દાલ ફ્રાય(daal fry recipe in gujarati)

Pina Mandaliya @cook_25713246
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ મિક્સ કરીને કુકર માં સીટી કરો
- 2
લગભગ ૨ થી ૩ સીટી જ થવા દેવી
- 3
સહેજ દાળ આખી રહે તેનું ધ્યાન રાખવું
- 4
બહુ દાળ ચડી જશે તો દાળ ફ્રાય નો ટેસ્ટ સરો નથી આવતો તો ખાસ ધ્યાન રાખવું
- 5
દાલ ચડી ગયા પછી એક લોયા માં તેલ ગરમ કરવા મૂકો
- 6
પછી તેમાં જીરું સાંતળી લો પછી તેમાં લાલ સુકા મરચા, તમાલ પત્ર, તજ લવિંગ નાખી દો
- 7
બરાબર મિક્સ કરો મિક્સ થઈ જાય પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો ને ટામેટા ની ગ્રેવી એડ કરો
- 8
પછી બધું સરસ રીતે હલાવી લો પછી તેમાં દાળ મિક્સ કરો ને થોડી વાર ચડવા દો
- 9
ચડી જશે ને તેલ ઉપર આવે પછી તેને ઉતારી તો તૈયાર છે સ્વાદિષ્ટ દાલ ફ્રાય
- 10
સર્વ કરો ત્યારે ઉપર કોથમરી નું ગાર્નિશ કરો તો તૈયાર છે મસ્ત્ દાલ ફ્રાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1 #અમારે બે વીક માં એકાદ વાર ખીચડી થાય જ આચાર્ય ખીચડી. મસ્ત લગે છે તો મે આજે આ રેસિપી શેર કરુ છું Pina Mandaliya -
મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe in Gujarati)
#AM1 દાળ પોષ્ટિક આહાર 6 અને જમવામાં ટેસ્ટી મિક્સ દાળ બનાવા થી જમવાની બોવ મજા આવે 6. Amy j -
પંચરત્ન દાલ ફ્રાય (Panchratna Dal Fry Recipe In Gujarati)
#Trending#HappyCooking#Trend2#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
દાલ બાટી(dal bati recipe in gujarati)
દાલ-બાટી-ચુર્મા એ ત્રણ વાનગીઓ અને સંપૂર્ણ ભોજનની લોકપ્રિય જોડી છે. દાળ બાટી એ એક લોકપ્રિય રાજસ્થાની વાનગી છે જેમાં મુખ્યત્વે દાળ (પાંચ દાળનો સંયોજન)અને બાટી એટલે કે નાના ઘઉંના લોટ ના ગોળ દડા હોય છે. બાટીને શુદ્ધ ઘીમાં નાંખીને ગરમ પીરસવા માં આવે છે. તે સામાન્ય રીતે રાજસ્થાનમાં ધાર્મિક પ્રસંગો, લગ્ન સમારોહ અને જન્મદિવસની પાર્ટીઓ સહિતના તમામ ઉત્સવોમાં પીરસવામાં આવે છે.#નોર્થ Nidhi Sanghvi -
(ચણા નું શાક)(Chana shaak Recipe in Gujarati)
અમારાં ધર માં દર શુક્રવારે દેશી ચણા નું શાક થાય જ મે બાનાવિયું છે તો તમારી જોડે શેર કરું છું Pina Mandaliya -
-
દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#દાલફ્રાયજીરારાઇસ#વીક4 Riddhi Shukla Ruparel -
-
-
-
-
દાલ ફ્રાય(Dal fry Recipe in Gujarati)
#trend2# week-2 ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે જે સાદા બાફેલા ભાત ની સાથે સર્વ કરવા માં આવે છે દાલ ફ્રાય એ જીરા રાઈસ સાથે સર્વ કરવા માં આવે છે તો હુ દાલ ફ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ(daal fry and jeera rice in gujarati)
Thursdayઅહીં મે બે પ્રકાર ની દાલ બનાવી છે.એક તુવેર ની દાળ ની,જે મોળી છે.બીજી મીક્ષ દાળ ની જે સ્પાઈસી છે. Vaishali Gohil -
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#AM1બધા ને લગભગ ભાવતી પંજાબી દાલ ફ્રાય મેં મારી રીતે બનાવી છે. તમે ટ્રાય જરૂર કરજો@ EktaModi Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13552507
ટિપ્પણીઓ (2)