ચોકલેટ(chocolate recipe in gujarati)

Ilaba Parmar @cook_25929552
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટોપરાનું ખમણ,મીલ્ક પાઉડર,પાઇનેપલ ક્રશ, ઈમલઝન, બધું મીક્ષ કરી લો. તેમાંથી જે શેઇપનુ તમારું મોલ્ડ હોય તે શેઇપ ની બાર તૈયાર કરો.
- 2
મીલ્ક અને ડાર્ક ચોકલેટ ને મેલટ કરો. બરાબર હલાવો પછી તેને ચોકલેટ મોલ્ડ મા ભરો. 1/2ચોકલેટ ભરી ઉપર બનાવેલી બાર મુકો ને ફરી મેલટેડ ચોકલેટ નાખી મોલ્ડ ને ફ્રીઝ મા સેટ થવા મુકી દો.જો મોલ્ડ ન હોય તો તમે જે સ્ટફીંગ બનાવ્યું છે તેને મોટી બાર જેવો શેઇપ આપી ને તેને મેલટેડ ચોકલેટ મા ફોક વડ ડીપ કરી ને બટર પેપર ઉપર રાખી દો. 20 મીનીટ ફ્રીઝ મા રાખો સેટ થવા માટે. તો તૈયાર છે આપણી ટેસ્ટી ટેસ્ટી કોકોનટ પીનાકોલાડા બાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
-
ડ્રાયફ્રુટ મીલ્ક ચોકલેટ (Dryfruit chocolate Recipe in Gujarati)
#GA4#Week8#steam#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate coconut balls recipe in gujarati
#CCCક્રિસમસ લોકો એક બીજાને ચોકલેટ ગીફ્ટ કરે છે Apeksha Parmar -
માર્બલ ચોકલેટ (Marble Chocolate Recipe In Gujarati)
#CDYચોકલેટ બાળકોને ખૂબ જ પ્રિય હોય છે હું નાની હતી ત્યારે મને પણ ખૂબ જ પ્રિય હતી અને અત્યારે મારા બાળકને પણ ખૂબ જ ભાવે છે.ચોકલેટ બજારમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘી પડે છે બજાર જેવી ચોકલેટ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ જે ક્વોલીટી યુક્ત અને સસ્તી પણ પડે છે એટલે મે આજે ચોકલેટની રેસીપી મૂકી છે. Ankita Tank Parmar -
-
હોમમેડ ચોકલેટ(chocolate recipe in gujarati (
બધા ને ભાવે તેવી ઘરે બનાવેલ ચોકલેટ.જેમાં કોઈ જ લિમિટ રેહતી જ નથી#kv Nidhi Sanghvi -
ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ (Dark Chocolate White Chocolate Recipe In Gujarati)
# chocolate day special.# cookpad gujarati# home made chocolate Shilpa khatri -
-
રોઝ & મેંગો ચોકલેટ (Rose & mango Chocolate Recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે ચોકલેટ ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
ચોકલેટ કોપરાપાક(Chocolate Kopra pak Recipe in Gujarati)
ઘરમાં હોય એવી સામગ્રીથી એકદમ ઓછા સમયમાં અને ખુબ જ સરસ મિઠાઈ તૈયાર થઈ જાય છે.અને કોપરા અને ચોકલેટ નો ટેસ્ટ એક સાથે ખૂબ જ સરસ આવે છે.#GA4#WEEK9#MITHAI Chandni Kevin Bhavsar -
-
ચોકલેટ કપ(Chocolate Cup Recipe in Gujarati)
#RC3ગરમી મા ક્રીમ ફ્રુટ ચોકલેટ કપ બધા ને ઠંડક આપે. Avani Suba -
ચોકલેટ આલ્મંડ ફજ(Chocolate Almond Fudge Recipe in Gujarati)
દિવાળીને બનાવો ચોકલેટી આ ચોકલેટ ફજ સાથે!#કૂકબુક#દિવાલી2020#દિવાળીસ્પેશ્યલ#ચોકલેટફજ#Diwali2020#Diwalispecial#cookpad#cookpadindia#cookpadgujarati#chocolatefudge#chocolatedelight#culinaryarts#culinarydelight Pranami Davda -
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
-
ઓરીયો બિસ્કીટ ચોકલેટ (Oreo Biscuit Chocolate Recipe In Gujarati)
#CDYઑરિયો બિસ્કીટ બાળકો ના મનપસંદ બિસ્કીટ છે... અને ચોકલેટ તો કોને ન ભાવે.. આજે મે @suhanikgatha જી ની રેસીપી મુજબ અને તેમાં થોડા ફેરફાર સાથે આ ચોકલેટ બનાવી છે. Hetal Chirag Buch -
-
-
-
ચોકલેટ જાર પુડીંગ(chocolate jar pudding recipe in Gujarati)
ગેસ્ટ માટે,દિવાળી સ્વીટ તરીકે ,બર્થડેપાર્ટી માટે સર્વ કરવા માટે બેસ્ટઅને ફટાફટ બની જાય છે.બધાંનુ ફેવરીટ પણ.#GA4#week13#chocochip Bindi Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13557719
ટિપ્પણીઓ (3)