(ચણા નું શાક)(Chana shaak Recipe in Gujarati)

અમારાં ધર માં દર શુક્રવારે દેશી ચણા નું શાક થાય જ મે બાનાવિયું છે તો તમારી જોડે શેર કરું છું
(ચણા નું શાક)(Chana shaak Recipe in Gujarati)
અમારાં ધર માં દર શુક્રવારે દેશી ચણા નું શાક થાય જ મે બાનાવિયું છે તો તમારી જોડે શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આગલા દિવસે ચણા ને ગરમ પાણી માં પલાળી દો
- 2
ને બીજે દિવસે તેને ૨ થી ૩ પાણી થી ધોઈ લો ને કુકર માં ૬ થી ૭ સીટી મારી દો
- 3
ચણા બફાઈ જાય પછી એક લોયા મા તેલ મૂકી તેમાં અજમાં નો વઘાર કરો ને પછી તેમાં લાલ સૂકા મરચાં,, તમાલ પત્ર, તજ લવિંગ નાખો મીઠા લીમડા ના પાન એડ કરો
- 4
પછી બધું બરાબર મિક્સ કરો પછી તેમાં એક ટે ચમચી હળદર નાખી હલાવી લો
- 5
પછી તેમાં લાલ કાશ્મીર મસાલો ને સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરો
- 6
પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખો મરચા ની પેસ્ટ સાંતળી બધું બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં બાફેલા ચણા મિક્સ કરો ને બરાબર હલાવતા રહો
- 7
પછી તેમાં પાણી નાખી દો ત્યારબાદ તેમાં ગરમ મસાલો નાખો
- 8
પછી ગોળ નાખી બરાબર હલાવો ને પછી તેમાં ચણા નું અટામણ નાખો
- 9
થોડીક વાર ઢાંકીને રાખો ને બધું સરસ મિક્સ થવા દો તેલ છૂટે પછી ઉપર થી કોથમરી નાખી ખાવાના ના ઉપિયોગ્ માં લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પરવળ નું શાક (parval shaak Recipe in Gujarati)
પરવળ નું શાક ખાવા માં બહુ ટેસ્ટી લાગે છે ને હેલ્ધી પણ છે તો મે બનાવિયું છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
દર શુક્રવારે લગભગ ગુજરાતી ઘરોમાં ચણા બનતા જ હોય છે .મેં પણ આજે દેશી ચણા નું શાક બનાવ્યુ, બહુજ સ્વાદિષ્ટ બન્યું છે. Bina Samir Telivala -
લીલા ચણા નું શાક(Lila Chana nu shaak recipe in Gujarati)
#WK5 જીંજરા,એ શિયાળા માં જોવાં મળે છે.કુકર માં ગ્રેવી વાળું ઈન્સ્ટન્ટ શાક બનાવ્યું છે.ટેસ્ટી અને ચટાકેદાર જેને તીખું ખાવા નું મન થાય તેવું બન્યું છે. Bina Mithani -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી નું શાક ને દૂધી નો ઓળો અમારા ફેમિલી માં બધા ને ભાવે છે ને બંને ઘી મા વઘાર કરીએ એટલે ખુબ જ સરસ લાગે છે તો મેં આજે દૂધી નું શાક બનાવ્યું છે ઘી માં વઘાર કરી તો સેર કરું છું Pina Mandaliya -
ટિંડા નું શાક (Tinda Shak Recipe In Gujarati)
#રેમ્બો રેસિપી #RC3#red recipe#Week 3આજે મે રેડ રેસિપી માં તિંડા નુ શાક બનાવ્યું છે પેલી વખત બનાવિયું છે પણ બહુ સરસ ટેસ્ટી બન્યું છે ટો શેર કરું છું Pina Mandaliya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
દર શુક્રવારે અમારા ઘરમાં ચણા નું શાક બને. ગરમ ગરમ ખાવાની મજા આવે. Sonal Modha -
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB15#Week15#Thim15Aaje me મોરૈયો બનાવિયો છે અમે બંને જણાં શ્રાવણ મહિનો રહીએ છીએ તો મે aaje મોરૈયો બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1 #અમારે બે વીક માં એકાદ વાર ખીચડી થાય જ આચાર્ય ખીચડી. મસ્ત લગે છે તો મે આજે આ રેસિપી શેર કરુ છું Pina Mandaliya -
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
સ્પાઇસી ચણા બિરંજ(chana biranj recipe in gujarati)
#વેસ્ટ#cookpadindia#cookpadgujratiહમણાં જૈનોના પર્યુષણ ચાલે છે.પરયુષણ માં કંદમૂળ,શાક,ફળ,કોથમીર,મરચા,લીંબુ,લીમડો,વગેરે n વપરાય. તો મે આપડી ગુજરાત ની બિરંજ નું તીખું version સ્પાયસી રસા વાળા ચણા સાથે બનાવ્યું છે. Hema Kamdar -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week 6#Thim6આજે મે સરગવાનું શાક બનાવ્યું છે તો શેર કરું છું બહુ જ ભાવે છે Pina Mandaliya -
સૂકા ચણા નું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા નું શાક અથવા ચણાની આઇટમ બનાવવાની..આજે ચણા નું થીક રસા વાળુ શાક બનાવ્યું સાથે રોટલી,પાપડ અને ભાત.. Sangita Vyas -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને મારું ફેવરેટ હતું. દર શુક્રવારે અમારા ઘરે આ શાક બને જ.હજી પણ હું આ શાક રેગ્યુલર બનાવું છું અને બધા ને બહુજ ભાવે છે.દૂધી ચણા નું શાક, કઢી ભાત અને રોટલી એ ધણા ગુજરાતી ઘરોમાં દર શુક્રવારે બનતું હોય છે.#childhoodદૂધી ચણા નું શાકની સાથે અ ફુલ ગુજરાતી થાળી Bina Samir Telivala -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1 અમારે કઢી દર બારસ ના દિવસે બને કેમ કે આગલા દીવસ નો એકાદશી ઉપવાસ હોય પછી ના દિવસે મગ ને કઢી કરીએ આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
અમારે જયારે ઉપવાસ આવે ત્યારે હું ઢોકળા અવશય બનાવું છું ......my favourite 😋 ઢોકળાં ..... તો આજે મે ફરાળી ઢોકળા બનાવિયા છે તો તમારી સાથે આ રેસિપી શેર કરું છું #Trend Pina Mandaliya -
રીંગણ નો ઓળો (Ringan No Olo Recipe In Gujarati)
અમે ચોમાસાં ના ચાર મહિના રીંગણાં ખાઈ એ નહિ ને એમને રીંગણાંનો ઓળો બહુ જ ભાવે તો અમને ઓળો ખાવાનું મન થયું તો મે દૂધી નો ઓળો બનાવિયો છે તો મારી આ રેસિપી તમને ગમશે Pina Mandaliya -
ટોમેટો સોસ (Tomato sauce recipe in Gujarati)
#GA4#Week22 અમે અવાર નવાર આ સોસ ઘરે જ બનાવીએ છીએ તો આજે banaviyo છે તો શેર કરું છું Pina Mandaliya -
(ખમણ)(khaman recipe in Gujarati)
અમારાં ઘરે ફરસાણ માં ખમણ મારા ફેમિલીની ફેવરીટ આઇટમ છે તો મે બનાવિયા છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
દૂધી ચણા ની દાળ નું શાક(Dudhi Chana Dal sabji Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ નું શાકમે આજે દૂધી ચણા ની દાળ નું શાક બનાવ્યું છે હવે આ શાક ની બધા ખાવાની ના પાડતા હતા તો ને એમાં થોડું વેરીએસન કર્યું છે . એમાં કાંદા લસણ નો વઘાર કર્યો છે ગરમ મસાલો એડ કર્યો,, દૂધી નું પ્રમાણ થોડું ઓછું કર્યું .તો બધાને ખુબજ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો મસ્ત બનશે . Rina Raiyani -
દહીં વાળુ દેશી ચણા નુ શાક (Dahi Valu Desi Chana Shak Recipe In Gujarati)
#કુક ક્લીક એન્ડ કુકસસ્નેપજ્યાં રે ઘરમાં કોઇ શાક ન હોય ત્યારે દેશી ચણા નુ બેસન, દહીં વાળુ રસાવાળુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)
#MA અમારા ઘર માં દર સુક્રવરે આ ચણા નું શાક થઈ . જે બધા ને ખુબજ ભાવે છે. કેમ કે કહેવત છે કે ચણા ખાઈએ તો ઘોડા જેવી તાકાત આપે છે . માટે અઠવાડિયા માં એક વાત તો ચણા ખાવા જ જોઈએ. મારા મમ્મીએ મને જે રીતે મારા મમ્મી બનાવતા તે જ રીતે બનાવી છે. અને ખૂબ જ સરસ થઈ છે . તો તમે પણ આ રીતે બનાવજો અને ઘર ના ને ખુશ કરી દેજો..... Khyati Joshi Trivedi -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#KS7અમે ડુંગળી ખાતા નથી કેમ કે અમે baps Swaminarayan na satsangi છીએ એટલે ખાતા પણ નથી ને લાવતા પણ નથી એટલે મે આજે બટાકા નું શાક બનાવ્યું છે Pina Mandaliya -
ચટણી (Chutney Recipe in Gujarati)
# GA 4#week4આ બધી ચટણી પરાઠા ઢોસા સમોસા રોટલા ઘુઘરા માં બધા બહુ સરસ લાગે છે તો મે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
ચણા બટાકા અને જીરા રાઈસ (Chana Bataka Jeera Rice Recipe In Gujarati)
આજનું મારું લંચ..વધારે જ બનાવ્યું એટલે વધે તો શુક્રવારે ખાઈ શકાય..પહેલા હું શુક્રવારે બનાવતી પછી વધે તો શનિવારે નોતા ખાઈ શકતા એટલે હવે થી ચણા બટાકા કે દૂધી ચણાની દાળ જેવું લંચ હોય તો શુક્રવાર પહેલાં જ બનાવી દઉં.. Sangita Vyas -
ચણા નો ચાટ (chana chaat recipe in gujarati)
# સાઈડચણા ખાવા માં પૌષ્ટિક અને હેલ્ધી હોય છે. Nayna Nayak -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3અમે વાલ નુ શાક કરવાનું હોય તો લાડવા અચૂક બનાવીએ અમને બધા નુ બહુ પ્રીય શાક છે 😋😋😊 Pina Mandaliya -
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
શિયાળા માં મેથી નું શાક બહુ ખવાતું હોય છે.અને મારે ત્યાં તો શિયાળો આવે એટલે સવારે ખાખરા માં ખાવા માટે મેથી નું શાક,પાલક નું શાક દરરોજ બને જ.માટે ત્યાં તો સવારે બને છે મેથી નું શાક તમારે ત્યાં ક્યારે બને છે??#MW4 Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ