દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલા આખા રાજમા અને અડદ ને બાફી લો
- 2
ચમચા વડે થોડું સ્મેશ કરી લો
- 3
એક પેન માં વઘાર માટે તેલ અને બટર મૂકો
- 4
એમાં ડુંગળી સાંતળો
- 5
પછી આદુ મરચા ની પેસ્ટ તથા લસણ ની પેસ્ટ ઉમેરો
- 6
કાચા ટામેટા ની પ્યુરી કરી લો
- 7
અને મિશ્રણ માં પ્યુરી ઉમેરો
- 8
બધું બરાબર ચઢી જાય પછી અડદનું મિશ્રણ ઉમેરો
- 9
મીઠું મરચું સૂકા મસાલા ઉમેરો
- 10
ઉકાળી લો
- 11
છેલ્લે ફ્રેશ ક્રીમ ઉમેરો અને રાઈસ કે પરાઠા સાથે ઉમેરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#Week17#Dalmakhaniમેં દાળ મખની પહેલી જ વાર ટરાય કરી છે પણ ટેસ્ટ માં બહુ જ સરસ થઇ છે. એક હેલ્થી ઓપ્શન પણ છે. દાલ મખની ની ઓળખાણ એના ટેસ્ટ અને લૂક પાર થી થાય છે. અને પરફેક્ટ લૂક આપવા માટે થોડી ટિપ્સ પાર ધ્યાન આપીએ તો એકદમ સરસ લૂક આવશે Vijyeta Gohil -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
-
-
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની (Restaurant Style Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની 🥘 Aanal Avashiya Chhaya -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પંજાબી રેસીપી છે. પણ અમારા ઘરમાં બહુ જ ભાવે છે. બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં સરસ. Pinky bhuptani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
# એક નોર્થ ઇન્ડિયન વાનગી છે.અમારા ઘર માં અવાર નવાર બનતી જ હોય છે તો ઈચ્છા થઈ તમારી સાથે શેર કરવાની. Alpa Pandya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391124
ટિપ્પણીઓ