કોર્ન કેપ્સીકમ સબ્જી(corn, capsicum   sabji Recipe in Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#સ્પાઈસી
#વિકમિલ-૧
#પોસ્ટ-૨

શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 1-અમેરિકન મકાઈ ના દાણા
  2. 3-મીડિયમ નાના કેપ્સિકમ
  3. 2-ટામેટા
  4. 2કાંદા
  5. 1ચમચી-કાશ્મીરી મરચુ પાઉડર
  6. 1/2-હળદર
  7. 1- ચમચી ધાણા જીરુ
  8. 1-ચમચી કીચન કિંગ મસાલો
  9. 1-ચમચી પનીર છીણેલું
  10. પાણી જરુર પડે તો ગ્રેવી માટે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    અમેરિકન મકાઈ ના દાણા કાઢીને રાખવા.કેપ્સિકમ જીણા સમારો.કાંદા ટામેટા ની ગ્રેવી કરવી. તેલ કડાઈ માં મૂકી ને કાંદા,ટામેટા ની ગ્રેવી નાખીને તેલ માં ચડવા દેવું.તેમાં કાશ્મીરી મરચુ પાઉડર અને મીઠું નાંખી ને ચડવા દેવું.

  2. 2

    હવે તેમાં ધાણા જીરું પાઉડર,હળદર કેપ્સિકમ અને કાચી જ મકાઈ ના દાણા નાંખી ને બરાબર મિક્ષ કરો. અને કિચનકિંગ મસાલો નાખીને મિક્સ કરો.

  3. 3

    5 મિનિટ માટે ઢાંકી ને ધીરે તાપે ચડવા દેવું. તેલ છૂટે એટલે ગેસ બંધ કરો.હવે ડિશ માં સર્વ કરો. અને ઉપર થી પનીર છીણી નાખો.

  4. 4

    તો હવે ગરમ ગરમ પરાઠા સાથે આપણું કોર્ન કેપ્સિકમ સબ્જી પીરસો. અને છાસ પણ સર્વ કરો.. તો ટેસ્ટી સબ્જી ખાવા માટે રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes