કેરલા ચણા દાળ ચટણી (Kerlaa Chana Dal Chutney Recipe In Gujarati)

Dipika Bhalla @cook_1952
#KER
કેરલા / અમદાવાદ સ્પેશિયલ રેસીપી
આજે મે ચણા ની દાળ ને શેકી ને ચટણી બનાવી છે. આ ચટણી ને ઇડલી, ઢોંસા, મેંદુવડા સાથે સર્વ કરી શકો.
કેરલા ચણા દાળ ચટણી (Kerlaa Chana Dal Chutney Recipe In Gujarati)
#KER
કેરલા / અમદાવાદ સ્પેશિયલ રેસીપી
આજે મે ચણા ની દાળ ને શેકી ને ચટણી બનાવી છે. આ ચટણી ને ઇડલી, ઢોંસા, મેંદુવડા સાથે સર્વ કરી શકો.
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં ૨ ટી સ્પૂન તેલ ગરમ કરવા મૂકો. એમાં ધીમા તાપે ચણા ની દાળ થોડી શેકી લો. હવે આખા લાલ મરચા અને લીમડો ઉમેરી ચણા દાળ બ્રાઉન થાય એટલે કોપરું ઉમેરી શેકી લો.
- 2
મિશ્રણ ઠંડુ થયા બાદ મીક્સી નાં જાર માં કાઢી લો. એમાં મીઠું, આદુ, લસણ અને આંબલી ઉમેરી વાટી લો. હવે થોડું થોડું ૧ કપ પાણી ઉમેરી વાટી ને એક બાઉલ માં કાઢી લો.
- 3
હવે ઉપર વઘાર રેડી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરલા સ્ટાઇલ સાંબર (Kerala Style Sambar Recipe In Gujarati)
#KER કેરલા / અમદાવાદ સ્પેશિયલ રેસીપી બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ આ સાંબર માં ભરપુર પ્રમાણ માં શાક ઉમેરવા માં આવે છે. ઇડલી, ઢોંસા, મેંદુવડા કે ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
ચણા દાળ ચટણી (Chana dal Chutney Recipe in Gujarati)
#ChoosetoCook મહારાષ્ટ્ર નાં વિદર્ભ ની આ સ્પેશિયલ ચટણી. ભોજન નો સ્વાદ વધારનારી આ ચટણી રોટલી અથવા ભાખરી સાથે પીરસવામાં આવે છે. આજે આ ચટણી મે ફેમિલી માટે બનાવી છે. Dipika Bhalla -
ચણા દાળ ચટણી(chana dal chutney recipe in Gujarati) સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ
ચણાની દાળની ચટણી શેકેલી ચણાની દાળ અથવા દાળિયા માંથી બને છે. આ ચટણી, ભીની અને સૂકી એમ બે અલગ રીતે બનાવવા આવે છે. આ ખાસ ચટણી ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર ( તીખી) હોય છે. તે ઈડલી, ઢોંસા, મેંદુવડા કે પછી ઉત્ત્પમ સાથે ખુબ જ સરસ લાગે છે.અમારી ઘરે બધા ને ઢોંસા, ઈડલી, ઉત્પમ અને મેંદુવડા ખુબ જ ભાવે છે. બહુ બધી વાર બંને છે, એટલે હું એનની જોડે કોપરાની ચટણી અને આ ચણાની દાળ ની તીખી ચટણી ખાસ બનાવું છું. હું ચણાની દાળ શેકી ને, પલારી ને આ બનાવું છું. જો, તમારી પાસે સમય ના હોય તો તમે દાળિયા વાપરીને એ બનાવી શકે છો. ખુબ જ જલદી ટેસ્ટી ચટણી તૈયાર થઈ જાય છે. અમારી ઘરે તો, બધાને ખુબ જ ભાવે છે. એને બનાવવા નું પણ ખુબ સહેલું છે, અને બહુ ઓછા સામાનની જરુર પડે છે.તમે પણ મારી આ રેશીપી થી ચટણી બનાવી જોવો, અને જણાવો કે કેવી લાગી તમને?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણી
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણીઈડલી સંભાર ઢોસા મેંદુવડા સાથે આ બે ટાઈપ ની ચટણી હોય તો જમવાની મજા આવે. Sonal Modha -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
કેરલા સ્ટાઇલ શક્કરિયા નું શાક (Kerala Style Shakkariya Shak Recipe In Gujarati)
#KER કેરલા/અમદાવાદ સ્પેશિયલ રેસીપી સરળતાથી, ઝટપટ, સ્વાદિષ્ટ, પોષક તત્વો થી ભરપુર શક્કરિયા નું શાક બધાને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
ચણા દાળ હવેજી.(Chana dal Haweji in Gujarati)
#KRC ચણા દાળ હવેજી એ રાજસ્થાન ની પારંપરિક રેસીપી છે. રાજસ્થાન ની વાનગીઓ મોટા ભાગે દેશી ઘી નો ઉપયોગ કરી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કેરલા / અમદાવાદ રેસીપી#KER : નાળિયેર ની ચટણીકેરલા ના લોકો રસોઈ મા નાળિયેરનો વધારે ઉપયોગ કરતા હોય છે. રસોઈ મા નાળિયેર નુ તેલ વાપરતા હોય છે. નાળિયેર નો ઉપયોગ કરી અલગ અલગ વાનગી બનાવતા હોય છે. તો આજે મે નાળિયેર ની ચટણી બનાવી. Sonal Modha -
-
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
ગાર્લિક ફલેવર્ડ અડદ દાળ (Garlic Flavored Urad Dal Recipe In Gujarati)
#EB#Week10ફ્રેન્ડસ, શિયાળામાં અડદની દાળ લગભગ બઘાં નાં ઘરે બનતી જ હોય છે. આજે એકદમ સિમ્પલ મસાલા સાથે લસણ ની ફલેવર વાળી અડદ દાળ ની રેસીપી શેર કરી છે. asharamparia -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3ફ્રેન્ડસ, ગુજરાતી થાળી માં ચટણી નું એક અલગ જ સ્થાન છે એજ રીતે સાઉથ ઇન્ડિયન ચટણી કે જે ઢોસા, ઈડલી કે ઉત્તપમ સાથે સર્વ કરવા માં આવે છે તે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તમે આ ચટણી સર્વ કરી શકો છો. આજે મેં અહીં ટામેટાં ની ચટણી ની રેસીપી શેર કરી છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો🥰 asharamparia -
પંજાબી ચણા દાળ ખીચડી (Punjabi Chana Dal Khichdi Recipe In Gujarati)
#SD સમર સ્પેશિયલ ડીનર રેસીપી કૂકર માં બનાવેલી સિમ્પલ ચણા દાળ ખીચડી. ઉનાળા માં રાતના હળવું ભોજન બનાવવું હોય તો આ એક સારો વિકલ્પ છે. સાથે અથાણું, પાપડ, દહીં સર્વ કરી શકો. Dipika Bhalla -
કેરાલા ની ફેમસ ઢોસા ઇડલી ની નારિયેળ ની ગ્રીન ચટણી
#KER આપણે નારિયેળ ની ચટણી તો ઢોંસા ઇડલી સાથે બનાવતા જ હોય છીએ પણ મે અહી ઢોસા ઇડલી સાથે ખવાય એવી નવી ચટણી બનાવી છે સ્વાદ બહુજ ટેસ્ટી બની છેKusum Parmar
-
સંભાર અને કોપરા ની ચટણી (Sambhar Coconut Chuteny Recipe In Gujarati)
#ST ઇડલી ,ઢોંસા કે મેંદુ વડા સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસો તો જ મજા આવે. Bhavnaben Adhiya -
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla -
પંચરત્ન દાળ(Panchratna Dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળઆજે આ રાજસ્થાની ડીશ પંચરત્ન દાળ પહેલી વાર બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બના. ઘરે બધા ને બહુ ભાવી. પાંચ દાળ ના મેળ સાથે આ એક હેલ્થી રેસિપી છે, અને આ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને અહી મેં દાળ નું માપ અલગ રીતે લીધું છે તમે બધી દાળ સરખા પ્રમાણ માં લઈ ના પણ બનાવી શકો છો. Sachi Sanket Naik -
પીનટ ચટણી પ્રીમિક્સ
#RB-15#Week-15 આ પ્રીમિક્સ માં પાણી રેડી ચટણી રેડી છે.આ ચટણી ઢોંસા સાથે કે પછી કોઈ ફરસાણ સાથે સરસ લાગે છે. Arpita Shah -
તુવેર ની વાટી દાળ ના ખમણ (Tuver Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ ખમણ નું નામ આવે એટલે ક્યાં ચણા ના લોટ ના અથવા ચણા ની દાળ ના બનતા ખમણ. આજે મે તુવેર ની વાટી દાળ ના ખમણ બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. આ ખમણ ના ખીરા માં આથો લાવવા ની જરૂર નથી એટલે ખમણ જલ્દી તૈયાર થઈ જાય છે. નાસ્તા માં કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો. Dipika Bhalla -
-
મિલગાઇ પોડી (Milagai Podi Recipe In Gujarati)
#સાઉથ#મિલગાઇ પોડી દક્ષિણ ભારત ની ખાસ પ્રકારની કોરી ચટણી છે. આને ગન પાઉડર પણ કહેવાય છે. આ ચટણી લાંબા સમય સુધી રાખી શકાય છે. ઈડલી, ઢોંસા કે ભાત સાથે , ચટણી માં તેલ નાખી સર્વ કરાય છે. Dipika Bhalla -
મિક્સ દાળ નાં ઢોંસા - અડાઈ
આ એક અલગ પ્રકાર ના ઢોંસા છે જેમાં ચોખા સાથે અડદ સિવાય અન્ય દાળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે રેગ્યુલર ઢોંસા થી અલગ છે સ્વાદ માં. આ ઢોંસા સંભાર અને ચટણી સાથે સર્વ કરવાના હોય છે. Disha Prashant Chavda -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
#માઇઇબુકમૈસૂર ઢોસા ની ઓળખ એની આ ખાસ રેડ ચટણી થી થાય છે. એને ઢોસા પર પણ પથરાઈ છે અને ઈડલી કે ઢોસા ની સાથે એકલી પણ ખવાય છે.એકદમ આૈથેન્તિક રેસિપી છે. Kunti Naik -
સ્પાઈસી ચણા દાળ (Spicy Chana Dal Recipe In Gujarati)
#AM1પોસ્ટ-2 ચણા ની દાળ આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈયે છે. ચણા દાળ ની આ રેસીપી બેસીકલી મધ્યપ્રદેશ ના ઈન્દોર,જબલપુર ની પરમ્પરાગત દાળ છે જે લગન પ્રસંગ મા ગૃહ શાન્તિ( મંત્રીપૂજા) ના દિવસે બપોર ના જમણ મા બનાવે છે. સાથે બે પડ વાલી રોટલી, શાક ,ભાત ફરસાણ પિરસાય છે. આ જમણ ની થાળી ને કચચા ખાના (દાળ,ભાત શાક,બે પડવાલી રોટલી) કહે છે. મે પણ આજે આ રીતે દાળ બનાવી ને નૉર્થ ઈડીયન મા બનતી મંત્રી પુજા ની થાળી તરીકે પીરસી છે Saroj Shah -
તુવેર દાળ રસમ (Tuver Dal Rasam Recipe In Gujarati)
દરરોજ દાળ બનાવવી એના કરતાં આજે દાળ મા થોડું વેરિએશન કરી ને રસમ બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16569440
ટિપ્પણીઓ (9)