સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ચટણી

Sona Kotak
Sona Kotak @cook_19637183

સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૧ વાટકી દહીં
  2. ૧/૨ લીલુ મરચું સમારેલુ
  3. ૧/૨ વાટકી લીલું કોપરું સમારેલું
  4. ૧/૨ વાટકી ફોલેલા દાળિયા દાળિયા ની દાળ
  5. ૧/૨ ચમચી રાઈ જીરુ
  6. ૧/૨ ચમચી મીઠું
  7. ૨ નંગ સુકા મરચા
  8. ૫-૬ પાન મીઠો લીમડો
  9. ૨ ચમચી તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ટોપરુ મિક્સરમાં પીસી નાખો ત્યારબાદ તેમાં દાળિયા અને લીલા મરચાં નાખીને પીસી નાખવા

  2. 2

    ત્યારબાદ એક લોયામાં તેલ મૂકી રાઈ જીરું સૂકા મરચાં અને લીમડાના પાન મૂકી દહીંનો વઘાર કરવો

  3. 3

    તેમાં પીસેલું મિશ્રણ નાખીને હલાવી લેવું

  4. 4

    ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી દેવુ

  5. 5

    તૈયાર થઈ ગયા આપણી સ્વાદિષ્ટ અને સરસ સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ચટણી

  6. 6

    કોઈપણ સાઉથ ની વાનગી આ સ્પેશ્યલ ચટણી વગર અધૂરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sona Kotak
Sona Kotak @cook_19637183
પર

ટિપ્પણીઓ

Similar Recipes