રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ૫ થી ૬ કલાક પલાળી લેવા પછી બાફવા મુકવા તે મા એક કપડાં માં ચ્હા પત્તી તેજપત્તા મોટી ઈલાયચી ૧ આખું લાલ મરચું ની પોટલી બનાવી ને નાખો
- 2
પેન માં ઘી લઇ તેમાં ૧ તેજ પત્તુ આખું લાલ મરચું નાખીને મોટી ઈલાયચી મિક્સ કરી ક્રશ આદુ લસણ નાખીને સાતળી લો કાદા નાખી બ્રાઉન થાય એટલે ટમેટાં સાતળી ને પીચ હળદર નાખો લાલ મરચું ધાણાજીરુંમીઠું નાખીને મિક્સ કરો થોડું ચણા બાફેલા છે તેનુ પાણી નાખો
- 3
થોડી વારે બાફેલા ચણા પાણી સાથે જ નાખો ચડવા દો પછી ગરમ મસાલો અનાર દાણા કુટીને નાખો મિક્સ કરો લીલુ મરચું મોટું કાપીને નાખો
- 4
ભટુરા માટે નુ બધું જ મિક્સ કરી ને હુફાળા પાણી થી લોટ બાધી લો ૩થી ૪ કલાક પછી મોટી પૂરી વણીને તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
છોલે ભટુરે(Chole Bhature Recipe In Gujarati)
#નોર્થ પંજાબ ના લોકો મહેનતુ હોય છે,તેમનું ભોજન પણ હેવી,ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે,ગુજરાતી લોકો હોઁસે હોંશે પંજાબી વાનગી આરોગે છે,મેં આજે છોલે ભટુરે બનાવ્યાં,મારાં ફેમિલી એ પ્રેમ થી જમયાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
-
છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.#North #નોર્થ Nidhi Desai -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#AM2#CookpadIndia#CookpadGujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
છોલે ભટુરે વિથ સ્ટફ મરચાં(Chole Bhature with Stuffed Marcha Recipe In Gujarati)
#નોર્થઆમાં નવીનમાં ભરેલા મરચાં ઉમેરવામાં આવ્યા છે તે ખૂબ છોલે સાથે સ્વાદમાં સરસ લાગે છે, અને એકદમ યુનિક લાગે છે. jigna mer -
-
છોલે(Chole Recipe in Gujarati)
#MW2આપડે અવાર નવાર રેસ્ટોરન્ટ જઈએ છીએ અને એમાંય પંજાબી છોલે તો ખાતા જ હોઈએ છીએ.અને જો એ ઘરે જ મળી જાય તો મજા આવી જાય. તમને પણ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ભાવતા જ હશે?. મને તો રેસ્ટોરન્ટ ના તો ભાવે છે. પણ એમાં હેવમોર ના છોલે તો ફેવરિટ. એટલે આજે મે તેના જેવા પંજાબી છોલે ઘરે બનાવ્યા છે. Vidhi V Popat -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#MBR4Week4આજે મારી એનિવર્સરી છે એના માટે સ્પેશ્યલ લંચ બનાવ્યું છે❤️❤️❤️ Falguni Shah -
પંજાબી છોલે (Punjabi Chole recipe in Gujarati)
#MW2No onion, no garlic....Jain Punjabi chhole..... Ruchi Kothari -
છોલે વિથ કુલચા(chole with kulcha recipe in Gujarati)
પ્રખ્યાત નોર્થ ઈનડિયન ફૂડ#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ14 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#CDY મારા અને મારા બન્ને દિકરા નાં ફેવરિટ છોલે ભટુરે Vandna bosamiya -
-
-
-
-
-
-
-
પિંડી છોલે(Pindi Chole Recipe In Gujarati)
#નોર્થ આ પિંડી છોલે ચણા પંજાબ ના ફેમસ છે. અમૃતસરી છોલે કરતા થોડા અલગ હોય છે પંજાબ મા આ છોલે બાફીને ઉપર મસાલો છાંટી ને આપે છે.ખુબ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13470428
ટિપ્પણીઓ