શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

#EB
#Week11
#RC3
#Rainbowchallenge
#Week3
Red
Shahi paneer
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં, ડૂંગળી અને લસણ ને સમારી લો. પછી એક વાસણમાં લઈ તેમાં ઉપર જણાવેલા બધાં ખડા મસાલા નાખો. અને કાજુ ના ટુકડા નાખી ત્યારબાદ પાણી નાખી તેને બાફવા મૂકો. બધું સરસ ચઢી જાય પછી ગેસ બંધ કરી દો. અને તેને ઠારવા માટે રાખો.
- 2
હવે તેને મિક્સર જાર લઈ ક્રશ કરી લો. ગ્રેવી તૈયાર છે. બધાં ખડા મસાલા પણ સાથે ક્રશ કરી લેવાના છે.
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં પેલા 1 ટી સ્પૂન લાલ મરચું પાઉડર નાખી પછી તેમાં ગ્રેવી નાખો. હવે તેમાં બધાં મસાલા કરી લો થોડી વાર માટે રહેવા દો. પછી તેમાં પનીર અને કાજુ ના ટુકડા નાખી દો. હવે તેને તેલ છૂટી જાય ત્યાં સુધી ધીમા તાપે રાખો. પછી ગેસ બંધ કરી દો.
- 4
હવે એક વઘારીયાં માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં થોડી સબજી નાખો અને ગેસની ફલેમ ફાસ્ટ કરી તેમાં તડકો આપો. આ રીતે તડકો કરી સબજી ને તૈયાર કરો.
- 5
હવે તૈયાર છે શાહી પનીર તેને રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરો. મેં તેને ઘઉંના લોટની નાન સાથે ગરમ ગરમ સર્વ કર્યું છે.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23#Coopadgujrati#CookpadIndiaKadhai Paneer Janki K Mer -
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati# shahi paneerWeek11#RC4 Tulsi Shaherawala -
ઈનસ્ટન્ટ વેજ કોલ્હાપુરી (Instant Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8#Coopadgujrati#CookpadIndiaVeg kolhapuri મેં વેજ કોલ્હાપુરી ને અલગ રીતે બનાવ્યું છે. જે ફટાફટ બની જાય છે અને ઓછા સમયમાં બની જાય છે. અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવ્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#Redપંજાબી કયુજન ની મસાલેદાર , જયાકેદાર ,લિજજતદાર રેસીપી એટલે પનીર . કાજૂ,બદામ,મગજતરી ઘી નાખી ને શાહી લુક આપયુ છે Saroj Shah -
રોટી ભાજી કોન (Roti Bhaji Cone Recipe In Gujarati)
#RC3#Rainbowchallenge#Week3#Coopadgujrati#CookpadIndiaRed@palaksfoodtech Janki K Mer -
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11આ પંજાબી સબ્જી આપણે હોટેલ માં ઓર્ડર કરતા જ હોય છે તો એવા જ ટેસ્ટ ની સબ્જી મેં ઘરે બનાવી છે તો ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું... Arpita Shah -
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
More Recipes
ટિપ્પણીઓ (17)