રબડી કેક(Rabdi Cake Recipe In Gujarati)

Namrata Darji @cook_26042488
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ત્રણ કપ દૂધ લો અને ધીમા તાપે ઉકાળો ત્યારબાદ ચાર ચમચી ખાંડ ઉમેરી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો દૂધ 1/2 થાય ત્યાં સુધી તેને ઉકાળો પછી તેમાં કેસર ઉમેરો અને તૈયાર થયા બાદ તેને દસ મિનિટ માટે ફ્રિજમાં ઠંડુ થવા દો
- 2
પછી એક કડાઈ લો તેને પાંચ મિનિટ માટે પ્રી હિટ કરવા મૂકી દો કાચના બાઉલમાં બટર અથવા ધી થી ગ્રીસ કરી લો પછી એક કાચના બાઉલમાં ૨ કપ મેંદા ૧ બેકિંગ પાવડર૧/૨ બેકિંગ સોડા૧/૩ તેલ ૧/૩ દહીં પછી આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરો ત્યારબાદ ગ્રીસ કરેલા બાઉલ માં તૈયાર કરેલું મિશ્રણ ને ઉમેરો અને ૩૦ થી ૩૫ મિનિટ માટે ધીમા તાપે તેને ચડવા દો પછી ટુથપીક ની મદદથી ચેક કરવું કેક ઠંડી થવા દેવી ત્યારબાદ ઠંડી થયેલ રબડી ઉપરથી નાખી કાજુ બદામ અને પિસ્તા અને ગુલાબ જાંબુ થી સજાવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)
મખાના રબડી એ ઉત્તર ભારતની પ્રખ્યાત રેસીપી છે#GA4#Week13Drashti Sojitra
-
-
-
-
મકાઈ, ગુલાબ રબડી (Makai Gulab Rabdi Recipe In Gujarati)
#GA4#Week8ખીર,અને રબડી આપણી પ્રાચીન સમયથી બનતી વાનગી છે,તે દરેક ના ઘરમાં બનતી સ્વાદિષ્ટ ડીશ છે, દૂધ માં આપણ ને કેલ્શિયમ મળે છે, મકાઈ માં થી આપણ ને વિટામિન બી,મિનીરલસ,કોપરા, ઝીંક, મળે છે, ગુલાબ માંથી antioxidant મળે છે.મે બધું મિક્સ કરી ને એક સ્વાદીષ્ટ મકાઈ, ગુલાબ રબડી બનાવી છે. Mayuri Doshi -
-
-
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
કેસર રબડી (Kesar Rabdi Recipe In Gujarati)
આજે તો મલાઈ દાળ રબડી પીરસવાનું વિચાર્યું.આટલા સુંદર ત્યોહાર માં દૂધ ની મીઠાઈ. ખાવી એ સુકન કહેવાય.. Sushma vyas -
-
-
-
ઇન્સ્ટન્ટ સીતાફળ રબડી (Instant sitapal rabdi in gujarati)
#સુપરશેફ૩આ સીઝન માં સીતાફળ ખૂબ જ મળે છે અને સીતાફળ નાના-મોટા ને બધાને ભાવે છે તો આજે હું તમારા માટે સીતાફળ માંથી બનતી રબડી જે બનાવવામાં ખૂબજ સરળ અને ખૂબ જ ઓછા સમયમાં બની જશે. જરૂરથી આ રસી ટ્રાય કરજો. Tejal Hiten Sheth -
-
-
-
-
રબડી ડીલાઈટ(rabdi delight in Gujarati)
#વિકમીલ2રબડી ડીલાઈટ ખુબજ ફટાફટ બની જતી સ્વીટ છે જેને તમે સ્ટાર્ટર કે સ્વીટ તરીકે સર્વ કરી શકો છો. Sneha Shah -
અંજીર રબડી.(Anjir Rabadi rabdi in Gujarati.)
#ઉપવાસ. અંજીર ખુબજ ગુણ કારી ડ્રાઈ ફ્રુટ છે.આમ બો ખાસ કોઇ ખાવા ના કરે તો મેં આજે અગિયારસ છે તો ફારાળ માટે રબડી જ બનાવી દીધી ખુબજ સરસ બની છે. Manisha Desai -
-
-
-
ટી ટાઈમ બનાના-ડ્રાય ફ્રૂટ કેક (Banana Dry Fruit Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana#cake#egglessપ્રસ્તુત છે સાંજ ના સમયે ચા-કોફી સાથે ખાઈ શકાય એવી ટી ટાઈમ બનાના ડ્રાય-ફફ્રૂટ કેક જે ને જોઈ ને ઘર ના બાળકો તથા મોટા બધા ને ખાવા નું મન થઇ જાય. મેં ગેસ સ્ટવ પર તો ઘણી કેક બનાવી છે પણ ઇલેક્ટ્રિક ઓવન માં પેહલી વખત ટ્રાઈ કરી છે. પેહલી વખત હોવા છતાં કેક ખૂબ સરસ, સોફ્ટ અને સ્પોનજી બની, જે મારા ઘર માં સૌ ને ખૂબ ભાવી। Vaibhavi Boghawala -
-
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
સ્ટફ્ડ અખરોટ ગુલાબજાંબુ રબડી (Stuffed Walnut gulabjamun Rabdi Recipe in Gujarati)
#walnuts Bansi Kotecha -
રસમલાઈ ટ્રેસ લેચેસ કેક (Rasmalai Tres Leches cake Recipe In Gujarati)
#GA4#Week8# milk Hiral A Panchal -
કેક(Cake Recipe in Gujarati)
#GA4#Week4# બેકિંગ#કેકબેકિંગ નું નામ આવે એટલે પિઝા,કેક, બિસ્કિટ, બ્રેડ, પાઇ ઘણી વાનગી યાદ આવે આજે મેં બનાવી છે કેક Archana Thakkar -
અંગૂર રબડી
#goldenapron3#week3#milkGolden apron 3 ના 3rd વીક ની રેસીપી માં મિલ્ક માંથી બની જતી આ વાનગી બનાવી છે. સ્વીટ ડિશ તરીકે બધા ને ભાવસે. Avnee Sanchania
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569760
ટિપ્પણીઓ (5)