મેથી ના થેપલા(methi na thepla recipe in Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

મેથી ના થેપલા(methi na thepla recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫
  1. ૨ કપઘઉંનો લોટ
  2. 1 કપસમારેલી મેથી
  3. ૩ ચમચીતેલ મોણ માટે
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીમરચું
  6. 1/2ચમચી હળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. જરૂર પ્રમાણે તેલ લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫
  1. 1

    સૌ પહેલાં લોટ લો તેમાં મેથી નાખો અને બધા મસાલા કરો બાદમાં મોણ નાખો અને જરૂર પ્રમાણે પાણી નાખીને લોટ બાંધો.

  2. 2

    બાદ લોટ માંથી લુવા વાળી લો અને તેને વણી લો.

  3. 3

    બાદ ગેસ ઉપર લોઢી મુકી અને બધા થેપલા ને તેલ લગાવી ને સેકી લો.બાદ તેને દહીં અને સલાડ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes