મિક્સ દાળ ચીલ્લા (Mix Dal Chilla recipe in Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપઅડદની દાળ
  2. 3/4 કપમગની છડી દાળ
  3. 1/2 કપચોખા
  4. 1/2ઈંચ આદુનો ટુકડો
  5. 3-4લીલા મરચાં
  6. 1/4છીણેલું ગાજર
  7. 1/4 કપછીણેલું બટેટુ
  8. 1/4 કપછીણેલી ડુંગળી
  9. 2 ટેબલ સ્પૂનઝીણા સમારેલા કેપ્સીકમ
  10. 1/4 ટીસ્પૂનહળદર
  11. 1 ટીસ્પૂનગરમ મસાલો
  12. 1 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 1/4 કપછીણેલું પનીર
  15. 2-3 ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  16. ચાટ મસાલો જરૂર મુજબ
  17. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખાને સારી રીતે ધોઈ ને 4-5 કલાક સુધી પલાળી લો. પછી પાણી નિતારી આદુ મરચાં ઉમેરીને મુલાયમ પીસી લો. હવે તેમાં મસાલા અને શાકભાજી ઉમેરીને બરાબર મિક્સ કરી ઉત્તપમ ના ખીરા જેવું ખીરું બનાવી લો.

  2. 2

    નોનસ્ટિક તવો ગરમ કરી તેમાં થોડું તેલ મૂકી તૈયાર મિશ્રણને ને પાથરી લો ઉપર છીણેલું પનીર અને કોથમીર ભભરાવી ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. પછી પલટાવી ને પણ 2-3 મિનિટ સુધી ચડવા દો.

  3. 3

    તૈયાર ચીલ્લા પર ફરી થોડું પનીર, કોથમીર અને ચાટ મસાલો ભભરાવી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes