લીલી મકાઈ ની શાહી બરફી (Lili Makai Shahi Barfi Recipe In Gujarati)

#MFF
લીલી મકાઈ ની વિવિધ વાનગી ઓ બને છે.અહીંયા મે મકાઈ ની શાહી બરફી ની રેસીપી શેયર કરી છે.જે મે મારી પોતાની રીતે બનાવી છે..મકાઈ ની બરફી નો experiment કર્યો.😊 ને ખુબ સ્વાદિષ્ટ વાનગી બની ગઈ.😋
લીલી મકાઈ ની શાહી બરફી (Lili Makai Shahi Barfi Recipe In Gujarati)
#MFF
લીલી મકાઈ ની વિવિધ વાનગી ઓ બને છે.અહીંયા મે મકાઈ ની શાહી બરફી ની રેસીપી શેયર કરી છે.જે મે મારી પોતાની રીતે બનાવી છે..મકાઈ ની બરફી નો experiment કર્યો.😊 ને ખુબ સ્વાદિષ્ટ વાનગી બની ગઈ.😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માવા ને ખમણી ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળી અને અલગ રાખો,તેજ કડાઈ માં થોડુ ઘી મૂકી ડ્રાય ફ્રુટ્સ નાં ટુકડા કરી સાંતળી લો.
- 2
હવે મકાઈ નાં દાણા કાઢી ધોઈ વરાળે બાફી લો.તેમાં થોડું દૂધ નાખી મિક્સર માં પેસ્ટ બનાવી લો.અને તેને પ્લાસ્ટિક નાં જારા વડે ચાળી લો જેથી તેમાં રેસા ન રહે.
- 3
એક વાસણ માં ઘી મૂકી ઇલાયચી પાઉડર નાખી મકાઈ નાં માવા ને સાંતળી લો,જેનાથી સ્વાદ સરસ આવશે.મકાઈ ની પેસ્ટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.ત્યાર બાદ માવો ઉમેરી મિક્સ કરો અને પછી મિલ્ક પાઉડર એક સાથે ન નાખતા ધીમે ધીમે નાખો.જેથી ગાંઠા ન પડે.હવે મિશ્રણ ધટ્ટ થાય એટલે ખાંડ ઉમેરી હલાવો.
- 4
એકદમ ઘટ્ટ થાય એટલે તેમાં થોડું ઘી, ઇલાયચી પાઉડર, અને અડધા ડ્રાય ફ્રુટસ નાખી મિક્સ કરો.આ બધી પ્રોસેસ માં ગેસ મિડીયમ ફ્લેમ પર રાખવો.
- 5
હવે ઘી થી ગ્રીસ કરેલી થાળી માં મિશ્રણ ને સેટ કરી લો.ઉપર સાંતળેલા ડ્રાય ફ્રુટસ નાખી ગાર્નીશ કરી દો. રૂમ ટેમ્પરેચરમાં ઠંડી કરી અને કાપા પાડી લો.
- 6
આ વાનગી સ્વાદ માં ખૂબ સરસ અને હેલ્થ માટે પણ ખૂબ સારી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી મકાઈ ની સ્વીટ (Lili Makai Sweet Recipe In Gujarati)
#DTR આ સીઝન માં લીલી મકાઈ ખુબ આવે.જેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં હોય છે. તેમાંથી વિવિધ વાનગી ઓ બનાવી તેનો આરોગ્યપ્રદ લાભ લઈ શકાય.આ સ્વીટ ખુબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. Varsha Dave -
લીલી મકાઈ નો હલવો (Lili Makai Halwa Recipe In Gujarati)
મકાઈ ની સીઝન માં તેની ધણી વાનગી ઓ બને છે.મકાઈ નો હલવો પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
લીલી મકાઈ ની પુરણ પોળી (Lili Makai Puran Poli Recipe In Gujarati)
#ATW2#TheChefStory ગુજરાતી લંચ માં સ્વીટ નું સ્થાન અનોખું છે.જેને લીધે ભોજન નો સ્વાદ બે ગણો વધી જાય છે. લીલી મકાઈ ખાવા ની મજા કંઇક જુદી જ છે.આમ તો મકાઈ માંથી ધણી વેવિધ્યસભર વાનગી ઓ બને છે. પણ હું અહીંયા આજે એકદમ નવીન, ખૂબ જ પૌષ્ટિક,અને શક્તિદાયક,અને સ્વાદિષ્ટ,લીલી મકાઈ ની પુરણ પોળી ની રેસીપી શેયર કરું છું. Varsha Dave -
શાહી પનીર
#PC#RB17#week17 પનીર ની અનેક વાનગી ઓ બને છે.અહીંયા મે શાહી પનીર ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
અખરોટ અને ખારેક ની બરફી (Walnut Kharek Barfi Recipe In Gujarati)
#Walnutsઅખરોટ અને ખારેક (ડ્રાય ખજૂર) ની બરફીઆ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે અખરોટ માં મહત્વપૂર્ણ ઓમેગા -3 ફેટી એસિડ્સથી ભરેલા છે.ખારેક માં ભરપૂર માત્રા માં આયર્ન એન્ડ કેલ્શિયમ હોય છે બાળકો ડ્રાય ફ્રુટ એમ નથી ખાતા અને વડીલો ડ્રાય ફ્રુટ ચાવી શકતા નથી તે માટે આવી રીતે બનાવી બાળકો એન્ડ વડીલો ને ખવડાવો ..... Payal Sachanandani (payal's kitchen) -
મકાઈ નો હલવો(makai no halvo recipe in gujarati)
અત્યારે મકાઈ ની સીઝન ચાલી રહી છે. આપણે મકાઈ ની અલગ-અલગ વાનગી બનાવીએ છીએ તો મેં બનાવ્યો મકાઈ નો હલવો😊 Dimple prajapati -
બરફી (barfi in gujarati)
#RC2#Week2આજે મેં દૂધ ની સાદી વ્હાઈટ ઇલાયચી ની ફ્લેવર વાળી બરફી બનાવી છે જે ખૂબ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
કોકો આલમંડ બરફી (Coco Almond Barfi Recipe In Gujarati)
#AA2#SJRઅમેઝિંગ ઓગસ્ટ ની બરફી તૈયાર છે..👍🏻👌😋 Sangita Vyas -
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)
#MRCમોન્સૂન માં લીલી મકાઈ ખાવાની મજા આવે છે. જેમાંથી કોઈપણ વાનગી બનાવીને ખાઈ શકાય . Kshama Himesh Upadhyay -
કેળાની બરફી (Banana Barfi Recipe In Gujarati)
#GA4 #Week2મારા ઘરે કેળાંનું વૃક્ષ છે. દવા વિના કુદરતી રીતે પાકતાં કેળાં ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. કેળાંની બરફી ખુબ સરસ બની છે. કેળાંની બરફી ફ્રીઝમાં બે - ત્રણ દિવસ સારી રહે છે. Mamta Pathak -
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
લીલી મકાઈ નો દાણો (Lili Makai Dano Recipe In Gujarati)
અત્યારે લીલી મકાઈ ખૂબ મળે છે તો તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe In Gujarati)
બરફી તો ઘણા પ્રકાર ની બનતી હોય છે.મેંગો કોકોનટ બરફી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
પપૈયા ની બરફી
#ફ્રૂટ્સ #ઇબુક૧#27પપૈયું હેલ્થી ફ્રૂટ છે પણ બાળકો એ ખાતા નથી જો આ રીતે બરફી બનાવી ને આપીએ તો હોંશે હોંશે ખાશે .અહીંયા મેં પાકું પપૈયુ અને ડ્રાયફ્રૂટ્સ લઈ ને બરફી બનાવી છે. Dharmista Anand -
-
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#DIWALI2021ફેસ્ટિવલ રેસીપી ચેલેન્જસ્વાદિષ્ટ સોફ્ટ કોકોનટ બરફી સ્વાદિષ્ટ મનભાવન કોકોનટ બરફી Ramaben Joshi -
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post7 પર# Sunday આ માવા નાં પેંડા ઘરે ખુબ સરસ બને છે.સ્વાદ પણ લાજવાબ આવે છે.અને ધરે બનાવેલા હોવાથી તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. Varsha Dave -
લીલી મકાઈ નો ચેવડો(Lili makai no chevdo recipe in Gujarati)
# માઇઇબુક## પોસ્ટ ૨૭#મકાઈ બારેમાસ મળે છે, પણ ચોમાસા માં મકાઈ અને તેમાથી બનેલી વાનગી ખાવા ની મજા જ અલગ છે. મકાઈ નો ચેવડો ગુજરાતીની પરંપરાગત મનપસંદ વાનગી છે. મકાઈ માં વિટામિન B, ફોલીક એસીડ અને આયનૅ હોય છે, જે આપણા શરીરમાં લાલ રકત કણ વધારે છે. મકાઈ નો ચેવડો ઠંડો અને ગરમ બંને સારા લાગે છે. મકાઈ નો ચેવડો ટીફીન અથવા સાંજની રસોઈ માં બનાવી શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
મિક્સ ડ્રાયફ્રુટ બરફી (Mix Dryfruit Barfi Recipe In Gujarati)
દરરોજ થોડા કાજુ બદામ પિસ્તા બધી ટાઈપ ના ડ્રાય ફ્રુટ ખાવા જ જોઈએ ડ્રાય ફ્રુટ ખાવા હેલ્થ માટે ખૂબ જ સારા . છોકરાઓ જલ્દી થી ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો એમને આવી રીતે મિક્સ ડ્રાય ફ્રુટ ની બરફી બનાવી ને ખવડાવી શકાય. Sonal Modha -
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
મકાઈ ની ખીચડી (Makai Khichdi Recipe In Gujarati)
Khyati Trivedi#Makairecipeમકાઈ ની ખીચડી(દાનો)ચોમાસુ આવે એટલે ભજીયા સાથે મકાઈ યાદ આવે..એમાં પણ દેશી મકાઈ જે ચોમાસા માં જ મળે...પરિવાર માં બધાની ફેવરીટ.. ખીચડી દેશી મકાઈ ની જ મીઠી લાગે .. Khyati Trivedi -
મલાઈ બરફી (Malai Barfi Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી બનાવીશુ. આ મીઠાઈ ને કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીમાં મીઠાઈ ના હોય તો તહેવાર અધુરો લાગે છે. આ મીઠાઈ ખુબ સ્વાદીષ્ટ લાગેછે. અને નાના તથા મોટાઓની મનપસંદ મીઠાઈ છે. તો ચાલો આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી ની રેસીપી શરૂ કરીએ.#કુકબુક Nayana Pandya -
કેરટ બરફી
#cookpadindia#cookpadgujકોકોનટ બરફી, માવા બરફી, ચોકલેટ બરફી તો ખૂબ બનાવ્યા પણ હવે આજે કેરટ બરફી બનાવવા નો વિચાર આવ્યો મે કુકપેડમાં શેર કરી. Neeru Thakkar -
બરફી(Barfi recipe in Gujarati)
#WEEKEND#Mycookpadrecipe 27 સિંધી લોકો ની પ્રિય પારંપરિક વાનગી. કદાચ મારી જાણ મુજબ. દાળ પકવાન, જેવી ખાસ વાનગી એમની ખાસ છે. Hemaxi Buch -
લીલી મકાઈ ના પકોડા (Lili Makai Pakoda Recipe In Gujarati)
#FDS#Friendship day special#jain recipe#SJR#corn pakode#corn recipe#lonawala corn pakoda વરસાદી માહોલ માં ગરમાગરમ તાજી લીલી મકાઈ ના ડોડા શેકી ને ખાવા ની મજા તો અનેરી છે જ પણ એ જ મકાઈ ના દાણા ના પકોડા ને સાથે લીલી ચટણી કે સૉસ કે ગરમાગરમ ચ્હા...બીજું કાંઈ ન ખપે...મારી ફ્રેન્ડ દિપાવલી ના આ ફેવરીટ... Krishna Dholakia -
કીટા ની બરફી (Kita Barfi Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiમાખણ માંથી ઘી કરીએ ત્યારે ગાળી લીધા પછી કીટુ વધે તેમાંથી આ મીઠાઈ બનાવી છે ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને મોઢા માં ઓગાળી જાય તેવી બને છે .અને ખુબ જ જલ્દી થી બની જાય છે. તમે ક્યો નહિ તો , કોઈ ને ખબર પણ નહી પડે કે આ કિટા માંથી બનાવી છે.તો ચાલો......કિટા ની મેલ્ટ ઇન માઉથ બરફી Hema Kamdar -
-
ગુલકંદ ડ્રાયફ્રુટ કેસર શાહી ટુકડાં(Gulkand Dry fruit Kesar Shahi Tukda Recipe In Gujarati)
#GA4#Week8#milkશાહી ટુકડાં એના નામથી જ છે થી જ લાગે કે કોઇ રોયલ અને શાહી વાનગી છેશાહી ટુકડાં દેખાવ માં અને ટેસ્ટ મા ખૂબજ સરસ લાગે કોઇ પ્રસંગ કે તહેવાર માં પણ શાહી ટુકડાં બનાવા માં આવે છે Hetal Soni
More Recipes
ટિપ્પણીઓ (20)