ખીચડી ના થેપલા(khichdi na thepla recipe in gujarati)

Meena Chudasama
Meena Chudasama @cook_17755034

#ફટાફટ
વેસ્ટ માંથી બેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો રાંધેલી ખીચડી
  2. 1 ચમચીમરચાની ભૂકી
  3. 1 ચમચીહળદર
  4. મીઠું
  5. 2 વાટકીઘઉંનો લોટ
  6. 1/2ચમચી હળદર
  7. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ નાખો પછી તેની અંદર ખીચડી નાખો હળદર મીઠું ધાણાજીરું અને મરચાની ભૂકી નાખો પછી તેને લોટ બાંધી લો પાણી જરૂર પૂરતું નાખો

  2. 2

    હવે લોટને લુવા બનાવોપછી લોટ કોરા લોટમાં બોરી અને તેને રોટલીની જેમ વણો પછી એક નોનસ્ટિક લોઢી ની અંદર તેને તેલ લગાવી અને બ્રાઉન કલરના શેકો જાય એટલે એક ડીશમાં સર્વ કરો છૂંદો અથવા કટકી સાથે ગરમાગરમ સર્વ કરો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે સોફ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meena Chudasama
Meena Chudasama @cook_17755034
પર

Similar Recipes