન ફ્લોર હલવા પણ કહેવામાં આવે છે. Pinky Jain -
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek3#CB3 આઈસ હલવોઆઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋. Sonal Modha -
-
બોમ્બે હલવો / કરાચી હલવો (Bombay halwa recipe in Gujarati)
બોમ્બે હલવો એક ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ સરળતાથી બની જતો હલવો છે. આ વાનગીમાં corn flour નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આ હલવાનું ટૅક્સચર એકદમ રબર જેવું થાય છે એટલે આ હલવો રબર હલવો તરીકે પણ જાણીતો છે. આ મીઠાઈ કોઈપણ તહેવારો અથવા તો ખાસ પ્રસંગે બનાવી શકાય.#સુપરશેફ2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ29 spicequeen -
બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)
#RC4 એકદમ જલ્દી બની જાય છે ને ઉપવાસ માં પણ લઈ શકો છો. HEMA OZA -
બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halwa Recipe In Gujarati)
#RC4હલવા નું નામ આવે તો ઘણા બધા મન માં આવે.. આપણને જે વધારે ભાવતો હોય એ પહેલાં યાદ આવે. બોમ્બે સાઇડ કરાચી હલવો ખૂબ ફેમસ છે. એકદમ સોફ્ટ જેલી ટાઈપ હોય છે આ હલવો કેસરી,લાલ ,કલર માં વઘારે મળે છે.મેંઅહી। લાલા કલર નો બનાવ્યો છે જે એકદમ સોફ્ટ બન્યો છે. Kinjalkeyurshah -
કરાચી હલવો ઈન ઈન્ડિયા (karachi halvo in Gujarati)
#માઇઇબુક#વિકમીલ૨આ એક ટ્રેડિશનલ બોમ્બે હલવો છે. જે ત્રણ રંગમાં ભારત ના ધ્વજ ના રંગ મા બનાવેલ છે. Karishma Patel -
કરાચી હલવો (Karachi Halwa Recipe in Gujarati)
#RC1 આ હલવો મુંબઈ નો ફેમસ હલવો છે.આને ચીકણો હલવો પણ કહેવાય છે.જે આજે મે ઘરે બનાવવા ની ટ્રાય કરી છે.આમ તો આ હલવા મા કોઈ ફ્લેવર નથી હોતી પણ મે આજે પાઈનેપલ ની ફલેવેર નો બનાવ્યો છે.જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
-
#રોઝ હલવો(Rose flavor halvo)
#વીકમિલ2#રોઝ હલવો તપકીર માંથી બનાવવા માં આવ્યો છે બોમ્બે હલવો ના નામ થઈ પણ જાણીતો છે આઈસ હલવો પણ કહેવા માં આવે છે તો જોઈએ એની રીત. Naina Bhojak -
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Farrari recipeહલવા ઘણી જાતના બનતા હોય છે .પરંતુ અત્યારે બજારમાં યલો ખારેક ખૂબ જ પ્રમાણમાં સરસ મળે છે તેથી મેં યલો ખારેક નો હલવો બનાવ્યો છે. ખુબ જ ટેસ્ટી બન્યો છે. Jayshree Doshi -
બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati)
#સાતમખૂબ જ ઓછા ઈનગ્રિડીયન્ટસ સાથે બની જાય એવી સહેલી અને સ્વાદિષ્ટ હલવા ની રેસીપી.. જે ખૂબજ ઝડપથી તૈયાર થઈ જાય છે અને વિવિધ પ્રસંગોમાં મીઠાઈ અથવા જમવા પછી ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે.. Foram Vyas -
હલવા શોટ્સ (Halwa shots recipe in Gujarati)
#GA4#Week6#Halwaગાજરનો હલવો આખા ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ વાનગી છે. પૂજાના સમયે ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવા, તહેવારોના સમયે મિષ્ટાન તરીકે અને લગ્ન પ્રસંગોમાં બધી જ જગ્યાએ આ વાનગી બનાવવામાં આવે છે. ગાજરનો હલવો ગાજરનુ છીણ, દૂધ, દૂધની મલાઈ, ખાંડ, ઘી અને ડ્રાયફ્રૂટ માંથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ અને સુગંધ કઈક અલગ જ હોય છે. ગાજરનો હલવો જાતે જ ખુબ સરસ છે પણ જો તેને રબડી ની સાથે સર્વ કરવામાં આવે તો તેનો સ્વાદ કઈક અનોખો જ આવે છે. તો આજે મેં રબડી અને ગાજર ના હલવા નું કોમ્બિનેશન કરી હલવા શોટ્સ બનાવ્યા છે. Asmita Rupani -
બોમ્બે કરાચી હલવો
#RB19#SJR આજે રક્ષાબંધન નિમિતે મિષ્ટાન માં હલવો બનાવ્યો.ઉપવાસ માં પણ ખાઈ શકાય. Aanal Avashiya Chhaya -
બાલુશાહી
#નોર્થઆ બંગાળની ફેમસ મીઠાઈ છે માત્ર ત્રણ જ વસ્તુ માં એકદમ બહાર જેવી જ આટલી સરસ મીઠાઈ ઘરે બની શકે છે. Komal Batavia -
બોમ્બે વડાપાઉં(bombay vada pav in Gujarati)
આજે મેં બોમ્બે જેવા જ ફેમસ વડાપાઉં નો મસાલો બનાવિ ને વડાપાઉં ઘરે બનાવ્યા છે . Komal Batavia -
-
મીક્ષ ફ્રુટ હલવો (Mix Fruit Halwa Recipe In Gujarati)
#FamPost - 9 મીક્ષ ફ્રુટ હલવોTumsa Koi Pyara Koi Swadist Nahi HaiKya Cheez Hai YeHam sabko Malum ho gaya..... માઁ ના હાથના મીક્ષ ફ્રુટ હલવા નો સ્વાદ તો બેમિસાલ..... અને મારા લગ્ન પછીની પહેલી રક્ષાબંધન પર મેં દિલ❤ થી & ડરતાં ડરતાં મીક્ષ ફ્રુટ હલાવો લઇ ને ગઇ & ધમાકો....... ભૂમ....💥 .... બધાએ હોંશે હોંશે ખતમ કર્યો.... સાસરે.... પિયર... પડોશી હોય કે સોસાયટીમાં બધી જગ્યાએ કોઈ ને કોઈ પ્રસંગે મારે આ તો બનાવવો જ પડે... My signature Mithai...... Ketki Dave -
પાંદડીયા સાટા (Pandadiya Sata Recipe In Gujarati)
#KRCઆ પાંદડીયા સાટા ફક્ત કચ્છમાં આવેલ ભુજમાં મીઠાઈની શોપમાં જ વધારે જોવા મળે છે બંને સાટાની રીત એક જ છે પરંતુ થોડાક ફેરફાર થી બને છે. ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Manisha Hathi -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
દુધીનો ડ્રાયફ્રુટ હલવો (Dhudhi dryfruit halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit ગુજરાતી લોકોમાં દુધીનો હલવો ખૂબ પ્રચલિત અને લોકપ્રિય હોય છે. મેં દૂધીના હલવા માં ડ્રાયફ્રુટ ઉમેરીને દુધીનો ડ્રાયફ્રુટ હલવો બનાવ્યો છે. કુકપેડ ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે મીઠાઇની સાથે ડ્રાયફ્રુટવાળો દુધીનો ડ્રાયફ્રુટ હલવો બધાને પસંદ પડે તેવો બન્યો છે. તો બધા જરૂરથી બનાવજો. Asmita Rupani -
મગ દાળ હલવો(mung dal halvo recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia આપણને હલવા નું નામ આવે એટલે સૌ ના મો માં પાણી આવી જાય સાચું ને આપના ત્યાં સોજી નો ઘઉં નો હલવો તો બનતો જ હોય છે પણ રાજસ્થાન માં લગ્ન પ્રસંગે અચૂક બનતો મગ દાળ નો હલવો કોઈ દિવસ ટ્રાય કર્યો છે ? મિત્રો આ મગ દાળ નો હલવો ખાવામાં ખુબજ સ્વાદિસ્ટ લાગે છે. Dhara Taank -
મકાઈ નો હલવો(makai no halvo recipe in gujarati)
અત્યારે મકાઈ ની સીઝન ચાલી રહી છે. આપણે મકાઈ ની અલગ-અલગ વાનગી બનાવીએ છીએ તો મેં બનાવ્યો મકાઈ નો હલવો😊 Dimple prajapati -
બોમ્બે કરાંચી હલવો(Bombay karachi halwo)
આ ખાવામાં ટેસ્ટી છે ને કલરફુલ લાગે છે. મામા નુ ઘર બોમ્બે એટલે વારંવાર ખાતા પણ હવે ઘરે બનાવ્યો બે કલરમા બનાવ્યા છે.આ આઠ થી દસ દિવસ સુધી રહે છે AroHi Shah Mehta
More Recipes
ટિપ્પણીઓ (12)