ઇડલી સંભાર ચટણી(idli sambhar recipe in gujarati)

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. ખીરુ બનાવા માટે
  2. 3 કપચોખા
  3. 1 કપઅડદ દાળ
  4. 5 ચમચીપોહા
  5. સાંભર બનાવા માટે
  6. 2 કપતુવેર દાળ
  7. 1સમારેલી ડુંગળી
  8. 1સમારેલા બટાકા
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 1 ચમચીલાલ
  11. 2 ચમચીસંભાર મસાલો
  12. 1લીંબુ
  13. ચટણી બનાવવા માટે
  14. 1નાળિયેર
  15. 2 ચમચીદાળ
  16. 3 ચમચીદહીં
  17. લીલા મરચાં
  18. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીરું બનાવવા માટે ચોખા, દાળ અને પોહા લો. ચોખા, દાળ અને પોહાને 1 કલાક માટે પાણીમાં નાખો. હવે તેને મિક્સ કરો અને પેસ્ટ બનાવો. ગરમ પાણી લો તેમાં બેકિંગ સોડા અને તેલ ઉમેરો. ત્યારબાદ તેને પેસ્ટમાં ઉમેરો. હવે ખીરું તૈયાર થઈ ગયું છે.

  2. 2

    હવે ઇડલી બનાવવું, તેમાં પાણી નાખો અને પછી તેમાં ઇડલી ને 5 મિનિટ સુધી રાંધો. હવે ઇડલી તૈયાર છે

  3. 3

    સાંભર બનાવવા માટે. કૂકરમાં દાળ નાખો અને 5-6 વખત સીટી વગાડો. કૂકર ઠંડુ થાય એટલે દાળને બ્લેન્ડ કરો. એક બાઉલમાં તેલ નાખો, તેમાં રાઈ ઉમેરો, તેમાં ડુંગળી ઉમેરો અને સાંતળો. તેમાં બટાકા ઉમેરો અને સાંતળો અને પછી તેમાં બધો મસાલો ઉમેરો, મિક્સ કરો. ત્યારબાદ તેમાં દાળ ઉમેરો, 6-7 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં લીંબુ ઉમેરો. સાંભર તૈયાર છે.

  4. 4

    ચટણી બનાવવા માટે. બધી સામગ્રીમિક્સ કરો. ત્યારબાદ એક બાઉલ લો, એક બાઉલમાં તેલ નાખો, તેમાં રાઈ ઉમેરો અને તેમાં પેસ્ટ ઉમેરો. ચટણી હવે તૈયાર છેચટણી બનાવવા માટે. બધી સામગ્રીમિક્સ કરો. ત્યારબાદ એક બાઉલ લો, એક બાઉલમાં તેલ નાખો, તેમાં રાઈ ઉમેરો અને તેમાં પેસ્ટ ઉમેરો. ચટણી હવે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjali Sakariya
પર
Ahmedabad

Similar Recipes