આલુ સબ્જી(Aloo Sabji Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
#નોર્થ રાજસ્થાની આલુ સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખો જીરું થઇ જાય એટલે તેમાં લીલા મરચા નાખી સાંતળી લો પછી તેમાં ધાણાજીરું હળદર અને લાલ મરચા ને પાણી રેડી પેસ્ટ બનાવીને નાખી સાંતળી લો પછી તેમાં જીણું સમારેલું ટામેટું અને કેપ્સિકમ નાખી મીઠુ નાખી મિક્સ કરી લો અને ઢાંકણ ઢાંકી 5-7મિનિટ ચડવા દો થઇ જાય એટલે તેમાં બાફેલા બટાકાના ટુકડા કરી નાખી મિક્સ કરી લો અને જરૂર જેટલું પાણી રેડી થોડીવાર રહેવા દો અને છેલ્લે લીલા ધાણા નાખી સર્વિંગ બાઉલમાં લઇ સર્વ કરો તો તૈયાર છે એકદમ ટેસ્ટી રાજસ્થાની આલુ સબ્જી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટાં-આલુ સબ્જી (Tomato Aloo Sabji Recipe In Gujarati)
નાનપણથી ભાવતું શાક.. યૂ. પી. સ્ટાઈલથી મમ્મી બનાવતા.. બાળકોને પણ ખૂબ ભાવે..ગ્રેવી વાળુ શાક હોવાથી રોટી-પરાઠા-ભાત સાથે ખાઈ શકાય... હલવાઈવાલે આલુ, ભંડારાવાલે આલુ, તરી (રસા-ગ્રેવી) વાલે આલુ કે શાદીવાલે આલુકી સબ્જી કહેવાય પણ એમાં લસણ-ડુંગળી ન નખાય કારણકે ઘણા લોકો નથી ખાતા. આ મારા મમ્મીનું innivation છે જે બંને ઘરોમાં ભાવતું અને વખણાતું શાક. Dr. Pushpa Dixit -
આલુ ગોભી ડ્રાય સબ્જી (Aloo Gobhi Dry Sabji Recipe In Gujarati)
#WLD#MBR5#Week5#Punjabi_Style#Cookpadgujarati પંજાબી આલુ ગોભી એ ડ્રાય ઇન્ડીયન સબ્જી છે જે પંજાબની છે, પરંતુ ભારતના ઘણા ભાગોમાં આ સબ્જી વ્યાપકપણે ખાવામાં આવે છે. આલૂ ગોભી એક ઝડપી અને સરળ રેસીપી છે. આલૂ ગોભી કી સબઝી બનાવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે અને તેને દરેક ભારતીય ઘરમાં ઉપલબ્ધ ઘટકોનો ઉપયોગ કરીને બનાવી છે. આલુ ગોભી રોટલી, પરાઠા અને નાન જેવી ભારતીય બ્રેડ સાથે સારી રીતે જાય છે. કારણ કે તે ડ્રાય સબ્જી છે, તમે તેને તમારા બાળકોના ટિફિન માટે પણ પેક કરી શકો છો કારણ કે તે બનાવવામાં સરળ અને ઝડપી છે. Daxa Parmar -
ચીઝ કોર્ન સબ્જી (ચીઝ corn sabji recipe in Gujarati)
સુપરસેફ1#માઇઇબુક#ચીઝ કોર્ન કેપ્સિકમ સબ્જી Arpita Kushal Thakkar -
રાજસ્થાની બટાકાનું શાક (Rajasthani Bataka Shak Recipe In Gujarati)
#AM3#રાજસ્થાની બટાકાનું શાક Arpita Kushal Thakkar -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR#Cookpadgujarati શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. Daxa Parmar -
-
આલુ પાલક મટર મેગી મસાલા સબ્જી (Aloo Palak Matar Maggi Masala Sabji Recipe In Gujarati)
હું લઈ ને આવી છું આલુ પાલક નું શાક જેમાં મેં MaggiMasala e magic નો ઉપયોગ કર્યો છે.એનાથી આ શાક માં ખૂબ સરસ સ્વાદ આવે છે.#MaggiMagicInMinutes#Collab Krishna Joshi -
-
-
-
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ આવે છે.તેની વિવિધ વાનગી ઓ બને છે. એમાંની એક વટાણા ની સબ્જી છે. Varsha Dave -
ગ્રીન આલુ મટર સબ્જી (Green Aloo Matar Sabji Recipe In Gujarati)
#સબ્જી રેસીપી #પાલક ભાજી#આર્યન,ફાઈબર, વિટામીન થી ભરપુર પાલક ની ભાજી ની ગ્રેવી મા આલુ મટર ના કમ્બીનેશન કરી ને ગ્રીન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. સ્વાદિષ્ટ છે સર્વ કરી શકાય છે આલુ પાલક મટર(બટાકા પાલક વટાણા).. Saroj Shah -
બરી આલુ સબ્જી (Bari Aloo Sabji Recipe In Gujarati)
યૂ. પી. સ્ટાઈલ બરી-આલુ સબ્જી.. જ્યારે ચોમાસામાં બ઼હુ શાક ન આવે અને મોંઘા પણ હોય વડી વરસાદમાં બહાર જઈ ન શકાય એવી પરિસ્થિતિ માં ખૂબ જ ઉપયોગી થઈ પડે જો ઘરમાં જ આખા વર્ષ માટે વડી બનાવી રાખી હોય તો. આ વડી અડદની દાળ અને ash gaurd (પેઠા) નાંખીને બને છે. સામાન્ય રીતે દિવાળી પછી પેઠા મળે અને તડકો પણ સારો હોય તો બનાવીને રાખી લઈએ અને આખું વર્ષ જલસાથી ખાઈએ. બરી - આલુ સબ્જી (વડીનું શાક) Dr. Pushpa Dixit -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe in Gujarati)
શિયાળા માં મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.#BR Disha Prashant Chavda -
હૈદરાબાદી પનીર(Hyderabadi Paneer Biryani Recipe In Gujarati)
મેં પણ પંજાબી સબ્જી બનાવીહૈદરાબાદી પનીર Arpita Kushal Thakkar -
આલુ મેેથી કી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
આ પંજાબી શાક બધાનું ફેવરેટ અને રોજીદાં રસોઇ માં બનાવાય છે. આ શાક બહુજ ફટાફટ બની જાય અને ઘર માં જ મળતાં મસાલા થી બનાવાય છે. બટકા ની નરમાશ અને મેથી ની ભાજી ની આછી આછી કડવાશ , આ શાક ને બહુજ સ્વાદિષ્ટ બનાવે છે. Bina Samir Telivala -
મટર આલુ હરી સબ્જી (Matar Aloo Green Sabji Recipe In Gujarati)
શિયાળા માં લીલા વટાણા ખુબ આવે છે તો એમાંથી વિવિધ વાનગી ઓ બને છે એમાંની એક હરી સબ્જી છે. Varsha Dave -
-
દમ આલુ સબ્જી (Dum Aloo Sabji Recipe In Gujarati)
#LSR અત્યારે લગ્ન ની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, વીક માં બે થી ત્રણ દિવસલગ્ન પ્રસંગ માં જમવા જવાનું થાય. આજે મેં શાહી દમ આલુ સબ્જી બનાવી ખૂબ સરસ બની છે ,તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
ફટાફટ બની જતી ઢાબા સ્ટાઈલ આલુ મટર ની સબ્જી છે ,જે કુકર મા 15 મીનીટ મા બની જાય છે મે આલુ મટર સબ્જી ની સાથે ત્રિકોણ પરાઠા, ડુગંળી આથેલા મરચા લીલી હલ્દર સર્વ કરી છે.. Saroj Shah -
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
પંજાબી શાક તો હવે બધે જ મળે છે અને આપણે ઘરે પણ બનાવીએ છીએ પણ મટર આલુ ની સબ્જી એ પંજાબી સ્ટાઇલમાં એક ગુજરાતી રેસીપી છે. Bhavana Radheshyam sharma -
આલુ પાલક (aloo palak recipe in gujarati)
#નોર્થઆલુ પાલક એ સ્વાદિષ્ટ અને પાલક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં પંજાબી રીતે આલુ પાલક ની સ્વાદિષ્ટ સબ્જી બનાવેલ છે . Dolly Porecha -
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
લીલા વટાણાની સીઝન પૂર બહારમાં ખીલી છે તો most awaited recipe બનાવી છે..મમ્મી બનાવતી.. નાનપણથી ખાધેલી સબ્જી.. Dr. Pushpa Dixit -
ફરાળી કેળા સબ્જી(Farali banana sabji recipe in Gujarati)
#CookpadTurns4#Fruitઆ ફરાળી કેળા સબ્જી જલ્દી બની જાય છે ને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે.Komal Pandya
-
આલુ કેપ્સીકમ ડ્રાય સબ્જી (Aloo Capsicum Dry Sabji Recipe in Guja
#SD#summer_special#cookpadgujarati આલૂ કેપ્સિકમ ડ્રાય સબ્જી જેને આલુ શિમલા મિર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં લીલાં મરચાં અથવા કેપ્સિકમ અને સંપૂર્ણ રીતે રાંધેલા બટાકાનો સમાવેશ થાય છે. આ આલૂ કેપ્સીકમ ડ્રાય સબ્જી ને રોટલી, પરાઠા અથવા દાળ ભાત ની સાથે પણ સર્વ કરી શકો છો. તમે પણ આ રીત થી આ સબ્જી બનાવવાનો ટ્રાય ચોક્ક્સ થી કરી જોજો...તમને આ સબ્જી ખાવામાં ખૂબ જ મજા આવશે. Daxa Parmar -
કેપ્સીકમ આલુ સબ્જી (Capsicum Aloo Sabji Recipe In Gujarati)
@recipe inspired by Sudha Agrawalji જો બાફેલા બટાકા હોય તો એકદમ ઝડપથી બનતું શાક.. ખૂબ જ ટેસ્ટી, ક્રંચી અને હેલ્ધી રેસીપી. Dr. Pushpa Dixit -
-
આલુ પરોઠા (aalu parotha recipe in gujarti)
#નોર્થ આલુ પરાઠા એટલે બધાને ભાવતી આઈટમ. Manasi Khangiwale Date -
આલુ મટર સબજી (Aloo Matar Sabji Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndiaમેગી મેજીક એ મસાલા નો ઉપયોગ કરીને આલુ મટર સબજી બનાવી છે. ખૂબજ ટેસ્ટી બની છે. Janki K Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13531260
ટિપ્પણીઓ