ઢોસા (dosa recipe in gujarati)

Ruchi Shukul
Ruchi Shukul @Ruchi_436
Vadodara

ડોસા તો બધાને ગમે. આ રેસિપી થી એકદમ રેસ્ટોરન્ટ જેવા ડોસા બનસે. સીંગદાણા ની ચટણી મારા ઘરે નાનપણ થી બને છે. શ્રીફળ મળે ના મળે પણ સીંગદાણા તો બધા ના ઘરે હોયજ.

ઢોસા (dosa recipe in gujarati)

ડોસા તો બધાને ગમે. આ રેસિપી થી એકદમ રેસ્ટોરન્ટ જેવા ડોસા બનસે. સીંગદાણા ની ચટણી મારા ઘરે નાનપણ થી બને છે. શ્રીફળ મળે ના મળે પણ સીંગદાણા તો બધા ના ઘરે હોયજ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

24 કલાક
4 સર્વિંગ્સ
  1. 3 કપચોખા
  2. 1 કપઅરદ ની દાળ
  3. 1 ચમચીપૌંવા
  4. 1/4 ચમચીમેથી દાણા
  5. 1 કપસીંગદાણા (શેકી ને છોડા નીકળેલા)
  6. 1 કપલીલા ધાણા
  7. 1/2 કપદહીં
  8. 1/2 ચમચીનીબું નુ રસ
  9. 1મરચું
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

24 કલાક
  1. 1

    જો લંચ માં ડોસા કરવા હોય તો એક દિવસ પહેલા બપોરે ચોખા, અરડ ની દાળ, મેથી દાણા એન્ડ પૌવ પાણી માં પલાળી દેવા.

  2. 2

    રાત્રે પાણી ની ધોઈ ગ્રાઇન્ડ કરી ખીરું બનાવી લેવા નું. અને રાત માં ગરમ જગયા માં ઢાંકી ને મૂકી દેવાનું

  3. 3

    સવારે ખીરું તૈયાર થઈ જસે. એને ફ્રિજ માં રાખી દેવાનું એન્ડ જમવા ના સમય બહાર નીકળવાનું

  4. 4

    ખીરું માં મીઠું એન્ડ પાણી નાખી ને ડોસા બનાવી લેવા

  5. 5

    ચટણી - ચટણી માટે ગ્રાઇન્ડર માં સીંગદાણા, લીલા ધાણા, મરચા, અને દહીં ને મિક્સ કરીલો

  6. 6

    એમાં મીઠું, લીંબુ નું રસ નાખવું. પછી ગરમ તેલ માં રાઈ, કદી પત્તા નો વઘાર કરી ચટણી ઉપર નાખવું. ચટણી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Shukul
Ruchi Shukul @Ruchi_436
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes