મેથી દાણા નું શાક(methi dana nu saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને ધોઈ 3 કલાક પલાળી દો. પછી લસણ ના ટુકડા કરી લો એક કડાઈ માં ગેસ પર 3 ચમચી તેલ ગરમ કરો. પછી તેમા રાઈ જીરૂ ઉમેરી મેથી દાણા નો વઘાર કરો.
- 2
વઘાર કર્યા પછી તેમા હળદળ, મીઠું અને મરચું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો પછી તેમા સમારેલું ટમેટું ઉમેરી 2 મિનિટ સુધી ચડવા દો.
- 3
પછી ગેસ બંધ કરી દો હવે આ શાક પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી દાણા નું શાક(Methi dana shaak recipe in Gujarati)
#GA4#week2#fenugreekસુકેલી મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક છે તે બધા રોગોમાં અકસીર ઈલાજ છે જો આવી રીતે થોડા મગમાં સુકેલી મેથીના દાણા નાખી અને શાક બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે Krupa Ashwin lakhani -
દાણા મેથી નું શાક(Dana methi nu shaak recipe in Gujarati)
#GA4#week2 આ દાણા મેથી નું શાક બનાવ્યા પછી તે કડવું લાગતું નથી.અને આ શાક કોલેસ્ટોલ , ડાયાબિીસવાળા માટે ખૂબ જ હેલ્ધી હોય છે.અને ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે Dhara Jani -
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
-
મગ મેથી દાણા નું શાક(mag methi dana saak recipe in Gujarati)
વતૅમાન પરિસ્થિતિમાં ઈમ્યૂનીટી વધારે તેવું હેલ્ધી ફૂડ ખાવુ ખૂબ જરૂરી છે. આ શાક માં મગ મેથી દાણા લસણ આદુ લીમડો વરિયાળી લીમ્બુ જીરૂં અને મરી પાઉડર નો ઉપયોગ કર્યો છે જે ઈમ્યૂનીટી વધારે છે સાથે ઘણા વિટામિન અને પ્રોટીન પણ મળે છે. સાથે મલ્ટી ગ્રેઈન પરાઠા માસ્ક શેઈપ નાં બનાવવા ની ટા્ઈ કરી છે.#સુપરશેફ૧#શાકએન્ડકરીસ#Cookpadindia Rinkal Tanna -
મેથી દાણા નું શાક (Methi dana shaak recipe in Gujarati)
#GA4#week2 મેથી બહુ જ ગુણકારી હોય છે સ્વાદમાં કડવી હોય છે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે ખાસ કરીને ડાયાબિટીસ લોકો માટે બહુ ગુણકારી હોય છે Bhavna Vaghela -
-
વાલોળ દાણા રીંગણ બટાકા નું શાક (Valor Dana Ringan Bataka Shak Recipe In
શિયાળા ની સીઝન માં બધા શાક નાં દાણા ખુબ સરસ આવે એને બીજા શાક જોડે મિક્સ કરી શાક બનાવવાથી સ્વાદિષ્ટ શાક બને છે. Varsha Dave -
મેથી દાણા નું શાક(Methi dAna shaak recipe in Gujarati)
#GA4#FENUGREEK#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA ગ્લાઈકોસાઈડ નામ નું તત્વ એ મેથી દાણા ની કડવાશ માટે જવાબદાર છે. આ કડવાશ પણ સ્વાદ માં એક અલગ સ્થાન ધરાવે છે. મેથી દાણા માં પ્રોટીન સારી માત્રામાં હોય છે. આ ઉપરાંત ફોસ્ફેટ, લેસિથિન, વિટામિન ડી અને લોહ અયસ્ક જેવા શરીર ને ઉપયોગી તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. આવી ખૂબ ફાયદાકારક મેથી દાણા નું મેં દહીં ની ગ્રેવી સાથે શાક તૈયાર કરેલ છે, આ રીતે બનાવવા થી શાક કડવું પણ નહીં લાગે અને બધા ખાઈ લેશે. Shweta Shah -
-
-
મેથી પાપડનું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1# શાક.# માઇ.ઇ બુક#રેસીપી નં 19.#svI love cooking. Jyoti Shah -
-
-
-
-
-
-
મેથી દાણા ગાંઠિયા નું શાક (Methi Dana Ganthiya Shak Recipe In Gujarati)
શિયાળામાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં બનતી વાનગી...#pooja kosha Vasavada -
-
-
-
-
મેથી નું શાક(Methi nu shak recipe in gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ2મેથી નું શાક કાઠિયાવાડી રસોઈ માં પ્રખ્યાત છે. મેથી કડવી હોઈ છે પણ ખૂબ જ ગુણકારી હોવાથી તેનું સેવન કરવું જ જોઈએ. મેથી નું નામ સાંભળતા જ કડવો સ્વાદ યાદ આવે પરંતુ આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એક વાર જરૂર થી બનાવજો. Shraddha Patel -
-
-
તુરીયા મિક્સ દાણા નું શાક (Turiya Mix Dana Shak Recipe In Gujarati)
#EB#week6એકદમ દેશી પરંતુ દાણા મિક્સ તૂરીયા નુ શાક સૌને ભાવશે જ Pinal Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13161025
ટિપ્પણીઓ