મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)

Kanchan Raj Nanecha
Kanchan Raj Nanecha @cook_25663520

મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટે
2 માણસ
  1. ૨ ટેબલસ્પૂનપીળી મગની દાળ
  2. ૧ ટેબલસ્પૂનમસૂરની દાળ
  3. ૧ ટેબલસ્પૂનઅડદ
  4. ૧/૨ ટીસ્પૂનહળદર મીઠું
  5. ૧ ટીસ્પૂન તેલ
  6. ૧/૨ ટીસ્પૂનજીરૂ
  7. ૧/૪ કપસમારેલા કાંદા
  8. ૧/૨ ટીસ્પૂનઝીણા સમારેલા લીલા મરચા
  9. ૧ ટીસ્પૂનસમારેલું આદૂ
  10. ૨ ટેબલસ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટે
  1. 1

    પ્રેશર કુકરમાં બધી દાળ, હળદર, મીઠું અને ૧ કપ પાણી મેળવી કુકરની ૨ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં જીરૂ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં કાંદા, લીલા મરચાં અને આદૂ મેળવી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.

  2. 2

    તે પછી તેમાં ટામેટાં મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં રાંધેલી દાળ, ૧/૨ કપ પાણી, કોથમીર અને થોડું મીઠું મેળવી.

  3. 3

    સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ગરમા-ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanchan Raj Nanecha
Kanchan Raj Nanecha @cook_25663520
પર
I LOVE COOKING😊🥰😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes