મીઠા ભાત (Sweet Rice Recipe In Gujarati)

#શનિવાર સ્પેશિયલ
#બાજરાના રોટલા,તલવટી દાળ અને મીઠા ભાત લગભગ શનિવાર નું મેનુ ફિક્સ જ હોય બધા આ હોંશે હોંશે ખાય હવે તો લગભગ હું પણ બનાવું છું ક્યારેક શું બનાવવું એ મગજ કામ ન કરે ત્યારે મેનુ ફિક્સ હોય તો મજા આવે.મીઠા ભાત ની અંદર તજ-લવિંગનો ભૂકો મેળવવાથી પચવામાં પણ સરળતા રહે છે અને ખુબ જ સરસ સુગંધ આવે છે જેને લઇને આપણે ભૂખ ઊઘડે છે.
મીઠા ભાત (Sweet Rice Recipe In Gujarati)
#શનિવાર સ્પેશિયલ
#બાજરાના રોટલા,તલવટી દાળ અને મીઠા ભાત લગભગ શનિવાર નું મેનુ ફિક્સ જ હોય બધા આ હોંશે હોંશે ખાય હવે તો લગભગ હું પણ બનાવું છું ક્યારેક શું બનાવવું એ મગજ કામ ન કરે ત્યારે મેનુ ફિક્સ હોય તો મજા આવે.મીઠા ભાત ની અંદર તજ-લવિંગનો ભૂકો મેળવવાથી પચવામાં પણ સરળતા રહે છે અને ખુબ જ સરસ સુગંધ આવે છે જેને લઇને આપણે ભૂખ ઊઘડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને પાણીમાં પલાળી રાખો. એક કલાક બાદ તેને ગેસ પર રાખો ચોખા ચઢી જાય એટલે વધારાનું પાણી નિતારી લો હવે તેમાં ગોળ નાખો. ગોળ નાખી હલકા હાથે હલાવો સાચવીને હલાવો જેથી ભાત નો દાણો તૂટી ન જાય.
- 2
હવે થોડી વાર સીઝવા દો ગોળનું પાણી બનશે તે પણ બળી જાય એટલે ધીમે રહીને હલાવતા રહો અને ભાત બરાબર બની જાય એટલે તેમાં એક ચમચી ઘી ઉમેરો અને તેમાં તજ અને લવિંગ નો પાઉડર ઉમેરી ધીમે રહીને હલાવો ભાતમાંથી મસ્ત સુંગંધ આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરીનું શાક
#કૈરીફ્રેન્ડ્સ ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ ન હોય ત્યારે આશા ખુબ જ કામ લાગે છે અત્યારે ઉનાળાની સીઝન છે તો કાચી કેરી તો ઘરમાં હોય જ આ કાચી કેરીનું શાક ખાવાથી ગરમીમાં લૂ નથી લાગતી આ શાક ખૂબ જ ટેસ્ટી અને ખટમીઠું લાગે છે અને ખૂબ જ ઇન્સ્ટન્ટ બની જાય છે તો ચાલો આપણે બનાવીએ કાચી કેરીનું શાક Mayuri Unadkat -
-
-
-
ટ્રેડિશનલ ફંક્શન માટેના ભાત (Traditional Function Rice Recipe In Gujarati)
#AM#COOKPADGUJRATI#CookpadIndiaજમણવાર નાં ભાત જ્યારે પ્રસંગોપાત ગુજરાતી જમણવાર હોય ત્યારે રસોઈયા દાળ કે કઢી સાથે જે ભાત તૈયાર કરે છે તેના ઉપર ઘી થી વઘાર કરીને તૈયાર કરે છે, જેમાં એક મીઠી સુગંધ અને ફ્લેવર માટે તજ, લવિંગ, તમાલપત્ર તથા કાજુ દ્રાક્ષ અને ઉમેરવામાં આવે છે. Shweta Shah -
-
ખટ્ટ મીઠા મગ ભાત
ખટ્ટ મીઠા મગ - ભાત#RB13 #Week13#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeખટ્ટ મીઠા મગ - ભાત --- દર બુધવારે અમારા ઘરે અલગઅલગ રીતે મગ બનાવીએ . આ વખતે મેં ખટ્ટ મીઠા મગ ભાત બનાવ્યા છે . બધાં ને ખૂબજ પસંદ છે . મેં અહીં સાદા ભાત સાથે સર્વ કર્યા છે . Manisha Sampat -
-
-
બટાકા ભાત (Bataka Rice Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ભાત બનતા હોય છે તો મેં બટાકા ભાત બનાવ્યા. જે નાના મોટા બધા ને ભાવતા હોય છે. Sonal Modha -
ખાટુકઢી ભાત
પૌષ્ટિક અને પૌટીન યુક્ત બાળકો થી લઇને વૃધ્ધ કોઈપણ ઉંમરનની વ્યક્તિ માટે ખૂબ સારી, અને ટેસ્ટી વાનગી Nidhi Desai -
-
ટામેટાં નુ સુપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4 #Week10 Soup શિયાળાની સિઝનમાં ટામેટાં નુ સુપ તો બધે જ બનતું જ હોય છે અને તેમાંય દેશી ટામેટા ના સૂપનો સ્વાદ જ કંઈક ઔર હોય છે Khushbu Japankumar Vyas -
-
ઓસાવેલા ભાત (Osavelo Bhat Recipe In Gujarati)
#Cookpadindia ઓસાવેલા ભાત પચવામાં હલકા હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે ઘણા સારા છે. Payal Sachanandani (payal's kitchen) -
મીઠા ચીલા (Sweet Chila Recipe In Gujarati)
#CRC##છત્તીસગઢ રેશીપી ચેલેન્જ મીઠા ચીલા છત્તીસગઢ ની સ્પે.તહેવાર પર બનાવાતી રેશીપી છે.એમાં આપણે તો ગુજરાતી, ઈનોવેશન વગર ચાલે જ નહીં એટલે મારી રીતે થોડું ઈનોવેશન કરી રેશીપી ને વધુ ટેસ્ટી બનાવવાનો પ્રયત્ન કરેલ છે.જેથી ખૂબ સરસ બન્યા.આપ પણ જરૂર થી બનાવશો. Smitaben R dave -
ગોળ વાળા ભાત (Jaggery Rice Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા ગોળ વાળા ભાત અને છુટ્ટી લાપસી બનાવીએ તો આજે મેં એ બનાવ્યા છે. Sonal Modha -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#TRO#cookpad#cookpadindia#cookpadgujaratiગોળથી બનતા મીઠા પુડલા એ હેલ્થ માટે સારા છે.મીઠા પુડલામાં જો થોડું બેસન ઉમેરવામાં આવે તો તે ટેસ્ટમાં પણ સરસ બને છે અને ઈઝીલી બનાવી પણ શકાય છે. Neeru Thakkar -
વરા ના દાળ- ભાત
#ગુજરાતીલગ્ન પ્રસંગ બનતી હોય તેવી દાળ અને ભાત ખાવાની મજા જ કાઇ ઓર છે. તેને વરા ની દાળ પણ કહે છે. Bijal Thaker -
કનીકા- ઓરિસ્સા ના મીઠા ભાત
#goldenapron2#week2#orissa dt:17/10/19ઓરિસ્સા ના પુરી ના મંદીર માં જગ્ગાનાથ ભગવાન ને ધરાવવામાં આવતાં ૫૬ ભોગ માં ની આ એક વાનગી છે. આ ભાત થોડા મીઠા અને સૂકા મેવા અને ખડા મસાલાની ફ્લેવર થી ભરપૂર એવા ઘીમાં બનાવેલા હોય છે. Bijal Thaker -
મીઠી ભાત (Sweet Rice In Gujarati)
ઘી ગોળ નાખી મિક્સ કરીને ખાવાથી ટેસ્ટી લાગે છે નૈવેદ્ય જેવુ Kapila Prajapati -
-
તાહિરી (મીઠા ભાત) (Tahiri Recipe In Gujarati)
#Cookpadturns6 તાહિરી એટલે ગળ્યા ભાત. તાહિરી એક સિંધી પારંપારિક ડીશ છે. ચેટીચાંદ (સિંધી નવવર્ષ) કે કોઈ સારો પ્રસંગ હોય તો પ્રસાદ તરીકે તાહિરી બનાવવા માં આવે છે. તાહિરી ગોળ અને ખાંડ માં બનાવવા માં આવે છે.મેં ગોળ માં તાહિરી બનાવી છે. Rekha Ramchandani -
લેફ્ટઓવર રાઈસ ના અપ્પમ
#સ્ટાર્ટઆપણે રોજિંદા ભાત બનાવતા હોય છે અને ક્યારેક ક્યારેક આપણા ભાત પણ વધતાં જ હોય છે. તો આજે આપણે સ્ટાર્ટર માં વધેલા ભાતમાંથી અપ્પમ બનાવીયે. Bansi Kotecha -
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
સ્વીટ કેસર ભાત.. Sweet Kesar Rice Recipe In Gujarati)
#સ્વીટ #વિકમીલ૨ સ્વીટ કેસર ભાત એક લાઇટ ડેઝર્ટ છે અને તે મનોરંજક અને બનાવવા માટે સરળ છે. કેસરથી સ્વાદિષ્ટ, બદામથી સુશોભિત.. Foram Vyas -
-
ગુજરાતી દાળ ભાત.(Gujarati Dal Rice Recipe in Gujarati.)
#સુપરશેફ૪# પોસ્ટ ૨ભારતીય શાકાહારી ભોજન માં દાળ ભાત ને બેસ્ટ ફૂડ ગણાય છે .દાળ ભાત બનાવવામાં પણ સરળ અને પચવામાં પણ સરળ.ગુજરાતી ભાણું દાળ ભાત વગર અધૂરું છે.દાળ ભાત માં પ્રોટીન અને સ્ટાચ્ સારા પ્રમાણમાં હોય છે.ઉપરાંત હળદર જેવા મસાલા ના ઉપયોગ થી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.આ એક હેલ્ધી ડાયેટ ફૂડ છે.ઘણા ટામેટા અને લીંબુ નો ઉપયોગ કરી દાળ બનાવે છે.મે આંબલી નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ દાળ બનાવી છે.ગોળ આંબલી ની દાળ નો સ્વાદ અલગ જ હોય છે. Bhavna Desai -
-
મીઠો ભાત
# ચોખા/ ભાત વધુ સામાન્ય રીતે આપણા દરેક ઘરમાં નિવેદ થતા હોય છે જેમાં લગભગ સુરાપુરા દાદાના મીઠા ભાત થતાં હોય છે ઘણાને ભાતમાં ગોળ નખાય તો ઘણાને ખાંડ નખાય છે મેં આજે ખાંડ વાળો મીઠો ભાત કર્યો છે Avani Dave
More Recipes
ટિપ્પણીઓ