દાલ મખ્ખની(Dal Makkhani Recipe In Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

આજે દાલ માખ્ખની બનાવી. આમાં કોઈ પણ ગરમ મસાલા આવતા નથી. આદુ લસણ ની ફલેવર્સ બહુ જ મસ્ત આવે છે

દાલ મખ્ખની(Dal Makkhani Recipe In Gujarati)

આજે દાલ માખ્ખની બનાવી. આમાં કોઈ પણ ગરમ મસાલા આવતા નથી. આદુ લસણ ની ફલેવર્સ બહુ જ મસ્ત આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 1 નાની વાટકીઆખા અડદ 6 કલાક પલાળેલા
  2. 1/4 વાટકીરાજમાં
  3. 1 કપનાની ડુંગળી ઝીણી સમારેલી
  4. 1 મોટી ચમચીલસણ નીં પેસ્ટ
  5. 1 મોટી ચમચીઆદુ ની પેસ્ટ
  6. 1 ચમચીબટર
  7. સ્વાદાનુસારમીઠું
  8. 2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચીહળદર
  10. 1 નાની વાટકીફ્રેશ ક્રીમ
  11. 1 મોટી ચમચીલીલા મરચા ની પેસ્ટ
  12. 1 વાટકીટામેટાની પ્યુરી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    આખા અડદ અને રાજમાં ને કૂકરમાં 5 સીટી થાય યયા સુધી બાફી લો

  2. 2

    એક પેન માં બટર મુકો

  3. 3

    તેમાં આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો

  4. 4

    પછી એક ડુંગળી જીણી સમારેલી ઉમેરો થોડીવાર થવા દો

  5. 5

    ટામેટાની પ્યુરી ઉમેરો અને ઊકળવા દો

  6. 6

    પછી બાફેલા અડદ અને રાજમાં ઉમેરો

  7. 7

    સ્વાદ મુજબ મીઠું મરચું અને હળદર ઉમેરો

  8. 8

    ઊકળે એટલે એક નાની વાટકી મલાઈ (ફ્રેશ ક્રીમ) ઉમેરો

  9. 9

    માખણ થઈ સજાવી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes