પાલક નાન અને પીંડી છોલે (Spinach Naan Recipe In Gujarati)

પાલક નાન અને પીંડી છોલે (Spinach Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ઘોઈને.. પાંદડાંની દાંડી કાપી લો. ઉકળતા પાણીમાં ૫ મિનિટ મીઠુ નાખી ઉકાળો. જેથી કલર બદલાય નહી
- 2
પછી પાણી નીતારી લો. ઠંડુ પડે એટલે પેસ્ટ બનાવી લો.
- 3
લોટ માં મીઠુ નાખો..૩/૪ કપ ગરમ દૂધ કે પાણી (બહુ ગરમ ન કરવું) માં ખાંડ આોગાળો. યીસ્ટ નાખી ૧૦ મિનિટ ઢાંકી ને મુકી રાખો.
- 4
હવે લોટમાં યીસ્ટ વાળુ પાણી નાખો ને મસળો.. હવે દહીં અને બેકીંગ પાઉડર અને પાલકની પેસ્ટ નાખી ઢીલો લોટ બાંધો.. ઘી વડે કેળવો..
- 5
અંદરની તરફ હવા ભરાય તેમ ગોળ બોલ બનાવો.. ફીટ ડબ્બામાં ઘી લગાડી ૨ કલાક મુકી રાખો.(ગરમી ન હોય તો વધુ સમય લાગશે)
- 6
હવે આથો આવ્યા પછી. હાથ ઘી વાળો કરી પરાઠા જેમ વણો.. હાથ પર પાણી લઈ ઉપરના ભાગ તરફ બરાબર પાણી લગાવાો
- 7
પાણી વાળો ભાગ નીચે રહે તેમ લોઢી પર શેકવા મુકો.. ગેસ ફુલ રાખો.જેવા ઉપર પરપોટા થાય લોઢી સાણસીથી પકડી ને પલટાવી નાન ની ઉપરની બાજુ સીધી ગેસ પર આવે તેમ શેકો.હવે ફરી લોઢી પર શેકાવા દો
- 8
હવે તાવેથાથી ઉખાડી લો.. માખણ લગાવી ગરમ ગરમ પીરસેા
- 9
પીંડી છોલેની રીત આગળ લખી છે.. જેથી અહી લખી નથી
Similar Recipes
-
નાન (Naan Recipe in Gujarati)
આપણે થોડા થોડા દિવસે તો પંજાબી સબ્જી બનાવી જ લેતા હોઈએ છીએ તો આ સાથે તમે અહીં બતાવેલા નાન બનાવશો તો વધારે સ્વાદીષ્ટ લાગશે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ચીઝ ગારલીક નાન (Cheese Garlic Naan recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ1નાન એ ખમીર વાળી રોટી છે જે મૂળભૂત રીતે ઉત્તર એશિયા અને મધ્ય એશિયા ની છે અને ભારત માં ઉત્તરીય રાજ્યો માં વધુ પ્રચલિત છે. જો કે ભારતભર માં ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ માં અવશ્ય જોવા મળે જ.ચીઝ થી ભરપૂર અને લસણ ના સ્વાદ વાળી નાન નાનાં મોટાં સૌની પસંદ છે. Deepa Rupani -
-
બટર નાન (Butter Naan Recipe In Gujarati)
ઘરનાં બધાની ફરમાઈશ થી રેસ્ટોરન્ટ સ્ટાઈલ કઢાઈ પનીર અને તંદુરી બટર નાન તવા પર જ બનાવ્યાં. ખૂબ મજા પડી ગઈ .. 😋😋 Dr. Pushpa Dixit -
-
નાન(ઈસ્ટ વગર) (Naan Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekખાવામાં બ્રેડ જેવો લાગે તેવા મેં નાન બનાવ્યા છે જ્યારે તમે તેને શેકો ત્યારે ધ્યાન રાખો કે દબાવાનું નહીં અને ફક્ત ઉંધા સીધા કરીને જ શેકવા . Pinky Jain -
-
-
-
બટર નાન(butter naan recipe in gujarati)
#નોર્થપંજાબી ડિશ નું નામ પડે અને નાન યાદ ના આવે તેવું બની શકે નહિ.પંજાબી ડિશ ને પૂર્ણ કરતી બટર નાન આજે આપણે બનાવીશું જે નાના મોટા સૌને ખૂબ પસંદ હોય છે. Kiran Jataniya -
નાન (Naan recipe in Gujarati)
WEEKEND RECIPE ( આ એક સ્વાદિષ્ટ અને ઘર ની બનેલી હેલધી વાનગી) છે. Trupti Mankad -
-
ઘઉં ની નાન (Wheat Naan Recipe In Gujarati)
#NRC#wheat#naan#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી સાથે નાન, પરાઠા,રોટી સારી લાગે છે.મોટા ભાગે નાન મેંદા નો ઉપયોગ કરી ને બનાવાય છે.પણ મેં આજે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવી જે ખૂબ જ સરસ બની અને ટેસ્ટ પણ સરસ લાગી. Alpa Pandya -
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)
#AM4બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો ...તો સાથે તંદુરી નાન મળી જાય તો મજા પડી જાય ...તંદુરી નાન ઘરમાં ખુબ જ સેહલાયથી બની જાય છે...બસ ધ્યાન રાખવાનું છે k જે તવી યુઝ કરીએ a લોખંડ ની હોવી જોયે ...નોનસ્ટિક ની નઈ... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
પાલક પનીર,અને નાન
#એનિવર્સરી#વીક-3મેઈન કોર્સ મેઈન કોર્સ માં આજે મેં પાલકપનીર,અને મેંદા ના લોટ ની નાન બનાવી છે. મેં પહેલીવાર નાન બનાવી છે .પણ મસ્ત બની છે.પાલક પનીર તો બને છે. પણ નાન સાથે પણ બોવ જ ટેસ્ટી બની છે. Krishna Kholiya -
ક્લોન્જી નાન (ઘઉં)(Kalonji naan recipe in Gujarati)
#NRC#cookpad_guj#cookpadindiaનાન એ આથો લાવેલા લોટ થી બનતી એક લચીલી રોટી છે જે એશિયા માં ઘણી જગ્યા એ પ્રચલિત છે. ભારત માં ઉત્તર ભારતીય ભોજન માં નાન નો પ્રયોગ થાય છે. સામાન્ય રીતે નાન મેંદા થી બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી. આજે મેં ઘઉં ના લોટ થી નાન બનાવી છે. Deepa Rupani -
-
ડોનટ્સ (Donuts recipe in gujarati)
બહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિ ની બ્રેકફાસ્ટ કે નાસ્તાની વાનગી છે.જે સ્વીટ બ્રેડ જેવા હોય છે સ્વાદમાં. સાથે બહુ જ યમી એવા ચોકલેટ, ડ્રાય ફ્રુટ કે સોસનું ટોપિંગ હોય છે. મારા દિકરાને ખૂબ જ ભાવે છે તો એના માટે ખાસ બનાવ્યા છે... Palak Sheth -
વ્હીટ ફ્લોર તવા બટર નાન (Wheat Flour Tava Butter Naan Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છીએ કે મેંદો આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.રેસ્ટોરન્ટમાં કોઈ વાર ખાઈ શકાય પણ વારંવાર ખાવાથી પાચનનાં ઘણા પ્રશ્નો ઉભા થાય...તો આજે મેં પહેલી વાર ઘઉંનાં લોટ માંથી તવા બટર નાન બનાવ્યા છે.. હેલ્ધી ભી.. ટેસ્ટી ભી.. Pls. Try n enjoy with punjabi sabji😋 Dr. Pushpa Dixit -
-
-
હોમમેડ બ્રેડ (Homemade Bread Recipe In Gujarati)
#GA4 #Week26 આ બ્રેડ ઓવન વગર પણ ખુબ સરસ બને છે.આ બ્રેડ ને તમે કોઈ પણ વાનગી માં વાપરી શકો.krupa sangani
-
More Recipes
ટિપ્પણીઓ (2)