મગસ(magas recipe in gujarati)

Moxida Birju Desai
Moxida Birju Desai @cook_25721937

મગસ. ગુજરાતી ફેમસ મીઠાઈ. દરેક સારા પ્રસંગે તેમાં પણ દક્ષિણ ગુજરાતમા તો ખુબ જ ફેમસ છે.

મગસ(magas recipe in gujarati)

મગસ. ગુજરાતી ફેમસ મીઠાઈ. દરેક સારા પ્રસંગે તેમાં પણ દક્ષિણ ગુજરાતમા તો ખુબ જ ફેમસ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 to 35 મિનિટ
8 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચણા નો જાડો લોટ
  2. 150 ગ્રામghee
  3. 250 ગ્રામદળેલી ખાંડ
  4. 1/4 કપબેસન
  5. 2 ચમચીદૂધ
  6. 1/2 ચમચીઈલાયચી નો ભૂકો
  7. 2 ચમચીબદામ ની કતરણ
  8. 2 ચમચીપિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

25 to 35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેસન લઇ તેમાં દૂધ નો ધાબો દેવો

  2. 2

    ત્યાર બાદ એક પેણી મા એક ચમચી ઘી લઇ તેને શેકો.

  3. 3

    સેકાય ગયા બાદ તે લોટ ને એક મોટા ચારના મા લઇ ઘસી ને તેને કણાં પાડો.

  4. 4

    250 ગ્રામ ચણા નો ગગરો લોટ લેવો.

  5. 5

    એક પેણી મા ઘી લેવું. તેમા લોટ નાખી ને શેકવો.

  6. 6

    લોટ ને ઘી છૂટું પડે અને કલર બદલાય ત્યાં સુધી તેને શેકો. અને તેમાં ઇલાયચી ઉમેરો.

  7. 7

    ત્યારબાદ તેને એક થાળી મા કાઢી ઠંડુ પાડવું

  8. 8

    ત્યારબાદ તેમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરવું. અને એક થાળી મા જે ઘી થી ગ્રીષ કરેલ હોય તેમાં તેને પાથરી ને બરાબર સેટ કરવું.

  9. 9

    થોડો વાર બાદ તેના ઉપર બદામ પિસ્તા ની કતરણ નાખી તેના એક સરખા પીસ કરી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Moxida Birju Desai
Moxida Birju Desai @cook_25721937
પર

ટિપ્પણીઓ

Similar Recipes