ટોપરા ની મેસુબ કેક(topra cake recipe in Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

ટોપરા ની મેસુબ કેક(topra cake recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ વાડકીલીલા નાળિયેર ની છીન
  2. ૧ વાડકીમલાઈ
  3. ૧/૪ કપખાંડ
  4. ૧ નાની ચમચીઇલાયચી પાઉડર
  5. સજાવટ માટે
  6. કાજુ બદામ અને પિસ્તા ની કતરણ
  7. ગરમ દૂધ માં પલાળી રાખેલ કેસરના તાંતણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ લીલા નાળિયેર ની પાછળ ની કોકી સ્કિન જે છે એ કાઢી નાખવું ને પછી સફેદ ભાગ ને પીસી લેવો

  2. 2

    હવે એક વાસણમાં મલાઈ, ટોપરા ની છીન અને ખાંડ ભેગા કરી ને ધીરા તાપે શેકવું જ્યાં સુધી મિશ્રણ લચકા પડતું ન થાય ત્યાં સુધી અને મિશ્રણ ને ફક્ત એક જ સાઇડ હલાવતા રહેવું જેથી એમાં જારી સરસ પડશે

  3. 3

    હવે આ મિશ્રણ થતું હોય ત્યાં સુધી એક કેક ટીન માં ઘી લગાવી ને ગ્રીસ કરી રાખવું અને નીચે કાજુ બદામ પીસ્તા ની કતરણ લગાવી ને રાખવું હવે દૂધ માં પલડેલ કેસર ના થોડા ટપકા મૂકી ને કેક ટીન ત્યાર કરો

  4. 4

    હવે જ્યારે મિશ્રણ માં થી ઘી છું ટુ પડવા લાગે ત્યારે તેને ત્યાર કરેલા કેક ટીન માં પાથરી દો તેને હળવા હાથે સરખું કરવું પણ બોવ દબાવી ને પાથરવું નાઈ હવે થોડું ઠરે એટલે કેક ટીન માં થી કાઢી ને સર્વે કરવી

  5. 5

    તો તૈયાર લીલા નાળિયેર ની મેસુંબ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર

ટિપ્પણીઓ

Similar Recipes