પંપકીન રબડી (Pumpkin Rabdi Recipe In Gujarati)

પંપકીન અથવા કોળું શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વોથી ભરપૂર છે અને આરોગ્યવર્ધક છે. કોળા નો અલગ અલગ પ્રકારે ઉપયોગ કરી શકાય અને ઘણી વાનગીઓ બનાવી શકાય છે. આજે મેં અહીંયા એમાંથી રબડી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
પંપકીન રબડી (Pumpkin Rabdi Recipe In Gujarati)
પંપકીન અથવા કોળું શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વોથી ભરપૂર છે અને આરોગ્યવર્ધક છે. કોળા નો અલગ અલગ પ્રકારે ઉપયોગ કરી શકાય અને ઘણી વાનગીઓ બનાવી શકાય છે. આજે મેં અહીંયા એમાંથી રબડી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઘી ઉમેરી થોડું ગરમ થાય એટલે તેમાં છીણેલું કોળું ઉમેરી ને બરાબર હલાવી લેવું. હવે કોળાને મીડીયમ તાપ પર ચાર થી પાંચ મિનિટ સુધી અથવા એનો રંગ બદલાય ત્યાં સુધી પકાવવું.
- 2
હવે તેમાં દૂધ ઉમેરીને જ્યાં સુધી કોળાનું મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી મીડીયમ તાપ પર પકાવવું. હવે તેમાં મિલ્ક પાઉડર ઉમેરી પાંચ મિનિટ સુધી મીડીયમ તાપે પકાવવું. હવે એમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને ફરીથી મીડીયમ તાપ પર દસnથી પંદર મિનીટ સુધી પકાવવું. કન્ડેન્સ્ડ મિલ્ક નું પ્રમાણ વધારે કે ઓછું રાખી શકાય. રબડી ને પણ પસંદગી મુજબ જાડી કે પાતળી રાખી શકાય.
- 3
હવે તેમાં કેસર અને સુકામેવા ઉમેરી બધું બરાબર હલાવી લેવું. ગેસ બંધ કરીને ઠંડું થવા દેવું.
- 4
પંપકીન રબડી ને હૂંફાળી અથવા તો ફ્રીજમાં ઠંડી કરીને પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંપકીન નું શાક (Pumpkin nu shak recipe in Gujarati)
કોળું જેને કે અંગ્રેજીમાં પંપકીન કહેવામાં આવે છે એ એક આરોગ્યવર્ધક શાક નો પ્રકાર છે જેમાંથી શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વો મળે છે. ઘણા લોકો આ શાક ને પસંદ કરતા નથી પરંતુ જો એને સરખી રીતે તૈયાર કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે. ગોળ અને આમચૂર ઉમેરવાથી ખાટું મીઠું શાક તૈયાર થાય છે જે રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SVC#cookpadindia#cookpad_gu spicequeen -
રબડી સેવૈયા કટોરી (Rabdi Sevaiya Katori Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૬અહીં સેવૈયા કટોરી મેં ઘઉં ની સેવ જે ઘરે પાડીએ એમાંથી બનાવી છે. અને રબડી પણ ઈન્સ્ટન્ટ બનાવી છે. ખૂબ જ સરળ અને એકદમ અલગ સ્વીટ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણ ના પ્રસાદ માટે એટલે તુલસી થી ગાર્નિશ કર્યુ છે. Sachi Sanket Naik -
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
પાસ્તા ઈન પંપકીન સોસ (Pasta In Pumpkin Sauce Recipe In Gujarati)
#prcપાસ્તા વિવિધ આકાર નાં હોય છે. તેના આકાર નાં વિવિધતા ને કારણે તેના અલગ અલગ પ્રકાર છે અને તેને અલગ અલગ સોસ માં બનાવવા માં આવે છે. મેં કોળા નો ઉપયોગ કરીને પાસ્તા માટે ગ્રેવી બનાવી છે. સ્વાદ માં સરસ લાગે છે અને જો કોળું નાં ભાવતું હોય તો આ રીતે ઉપયોગ કરવાથી ખબર પણ નહી પડે અને ખવાઈ જશે. Bijal Thaker -
પંપકીન / કોળાનો હલવો (Pumpkin halwa recipe in gujarati)
#GA4#Week11#pumpkin#cookpadgujarati#cookpadindia કોળું એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.કોળા માં વિટામિન એ સારા પ્રમાણમાં હોય છે જે આંખ અને ચામડી નાં રોગ માં ઉપયોગી છે. તેમાં એન્ટિઓક્સીડન્ટ, આલ્ફા કેરોટિન અને બીટા કેરોટિન હોય છે. શરીર માં થી ઝેરી તત્વો બહાર કાઢવા માટે ફાયદાકારક છે. આપણી મેટાબોલિક સીસ્ટમ વધારે છે. તથા કેન્સર થવાની શકયતા ઘટાડે છે. કોષો નું રક્ષણ કરે છે. Shweta Shah -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
રબડી વર્મીસેલી દિયા (Rabdi Vermicelli Diya Recipe In Gujarati)
દિવાળી ના દિવસો માં ઘણી વખત એવું બનતું હોય છે કે બધા નાસ્તા કે સ્વીટ નથી ખવાતી હોતી તો આ સિંગલ સરવિંગ માં સર્વ થઈ શકે એવી રેસિપી છે. રબડી ની રેસિપી પણ ઇન્સ્ટન્ટ છે.#DIWALI2021 Ishita Rindani Mankad -
મકાઈ, ગુલાબ રબડી (Makai Gulab Rabdi Recipe In Gujarati)
#GA4#Week8ખીર,અને રબડી આપણી પ્રાચીન સમયથી બનતી વાનગી છે,તે દરેક ના ઘરમાં બનતી સ્વાદિષ્ટ ડીશ છે, દૂધ માં આપણ ને કેલ્શિયમ મળે છે, મકાઈ માં થી આપણ ને વિટામિન બી,મિનીરલસ,કોપરા, ઝીંક, મળે છે, ગુલાબ માંથી antioxidant મળે છે.મે બધું મિક્સ કરી ને એક સ્વાદીષ્ટ મકાઈ, ગુલાબ રબડી બનાવી છે. Mayuri Doshi -
રબડી (Rabdi recipe in gujarati)
#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે. Jignasha Upadhyay -
રબડી(Rabdi Recipe In Gujarati)
જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવાની હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત છે. રબડી બનાવવામાં 15-30 મીનીટનો સમય લાગશે અને ખાવાની મજા પડી જશે. Vidhi V Popat -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
-
રબડી (Rabdi Recipe in Gujarati)
રબડી જોતા જ માેઢામાં પાણી આવી જાય.. આધુનિક વાનગીઆેએ હાલ પાૈરાણિક વાનગીઓનું સ્થાન ડગમગાવાની કાેશીશ તો કરી છે .. પણ થઈ શક્યુ નથી.. રબડી એટલે રબડી😋 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ઈન્સ્ટન્ટ રોઝ રબડી Instant Rose Rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૮આ રબડી ખૂબ જ ઓછા દૂધ માં અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. અને ટેસ્ટ માં તો એકદમ બેસ્ટ છે. Sachi Sanket Naik -
ઠંડાઈ રબડી (Thandai Rabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_special#milkકાળઝાળ ગરમીમાં રોજ કઈક નવું ઠંડુ પીવા નું મન થાય છે ,ગઈ કાલે ગેસ્ટ આવ્યા હતા તો મે આ ઠંડાઈ રબડી બનાવી હતી .ઘર ની બનાવેલી રબડી બધાને ભાવી અને ગેસ્ટ નું પણ સચવાઈ ગયું. Keshma Raichura -
રબડી સેવૈયા પ્લાન્ટ પોટ (Rabdi sevaiya plant pot recipe in gujarati)
#સાઉથ#નોર્થ#પોસ્ટ૫આ વાનગી માં રબડી એ રાજસ્થાન ની વાનગી છે અને સેવૈયાં સેવ તમિલનાડુ સાઉથ માં સર્વ થતી વાનગી છે જે બંને નું ફયુઝન કરી ને અહી ઇનોવેટીવ રબડી સેવૈય પ્લાન્ટ પોટ બનાવ્યાં છે... સેવાઈ સેવ ના પોટ બનાવી એમાં ફ્રૂટ રબડી ભરી કેરેમલીસ ખાંડ માંથી પ્લાન્ટ બનાવ્યાં છે... સ્વાદ માં મીઠું એવું આ ડીઝર્ટ ખૂબ મજેદાર છે 😋🍴🍽️ Neeti Patel -
"રબડી"(rabdi in Gujarati)
#Goldanapron3#week23 વ્રત#માઈઈબુકપોસ્ટ-૧૩#વીકમીલ૨પોસ્ટ-૧ સ્વીટ'મથુરાની સ્પે. "રબડી" આજે અષાઢી બીજ હોવાથી ભગવાનને પ્રસાદ રૂપે ધરાવવા માટે હું "રબડી"ની રેશિપી રજુ કરૂં છું.વળી બધી વસ્તુ ફરાળમાંખાઈ શકાય. એમ છે.તેથી વ્રત રહેનાર પણ રબડી ખાઈ શકે છે. Smitaben R dave -
સીતાફળ રબડી(Sitafal Rabdi Recipe in Gujarati)
#GA4#Week8#Milk#Post41રબડી નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે મોટેભાગે આપણે રબડી બજારમાંથી લાવીએ છીએ. પરંતુ ઘરે બનાવીએ તો એની મજા જ કંઈક અલગ હોય અને કોઈ પણ ભેળસેળ વગર એકદમ ટેસ્ટી અને તાજી સીતાફળ રબડી ખાવા મળે. હમણાં સીતાફળ ખુબ સારા મળે છે. તો મેં સીતાફળ રબડી બનાવી છે. Divya Dobariya -
રબડી (Rabdi Recipe In Gujarati)
#mr રબડી : રબડી ગોકુળ મથુરા ની વખણાય છે. અમે લોકો જાત્રા કરવા ગયા હતા ત્યારે આવી રીતે માટી ના પોટ મા રબડી પીધી હતી.સરસ ટેસ્ટી 😋હતી . Sonal Modha -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
રબડી (Rabdi recipe in Gujarati)
રબડી ટ્રેડીશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માલપુડા કે જલેબી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. દૂધને ધીમા તાપે બાળવું પડે છે જેમાં થોડી ધીરજ ની જરૂર છે પરંતુ જે મીઠાઈ બનીને તૈયાર થાય છે એ ખાવાની ખૂબ જ મજા આવે છે.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
મલાઈ રબડી
#દૂધ#જૂનસ્ટારરબડી અલગ અલગ રીતે બને છે જે ઠંડી ઠંડી ભાવે છે આજે મેં મલાઈ રબડી બનાવી છે. Hiral Pandya Shukla -
મલાઈદાર રબડી (Malaidar Rabdi Recipe In Gujarati)
નાથદ્વારા(રાજસ્થાન ) ની રબડી પ્રખ્યાત છે. નાથદ્વારા માં માટી ની નાની નાની મટુકી રબડી આપે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#GA4#Week8#milk#મલાઈદાર રબડી Archana99 Punjani -
રબડી પ્રિમીક્ષ(Rabdi Primix Recipe in Gujarati)
આ રીતે પ્રિમીક્ષ બનાવી ને તમે રાખી મુકશો તો તમે 5 મિનિટ માં રબડી અને કુલ્ફી બનાવી શકશો. 3મહિના બહાર અને 6 મહિના ફ્રીઝ માં સારુ રહેશે. AnsuyaBa Chauhan -
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી. Maisha Ashok Chainani -
-
શાહી રબડી (Shahi Rabdi Recipe In Gujarati)
તમને ભાગ્યે જ કોઈ મળશે જેને સુગંધિત કેસર અને એલચીથી બનેલી શાહી રબડી પસંદ ન હોય. જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવાની હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત હોય છે. રબડી બનાવવામાં ૩૫ મીનીટનો સમય લાગશે અને ખાવાની મજા પડી જશે.#shahirabdi#rabdi#kesarrabdi#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
બદામ રબડી
#RB20#cookpadgujarati#SJR#SFRરબડી એ ઉતર ભારતની ટ્રેડિશનલ સ્વિટ છે.જે બધા જ લોકોને ખૂબ જ પસંદ છે. કોઈપણ તહેવાર હોય કે હોલી ડે હોય લોકો રબડી ખાવા નું કે બનાવવા નું પસંદ કરતાં હોય છે. આમ તો રબડી બનાવવા માટે ધીરજની જરૂર હોય છે કેમકે તેના માટે ઘણો સમય જોઈએ છે.રબડી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે રોઝ રબડી, કોકોનટ રબડી, ચોકલેટ રબડી, પીસ્તા રબડી, બદામ રબડી વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે બદામ રબડી બનાવી છે. Ankita Tank Parmar -
-
પમ્પ્કીન ખીર
#પીળી આ ખીર specially આદિવાસી વિસ્તાર માં મિઠાઈ તરિકે બનાવાય છે.કેમ કે બધી જ સામગ્રી ઘરે થિ જ મળી તહે છે.તેઓ કોળા ની સિઝન માં આ હેલ્થી ખીર અચુક બનાવે છે.તે દૂધ, ચોખા, કોળું અને એલચી આ ચાંર જ સામગ્રી થિ બનાવે છે છતા એટલી જ testy હોય છે..કોળું માં વિટામીન A પણ ભરપૂર હોય છે. એક બાઉલ કોળું ખાવાથી સમગ્ર શરીરને જરુરી માત્રા કરતાં ડબલ પ્રમાણમાં વિટામીન A મળી રહે છે. વિટામીન A આંખોને સારી રાખે છે. આ ઉપરાંત તેનાથી સ્કિન પણ સારી રહે છે.કોળામાં એન્ટીઓક્સિડન્ટ્સ, આલ્ફા કેરોટીન, બીટા કેરોટીન વગેરે જાતના અનેક ખનીજતત્વો પણ રહેલાં હોય છે. કોળું તમારા શરીરને ઝેરી તત્વોથી રક્ષણ આપે છે અને કોષનું રક્ષણ કરે છે. કોળું શરીરમાં રહેલી મેટાબોલિક સિસ્ટમને પણ વધારે છે. તે કેન્સર થવાની શક્યતાને પણ ઘટાડે છે અને આંખને લગતા રોગ થવાથી બચાવે છે. Megha Desai
More Recipes
ટિપ્પણીઓ (15)