કાચા પપૈયા ની ચીર (Raw Papaya Chir Recipe In Gujarati)

soneji banshri
soneji banshri @banshri

કાચા પપૈયા ની ચીર (Raw Papaya Chir Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૧ નાનો ટુકડો(૫૦‌ ગ્રામ) કાચું પપૈયું
  2. કળી લસણ
  3. ૧ નાની ચમચીહળદર પાઉડર
  4. ૨ નાની ચમચીલાલ મરચું પાઉડર
  5. ૨ નાની ચમચીધાણાજીરું પાઉડર
  6. મીઠું સ્વાદપ્રમાણે
  7. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પપૈયાની પાતળી ચીરી સમારી લો

  2. 2

    લસણમાં મીઠું નાખી વાટી લો

  3. 3

    હવે વાટકી માં પપૈયાની ચીર લો, તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું પાઉડર, તેલ, અને, મીઠું નાખી વાટેલું લસણ ઉમેરો અને મિક્ષ કરો.

  4. 4

    તૈયાર છે પપૈયાની ચીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
soneji banshri
soneji banshri @banshri
પર

Similar Recipes