રાઈસ ડમ્પ્લિંગ (રેલ પલાહારમ) (Rice dumpling [Rail palaharam recipe in Gujarati]

આ વાનગી તેલંગણા નો ટ્રેડિશનલ નાસ્તો છે જે ચોખા ના લોટ ને સ્ટીમ કરી ને બનાવવા માં આવે છે લાલ અથવા લીલી ચટણી સાથે ખાવા માં આવે છે. બનાવવું પણ ખૂબ જ સરળ છે.
રાઈસ ડમ્પ્લિંગ (રેલ પલાહારમ) (Rice dumpling [Rail palaharam recipe in Gujarati]
આ વાનગી તેલંગણા નો ટ્રેડિશનલ નાસ્તો છે જે ચોખા ના લોટ ને સ્ટીમ કરી ને બનાવવા માં આવે છે લાલ અથવા લીલી ચટણી સાથે ખાવા માં આવે છે. બનાવવું પણ ખૂબ જ સરળ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં પાણી લઈ એમાં પિંચ જેટલું મીઠું અને બટર ઉમેરી પાણી ગરમ થાય એટલે ચોખા નો લોટ ઉમેરી લમ્સ નાં રહે એવી રીતે સતત મિક્સ કરવું. પાણી બધું સુકાય જાય એટલે ગેસ બંધ કરી લોટ ને ઠંડો કરો ત્યારબાદ લીલા ધાણા અને ૧ નાની ચમચી તેલ ઉમેરી નાના રાઈસ બોલ્સ(રાઈસ ડમ્પલિંગ) બનાવી મધ્યમ ગેસ ઉપર ઈડલી ના કૂકર માં ૧૦ મિનિટ સુધી સ્ટીમ કરવું.
- 2
રાઈસ બોલ્સ સ્ટીમ થઈ ગયા બાદ કૂકર માંથી બહાર કાઢી ઠંડા કરવા. બીજી બાજુ એક પેન માં તેલ લઇ ગરમ થઈ એટલે રાઈ, જીરું, ચણા દાળ, અડદ દાળ, કડી લીંબડી, લાલ મરચું આખું, લીલા મરચા, આદું આ બધું ઉમેરી મિક્સ કરવું. ત્યારબાદ કાંદા, ગાજર અને કોપરું ઉમેરી ફરીથી મિક્સ કરી ૨-૩ મિનિટ સુધી થવા દેવું.
- 3
મસાલો તૈયાર થઈ એટલે તેની અંદર રાઈસ બોલ્સ (રાઈસ ડમ્પ્લિગ) ઉમેરી મિક્સ કરવું અને ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કર્ડ (દહીં) રાઈસ
#માઇઇબુકઆ વાનગી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. જ્યારે ઘર માં રસોઈ બનાવવા માટે કોઈ પણ વૈકલ્પ ના હોય ત્યારે કર્ડ (દહીં) રાઈસ બનાવી શકાય છે. જે બાળકો પણ સારી રીતે ખાઈ શકશે. હેપ્પી કુકીંગ 😊🙏 Chandni Modi -
વડાપાઉં (vada pav recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવડાપાઉં સૌ કોઈ ને ભાવતા છે. અને ખાસ કરી ને મોન્સૂન માં ખાવાની કઈ મજા જ અલગ હોઈ છે. એટલે બધા જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ માણજો. Chandni Modi -
કર્ડ રાઈસ(curd rice recipe in Gujarati)
#SR જેને બનાવવો એકદમ સરળ દહીં ભાત સાઉથ ઈન્ડિયા માં જમવા સાથે લેવાય છે.થાઈર સાદમ તરીકે ઓળખાય છે. રાઈ,લાલ મરચાં,દાળ,હીંગ અને લીમડા થી વઘારવા માં આવે છે. Bina Mithani -
લેમન રાઈસ(lemon rice recipe in gujarati)
લેમન રાઈસ(Lemon Rice 🍋 🍚)#સાઉથ#Post#2 Presentation done by my little chef Vritika 😇લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Sheetal Chovatiya -
ચીઝી બન પીઝા (cheese bun pizza recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3કોઈ પણ ટાઈમ ની ક્રેવિંગ ની ઇઝી, ચીઝી અને યમ્મી વાનગી. બાળકો ને પણ ખૂબ ભાવશે. અને મોનસૂન નો પણ આનંદ લઇ શકાશે. ખરેખર ડોમીનોઝ ના પીઝા ની યાદ અપાવશે આ વાનગી. એટલે જરૂર થી બનાવજો. Chandni Modi -
રાઈસ મસાલા (Rice Masala Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન માં રાઈસ બનાવવા માટે અલગ મસાલો વપરાય છે જે મેં બનાવ્યો છે તેના લીધે રાઈસ નો સ્વાદ ખુબ જ સરસ આવે છે Kalpana Mavani -
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
દાલ બાફલા બાટી(dal bafla baati recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૨૩#સ્ટીમ અથવા ફ્રાઇડ Dolly Porecha -
-
કપૂરીયા
#વિકમીલ૩#સ્ટીમકપૂરિયા એ ગુજરાતની સ્વાદિષ્ટ અને લોકપ્રિય વાનગી છે. જેને "ગોરા" તરીકે પણ ઓળખવામાં આવે છે. કપુરીયા ને જલ્દી બની જતાં ઇદડા તરીકે પણ કહી શકાય. કપુરીયા ફક્ત સ્ટીમ કરી ને અથવા તો વઘારી ને પણ ખાઈ શકાય. Asmita Desai -
ઓટ્સ ભેળ (ફોર વેઇટ લોસ)
#માઇઇબુકજો તમે વજન ઘટાડવા માંગતા હોવ અને ડાએટ કરવું હોય તો આ હેલધી ઓટ્સ ભેળ એકદમ પરફેક્ટ વાનગી છે. અને આ મારો પોતાનો અનુભવ છે. આ ભેળ માં હિમાલયન પિંક મીઠું નો ઉપયોગ કર્યો છે એ વેઇટ લોસ માટે વપરાય છે. Chandni Modi -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3 જેમાં મુખ્યત્વે સૂકાં લાલ મરચાં નો ઉપયોગ કરી ને બનાવાય છે.ચાઈનીઝ સેઝવાન સોસ ચટાકેદાર હોય છે અને ફલેવર થી ભરપૂર હોય છે.અહીં સેઝવાન સોસ ઘર નો બનાવ્યો છે.જે સૌથી બેસ્ટ બને છે.જેમાં આજી નો મોટો અને બીજા પ્રિઝેરેટીવ નો ઉપયોગ કરવો પડતો નથી.જે બનાવવો એકદમ સરળ છે. Bina Mithani -
મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
#વેસ્ટમિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. તે ખાવા માં સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે Hiral A Panchal -
રેઈન્બો રાઈસ Rainbow Rice recipe in Gujarati
#GA4 #Week18 #FrenchBins #Post1 પાલક બીટ ના પાણીમા ભાત બનાવી, બધા રંગીન વેજ ના ઉપયોગથી આ રેઈન્બો રાઈસ બનાવ્યો જે ખાવા મા હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સાથે દેખાવમાં પણ મસ્ત લાગે છે બાળકોને પણ આપી શકાય ને બધી જ ઉંમરના વ્યક્તિ પણ આપી શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
લાલ મરચાં ની ચટણી (Lal Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી સૂકા મરચા ની બને છે અને ઘણાં દીવસ સુધી સારી રહે છે આ ચટણી નો ઉપયોગ બધી જ રેસિપી માં કરી શકાય છે Darshna Rajpara -
કર્ડ રાઈસ(curd rice recipe in gujarati))
#સુપરશેફ4 કર્ડ રાઈસ એક દક્ષિણ ભારતીય વાનગી છે. આ વાનગી ને સાઈડ ડીશ તરીકે અથવા તો કયારેક રાત્રિ ના હળવા ભોજન માં પણ તમે લઈ શકો છો.સાઈડ ડીશ તરીકે આપણાં ગુજરાતી ભોજન સાથે પણ આ વાનગી સારી સંગત કરી શકે છે.આ વાનગી ને 4-5 કલાક પહેલા બનાવી ને ઉપયોગ મા લેવાની હોય છે.આ રીતે 4-5 કલાક પહેલા તૈયાર કરવાથી આ વાનગી વધુ પૌષ્ટિક બને છે.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
બોન્ડા સૂપ(Bonda Soup Recipe In Gujarati)
#સાઉથઆ કર્ણાટક ની ફેમસ રેસિપી છે જે બ્રેકફાસ્ટ માં લેવા માં આવે છે.ઇન્સ્ટન્ટ બોન્ડા બનાવવા માટે મેંદા નાં લોટ માં બધાં મસાલા એડ કરી બનાવવા માં આવે છે અને ઔથેંટીક બોન્ડા બનાવવા માટે અડદ ની દાળ ને પલાળીને બનાવવામાં આવે છે. અહિં મેં અડદની દાળ ને પીસી ને મેંદા નો લોટ એડ કરી ને બનાવ્યા છે. Avani Parmar -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SR સાઉથ ઈન્ડિયન રાઈસ રેસીપી કર્ડ રાઈસ જે રાંધેલા ભાત અને દહીં થી, સરળતાથી ઝટપટ બનાવવામાં આવતી, દક્ષિણ ભારત ની પ્રખ્યાત રેસીપી. ત્યાંના હવામાન નાં કારણે આ ડીશ વારંવાર બનાવવામાં આવે છે. જેના લીધે શરીર માં ઠંડક મળે છે. પ્રોટીન અને કેલ્શિયમ સારા પ્રમાણ માં છે. ભોજન અથવા નાસ્તા માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
કોકોનટ રાઈસ(coconut rice recipe in gujarati)
#સાઉથઆજે મેં 3 વીક માં સાઉથ ઇન્ડિયા ની ટ્રેડિશનલ રેસિપી બનાવી છે જે પૌષ્ટિક પણ છે અને સ્વાદિષ્ટ પણ જે ફ્રેશ નારિયેળ માં થી બનાવ્યા છે પરંપરાગત રેસિપિ માં નારિયેળ ના તેલ નો જ ઉપયોગ થાઈ છે પણ મેં અહીં શીંગતેલ નો યુઝ કર્યો છે Dipal Parmar -
અંબોળી (Amboli recipe in Gujarati)
#RC2 રેઈન્બો ચેલેન્જ વ્હાઈટ રેસિપી આજે મે વ્હાઇટ રેસિપી માં અંબોળી બનાવી છે .બનાવવા માં સરળ અને પ્રોટીન થી ભરપુર મહારાષ્ટ્ર ની ટ્રેડિશનલ વાનગી છે.આ વાનગી સોફ્ટ અને જાળી વાળી બને છે. ચટણી અને બટાકા ના રસા વાળા શાક સાથે, સવારના બ્રેકફાસ્ટ, સાંજના નાસ્તા માં અથવા ભોજન માં સર્વ કરી શકો. Dipika Bhalla -
અકકી રોટી (Akki Roti Recipe In Gujarati)
#સુપરશેફ#સાઉથ#પોસ્ટ 6 આ કણાર્ટકની પ્રખ્યાત વાનગી છે. સવારે નાસ્તામાં અથવા જમવામાં પણ આ વાનગીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી સાંભાર -ચટણી વગર કોફી સાથે નાસ્તા માં પણ લઈ શકાય છે. Vibha Mahendra Champaneri -
ક્રિસ્પી રાઈસ મઠરી(rice mathri recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર#cookpadindia#cookpadgujમેંદો, રવો, ચણા અને ઘઉંના લોટની વાનગી ખાઈને કંટાળ્યા હોવ ત્યારે ટ્રાય કરો આ ચોખા ના લોટ ની વાનગી!!! Neeru Thakkar -
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Streetfood Recipe સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ ચીઝ તવા પુલાવ પાઉં ભાજી મસાલા નો ઉપયોગ કરી બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
પુચકા.(Puchka Recipe in Gujarati)
#GA4#Week10 Cheese post 1બાળકો ના મનપસંદ પીઝા પાણીપુરી નો ઉપયોગ કરી બનાવ્યા છે.શામ કી છોટી ભૂખ માટે અને પાર્ટી માં સ્ટાટર તરીકે ઉપયોગ કરી શકાય.ખૂબ જ ઝડપથી ટેસ્ટી ડીશ બને.ઢોકળા ના સ્ટીમ કૂકર માં બનાવ્યા છે. Bhavna Desai -
ચાઈનીઝ પરાઠા (Chinese paratha recipe in Gujarati)
#GA4#week3#post_3#chinese#cookpadindia#cookpad_gujપરાઠા એક એવી વાનગી છે જે આપને બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, ડિનર બધા માં ખાઈ શકીએ છે. આ પરાઠા ને ગાજર, કોબીજ,કાંદા નું સ્ટફિંગ બનાવી એમાં શેઝવાન સોસ, હોટ રેડ ચીલી સોસ ઉમેરી ચાઈનીઝ ટચ આપી ને પરાઠા બનાવ્યા છે. આ સ્ટફિંગ માં કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. Chandni Modi -
ભરેડીયા/કણકીકોરમાના લોટ ના પુડા
#લીલીઆ દેશી વીસરાઈ ગયેલી વાનગી છે. આ વાનગી માં બધા અનાજ અને દાળ ને ઘંટી માં ભરડી ને કરકરો લોટ તૈયાર થાય છે એટલે તેને ભરેડિયા કહેવામાં આવે છે. Kalpana Solanki -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi
More Recipes
ટિપ્પણીઓ (2)