નાન(Naan Recipe in Gujarati)

Sonal chotai
Sonal chotai @anapurna

ખૂબી સરળ રેસીપી તથા પચવામાં સહેલી છે
#GA4
#Week 9

નાન(Naan Recipe in Gujarati)

ખૂબી સરળ રેસીપી તથા પચવામાં સહેલી છે
#GA4
#Week 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ લોકો માટે
  1. વાટકા ઘઊં નોલોટ
  2. વાટકા મેંદો
  3. ૨ચમચાં દહીં
  4. ૧ચમચી દળેલી ખાંડ
  5. ૧/૪ ચમચીખાવાના સોડા
  6. ૧/૨ ચમચીબેંકિગ પાઉડર
  7. ૨ચમચી ઘી નું મોણ
  8. મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    લોટ લો અને તેમાં બધું જ મિક્સ કરો

  2. 2

    હુંફાળા પાણી થી લોટ (પરોઠા જેવો)બાંધો ઢાંકી ને ૨ કલાક મૂકી રાખો

  3. 3

    સરસ જાળી વાળો લોટ તૈયાર થશે

  4. 4

    લાંબા આકાર માં વણી,લોઢી ઉપર પાણી ની મદદ થી ચોંટાડો

  5. 5

    એક બાજુ ચડે એટલે લોઢી ને ઉલટી કરી નાન ને શેકો

  6. 6

    બટર લગાડી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal chotai
Sonal chotai @anapurna
પર

ટિપ્પણીઓ

Similar Recipes