નાન (Naan recipe in Gujarati)

Trupti Mankad
Trupti Mankad @cook_26619568

WEEKEND RECIPE ( આ એક સ્વાદિષ્ટ અને ઘર ની બનેલી હેલધી વાનગી) છે.

નાન (Naan recipe in Gujarati)

WEEKEND RECIPE ( આ એક સ્વાદિષ્ટ અને ઘર ની બનેલી હેલધી વાનગી) છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
ચાર વ્યક્તિ
  1. અડધો કિલો ઘઉ નો લોટ
  2. 1 વાટકીખાટું દહીં
  3. 1 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 નાની ચમચીબેકીંગ પાઉડર
  6. 1/2ચમચી બેકીંગ સોડા
  7. 1 નાની ચમચીકાળા તલ અથવા ઓનીયન સીડસ
  8. 1 નાની વાટકીકોથમીર
  9. 50 ગ્રામબટર
  10. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌ પહેલાં એક મોટી થાળી મા લોટ ચાળી લ્યો. હવે તેમા પાણી અને બટર સિવાય ની બધી વસ્તુ ઉમેરી.

  2. 2

    પછી હલકા હાથે બધુ બરોબર મિક્ષ કરવુ.હવે તેમા જરુર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો કઠણ. પછી ભીના કપડાં થી પંદર -વીસ મિનીટ ઢાંકી દો.

  3. 3

    વીસ મિનીટ પછી જે લોટ બાંધેલ છે. તે ફુલી ને બમણો થઈ જશે.હવે તેલ વાળા હાથે લોટને ખૂબ મસળવો..

  4. 4

    હવે બાધેલ લોટના મિડિયમ સાઈઝ ના ગોળા વાળી લ્યો. ચકલા પર ગોળ અથવા લંબગોળ આકારની નાન વણી લ્યો. પછી ઉપર ની સાઈડ માં ફરતું પાણી લગાવી. એ સાઈડ ને તવા પર ઉલટુ પાથરી દયો.

  5. 5

    ત્યાર બાદ પકડની મદદ થી તવા ને ગેસ પર ઉંધો મુકી ગેસ ની ફલેમ થોડી ધીમી રાખી નાનને શેકી લ્યો.

  6. 6

    આ રીતે બધી નાન બનાવી લ્યો ગરમાગરમ નાન પર બટર લગાવો.

  7. 7

    નાનને કોઈ પણ સબ્જી (શાક) સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Mankad
Trupti Mankad @cook_26619568
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes