સુઠ ગંઠોડા ની ગોટી (Sunth Ganthola Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#immunity
અત્યારે બધા માટે કપરો કાળ ચાલી રહ્યો છે.તેમાં આપડે આપડું અને ઘર ના બધા વ્યક્તિ નું ધ્યાન રાખવું પડે.
આ લાડુડી આપડા સ્વસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.તો ચાલો જાણીએ રેસીપી...

સુઠ ગંઠોડા ની ગોટી (Sunth Ganthola Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#immunity
અત્યારે બધા માટે કપરો કાળ ચાલી રહ્યો છે.તેમાં આપડે આપડું અને ઘર ના બધા વ્યક્તિ નું ધ્યાન રાખવું પડે.
આ લાડુડી આપડા સ્વસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.તો ચાલો જાણીએ રેસીપી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧૦/૧૫ નંગ
  1. ૧ કપસૂઠ પાઉડર
  2. ૧ કપગંઠોડા પાઉડર
  3. ૧ કપઘી
  4. ૧ કપ ગોળ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સુંઠ પાઉડર, ગંઠોડા પાઉડર અને ગોળ ને બરાબર મસળી લો
    ચપ્પા થી ઝીણો સમારેલો ગોળ લેવો.પછી તેમાં ઘો નાખી બરાબર મસળી લો. પછી તેમાં મીડિયમ બોલ વાળવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

Similar Recipes