ચીઝ કોર્ન સબ્જી (Cheese Corn Sabji Recipe in Gujarati)(જૈન)

ચીઝ કોર્ન સબ્જી (Cheese Corn Sabji Recipe in Gujarati)(જૈન)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ બાફી દાણા કાઢો. વટાણા બાફી લો. આદુ મરચાં લસણ પેસ્ટ કરી લો.ચીઝના કટકા કરી લો.
- 2
૩ ચમચી તેલ અને ૩ ચમચી ઘી મુકી બધાજ ખડા મસાલા નાખો. તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખો.ડુંગળી ચોપ કરેલી અને છીણેલી દૂધી નાખી સાંતળો.
- 3
બરાબર સાંતળો. કાજુ અને મગજ તરીનાં બી નાખો. હવે સાંતળ્યા બાદ ઠંડુ પડે એટલે પાણી નાખી સ્મુધ પેસ્ટ બનાવી લો.પેસ્ટ કરતાં પહેલા તજ-લવિંગ સિવાયના ખડા મસાલા કાઢી લો.
- 4
હવે બીજા વઘારમાટે ફરી તેલ ઘીનો વઘાર મુકો. ૩-૪ લાલ મરચાં અને આખુ જીરુ વઘાર માં મુકો. હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખો.બરાબર હલાવી બાકીના ઉપર મુજબ મસાલા નાખો
- 5
મકાઈ અને બાફેલા વટાણા નાખી હલાવો.૨-૩ ચમચી દહીં નાખો. પનીર છીણેલું નાખો. જમતી વખતે ઉપરથી કટકા કરેલું ચીઝ નાખો
- 6
નોંધ- જો જૈન સબ્જી બનાવી હોય તો ડુંગળીની જગ્યાએ કોબીજનાસફેદ ભાગનો ઉપયોગ કરવો. આદુ લસણ ન નાખવા.
- 7
સબ્જી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર વિથ ચીઝ સબ્જી (Palak Paneer Cheese Sabji Recipe In Gujarati)
#GA4#WEEK17#Cheese surabhi rughani -
-
-
-
-
-
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#MVF#JSR#cookpadgujaratiમોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે. Ankita Tank Parmar -
-
-
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala CORN recipe in Gujarati) (Jain)
#JSR#CHEESE#BUTTER#MASALA#CORN#મકાઈ#LUNCHBOX#KIDS#MONSOON#HOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (19)